મજાક મજાક માં ખુલી ગઈ કિસ્મત, મળી ગઈ 1.2 કરોડની જોબ

મજાક મજાક માં ખુલી ગઈ કિસ્મત, મળી ગઈ 1.2 કરોડની જોબ

ગુગલ, ફેસબુક, એપલ અને માઈક્રોસ્કોપ માં કામ કરવું એ દરેક વિદ્યાર્થી નું સપનું હોય છે. કોઈ પણ એન્જીનીયરીંગ કરેલા વિધાર્થી ને આવી મોટી કંપનીઓ માં કામ કરવાની પ્રબળ ઈચ્છા હોય છે. પણ જરા વિચારો આકસ્મિક રીતે તમને આવી કોઈ કમ્પની માંથી ફોન  આવે જયારે તમે આ નોકરી માટે અપ્લાય પણ ન કર્યું હોય તો કેવું થાય?  આવું જ કઈ થયું અબ્દુલ્લા ખાન સાથે. એમની સાથે એવું થયું કે એમણે ગુગલ માં નોકરી માટે અપ્લાય પણ ન હતું કર્યું અને એમને 1.2 કરોડ ની નોકરી મળી ગઈ. જાણો આ રસ પરદ કિસ્સા વિષે.

આ આખી વાત મુંબઈ માં રહેતા શ્રી એલ આર તિવારી ની છે. જે એન્જીનીયરીંગ કોલેજ માં હતો અને 21 વર્ષ ની ઉમેરે તેને ગુગલ માં જોબ મળી ગઈ અને તેણે તો અપ્લાય પણ ન હતું કર્યું આ જોબ માટે. વગર અપ્લાય કર્યે જ ગુગલ એ આ છોકરા ને જોબ ઓફર કરી દીધી. એમાં  હતું કે વેબસાઈટ ઉપર અમુક પ્રતિયોગીતા યોજાતી હોય છે. અને તેમાં આ છોકરા એ મજાક મજાક માં ભાગ લીધો. પણ આ મજાક મજાક માં ભાગ લેવાને લીધે જ તેની કિસ્મત ના દરવાજા ખુલી ગયા.

ગુગલ ની નજર આ છોકરા ની પ્રોફાઈલ માં પડી અને ગયા વર્ષે અબ્દુલ્લા ને ગુગલ દ્વારા એક ઈમેઈલ આવ્યો. અને તેમાં લખ્યું હતું કે વેબસાઈટ માં અમે તમારી પ્રોફાઈલ ને જોઈ અને તમને પસંદ કર્યા છે. અને પછી ગુગલ ના લંડન વાળા કાર્યાલય માં તેનું સિલેકશન પણ થઇ ગયું. એમની વાર્ષિક સેલેરી 54 લાખ અને એમને બોનસ પણ ઘણું મળશે.

અબ્દુલ્લા હજુ કમ્પ્યુટર સાયન્સ માં ફાઈનલ યર ના સ્ટુડન્ટ છે. એમને કોડીંગ કરવું ખુબ જ પસંદ છે. એમનું પ્રાથમિક શિક્ષન સાઉદી અરેબિયા માં થયું હતું. હાલ તે 12 પછી મુંબઈ ના અભ્યાસ કરી રહ્યા છે. અને તેમનું ફાઈનલ યર પતે પછી તેઓ ગુગલ ની વિશ્વશનીય એન્જીનીયરીંગ ટીમ સાથે જોડાઈ જશે. અને ગુગલ માં તેઓ કામ કરશે. આ છે આ સામાન્ય છોકરા નો ગુગલ માં જોબ મેળવવા નો અદ્ભુત કિસ્સો