ઉનાળામાં જોરદાર ચાલી રહ્યું છે આ નાનું ફ્રીઝ, કીમત છે ફક્ત 1200

ઉનાળામાં જોરદાર ચાલી રહ્યું છે આ નાનું ફ્રીઝ, કીમત છે ફક્ત 1200

ઉનાળાની ઋતુ આવે ત્યારે લોકો ગરમીથી ખુબ  હેરાન પરેશાન થઇ જતા હોય છે. જેના લીધે ઠંડી વસ્તુઓ નું સેવન કરી અને લોકો આરામ મેળવે છે.  ગરમીના સમય માં જ બાળકો ને પણ વેકેશન હોય છે. માટે આ સમયે જ વધુ પડતા બહાર જવાના પ્લાન બનતા હોય છે. બધી જગ્યા એ ખુબ જ ગર્મી હોય છે આ માટે ટ્રાવેલિંગ ના સમયે ઠંડી વસ્તુ  લઇ તો જઈએ પણ લાંબા રૂટ માં ખુબ જ તકલીફ પડે છે. આ માટે આજ કાલ મીની ફ્રીઝ આવ્યા છે બજાર માં જેના દ્વારા તમે લાંબા ઋટ  માં પણ લાંબા સમય સુધી વસ્તુઓ તાજી અને ઠંડી રાખી શકશો. આવો જણીએ આ વિષે.

ઉનાળા ના આ મોસમ માં લોકો ને ખુબ જ તકલીફ પડે છે.  આ વાતાવરણ માં ખાવાપીવા ની વસ્તુઓ બગડી જવાનો ભય રહે છે. માટે આ બધી વસ્તુઓ ને ઠંડી જગ્યા એ રાખવી ખુબ જ જરૂરી છે. જેના માટે લોકો ફ્રીઝ નો ઉપયોગ કરે છે. પણ તેને ખરીદવું દરેક ના બજેટ માં નથી હોતું.  આ કારણે આજે અમે તમને એક સસ્તા અને સારા ફ્રીઝ વિષે જણાવીશું. આ ફ્રીઝ સૌથી નાનું અને સસ્તું છે ઉનાળાના સમય માં આ ફ્રીઝ ખુબ જ ચાલી રહ્યું છે.

Divinext Usb  રેફ્રીજરેટર ફોર કાર, આજ કાલ ખુબ જ ચર્ચા માં છે. આ ફ્રીઝ સૌથી નાનું અને સૌથી સસ્તું છે. જે તેની ખાસ વાત પણ છે. આ ફ્રીઝ ને લઇ અને સરળતા થી ગમે ત્યાં ટ્રાવેલિંગ પણ કરી શકાય છે. આ ફ્રીઝ ની કીમત ફક્ત 1200 રૂપિયા છે. આ ફ્રીઝ ને તમે ઓનલાઈન ખરીદી શકશો.

આ શિવાય માર્કેટ માં  હજુ એક નવું અને સસ્તું ફ્રીઝ આવ્યું છે જેનું નામ છે anva મીની રેફ્રીજરેટર. તેની કેપેસીટી 7 લીટર ની છે. જેમાં ખાવા પીવાની વસ્તુઓ અને અને બોટલ પણ રાખી શકાય છે. તેની કીમત ફક્ત 2199 છે. આ ફ્રીઝ ને પણ સરળતા થી ગમે ત્યાં લઇ જઈ શકાય છે. ટ્રાવેલિંગ માટે અને જેઓ ને મોંઘુ ફ્રીઝ પોસાય એમ નથી તેઓ માટે આ સારો ઓપ્સન છે.