આ કારણે ગુજરાતમાં ભાજપના હાથ માંથી નીકળી જશે આ જીલ્લાની લોકસભા બેઠકો, ત્યાં કોંગ્રેસ થશે વિજેતા

આ કારણે ગુજરાતમાં ભાજપના હાથ માંથી નીકળી જશે આ જીલ્લાની લોકસભા બેઠકો, ત્યાં કોંગ્રેસ થશે વિજેતા

અમરેલી, આણંદ, જુનાગઢ અને પાટણ માં જીતવું ભાજપ માટે સહેલું નથી. ગયા વખતે ની ચુટણી માં જે રીતે ભાજપ ને સરળતા થી સીટો મળી ગઈ હતી તે રીતે આ જ વખતે સહેલું નથી. આ જ વખતે એમના માટે ભારે પડશે જીત મેળવવી એમને ગયા વખતે 26 સીટ સરળતા થી મળી ગઈ હતી. પણ આ જ વખતે એવું નહિ થાય. તેમાં ગુજરાતમાં જયારે ૨૬ બેઠકો પર સામસામા ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યા છે. તેવા સમયે ભાજપ માટે ચાર બેઠકો પર જીત મેળવવી મુશ્કેલ બનશે તે પણ નક્કી છે.

અમરેલી માં ભાજપ બાજુ થી નારણ કાછડિયા છે. અને કોંગ્રેસ બાજુ થી પરેશ ધાનાણી ની પસંદગી કરવામાં આવી છે. ત્યાં જોઈ ને એવું લાગે છે કે નારણ ભાઈ આ વખતે બાજી મારી શકે છે. કારણકે તે બાજુ જુથવાદ વધુ છે ભાજપ માં તેના લીધે તેઓ હારી જાય તેવી શક્યતા વધુ છે. પણ જો તેમને વિજયી થવું હોય તો મહેનત કરવી પડશે.

આણંદ માં આમ તો વધુ પડતી કોંગ્રેસ ની બેઠક જ ગણાતી હતી. પણ છેલ્લી જે ચૂંટણી ગઈ તેમાં દિલીપ પટેલ વિજયી બન્યા જે ભાજપ ના ઉમેદવાર છે. પણ આ વખતે એમના મજબુત ઉમેદવાર છે જે મેદાન માં આવશે  જે છે ભરત સોલંકી. અને ભાજપ બાજુ થી આ ચુંટણી માં મિતેશ પટેલ ઉતર્યા છે. આ માટે આજ વક્તે ભાજપ ની મુશ્કેલી ઓ વધી છે.

પાટણ ની બેઠક માં જગદીશ ઠાકોર કોંગ્રેસ બાજુ થી ઉતર્યા છે. જેના લીધે ભાજપ ની ચિંતા થોડી વધી ગઈ છે. તેમજ ભાજપ ના જે ઉમેદવાર છે જેનું નામ છે લીલાધર વાઘેલા તેઓ નો ઘણો વિરોધ થયો છે. જેના લીધે તેઓ એ ભરત સિંહ ડાભી ને ઉતાર્યા છે.આ કારણે એવું કહી શકાય કે કોંગ્રેસ બાજી મારી જશે.

આ સાથે જુનાગઢ માં પણ ભાજપ માટે મુશ્કેલીઓ વધી છે. અનામત અંદોલન ના લીધે ભાજપ ને ખુબ જ મોટો ફટકો પડ્યો હતો. ખેડૂતો ભાજપ ઉપર ગુસ્સે હતા. અને એના ઉપર થી કોંગ્રેસ માં પુજાભાઈ વંશ ઉતારવાના છે. અને ભાજપ માં રાજેશ ચુડાસમાં જ રીપીટ થયા છે.