૨૦૦ કિલો વજન વાળો આ વ્યક્તિ એ વજન ઉતારવા દરરોજ રાતે ખાવાની શરૂ કરી આ વસ્તુ. અને પછી જે થતું તે જોઈને તમે દંગ રહી જશો

૨૦૦ કિલો વજન વાળો આ વ્યક્તિ એ વજન ઉતારવા દરરોજ રાતે ખાવાની શરૂ કરી આ વસ્તુ. અને પછી જે થતું તે જોઈને તમે દંગ રહી જશો

મિત્રો દરેક લોકો વજન ઓછું કરવા માટે કોઈને કોઈ રીતનો ઉપયોગ કરતા હોય છે ઘણા લોકો સવારે વહેલા ઊઠીને જોગિંગ કરવા જાય છે તો ઘણા લોકો ડાયટિંગ પણ કરતા હોય છે પરંતુ આ બધાની વધારે અસર થતી નથી. આજે અમે વાત કરવા જઈ રહ્યા છે 185 કિલો વજન ધરાવતા માણસની જેણે માત્ર કિટકેટ ખાઈને પોતાનું વજન કરી નાખ્યું ઓછું. આપણે જેની વાત કરવા જઈ રહ્યા છે તેનું નામ છે મેથ્યુ હ્યુજીસ એ જે ની હાલ ની ઉંમર ૩૯ વર્ષ છે. આ માણસે પોતાનું વજન ઓછુ કરવા માટે ડાયેટિંગ શરૂ કર્યું હતું પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેને ડાયટિંગમાં મીઠાઈ કે પછી કોઈ વધારે કેલરીવાળા પદાર્થો ખાવાનું બંધ નહોતું કર્યું. તેની સાથે સાથે તેણે જાન્યુઆરી મહિનામાં દરરોજની એક કિટકેટ ખાવાનું ચાલુ કર્યું હતું. તેણે પોતાની જાતને પ્રેરિત કરવા માટે દરરોજની એક ચોકલેટ ખાવાનું નક્કી કરેલું. અને આ માણસે માત્ર કિટકેટ ખાઈને પોતાનું વજન ઓછું.

વધુમાં મળતા સમાચાર મુજબ આ માણસ બાળપણથી જ સ્થૂળતાનો ભોગ બનેલો પરંતુ જ્યારે એક વખત તે પોતાની મિત્રની બર્થ ડે પાર્ટીમાં ગયેલો અને આ પાર્ટીમાં જે ફોટા પાડવામાં આવેલા અને બાદમાં તેણે આ ફોટા જોયેલા ત્યારથી તેણે વજન ઓછું કરવાનો નિર્ણય કરેલો. છ ફૂટની ઊંચાઇ ધરાવતા મેથ્યુએ વજન ઓછો કરીને અઠ્યાસી કર્યો. આ પહેલા તેની છાતી 60 inch ની હતી જે અત્યારે 34 inch થઈ ગઈ છે. તે કહે છે કે તેણે પોતાનું વજન ચોકલેટ ખાઈને ઘટાડયો છે.

જ્યારે લોકોએ વજન ઓછો કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે અમે માત્ર ચોકલેટ ખાઈને મારો વજન ઓછો કર્યો છે અને મને આ વસ્તુ કહેવાનું ગમે છે. તેણે પોતાના ડાયટ ચાર્ટમાં જ ચોકલેટનું ઉમેરો કર્યો હતો. તેણે કહ્યું કે મને ખબર હતી કે જો હું આખો દિવસ સમતોલ આહાર લઈશ તો હું ખાઈ શકીશ આ બાબતને ધ્યાનમાં લઈને તેણે કેટ કેટ ખાવાનું ચાલુ રાખ્યું. એ અર્થ નથી કે તમે ભોજનનો આનંદ છોડી દો. તેણે કીધું હતું કે હજી પણ હું રોજ રાતે ભૂખ્યાપેટે રોજ ચા ની સાથે કિટકેટ પણ ખાઉં છું.

મેથ્યુ નો વજન વધવાનું કારણ એ હતું કે તે દરરોજ અસમતોલ આહાર લેતો તે દરરોજ વધારે ફેટવાળું દૂધ કે જેમાં ખાંડ નાખીને પી તો જેને કારણે તેને વધારે સહન કરવું પડ્યું તેનું વજન વધતું જ ગયું જેને લીધે કોઈ જગ્યાએ તે બેસી પણ ના શકે બેસ્યા પછી તેને કમરનો દુખાવો થતો. અને જો દાદર ચડવાનો થાય તો તો ભૂલી જ જાવ. વધારે વજનને કારણે શ્વાસમાં પણ તકલીફ થવા લાગી અને લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા. જેને કારણે તેણે ડાયટિંગ કરવાનું શરૂ કર્યું.

જ્યારે લોકો તેને ચીડવતા ત્યારબાદ તેણે આહાર વિશેની ખોજ કરવાનું ચાલુ કર્યું. અને તે જાણવા લાગ્યો કે કેવી રીતે ડાયટિંગ કરવાથી વજન ઓછો કરી શકાય. અને છેલ્લે તે એ પરિણામ ઉપર આવ્યો કે તે દરરોજ ત્રણ ટાઈમ જ જશે અને રાત્રે સૂતી વખતે તે એક કિટકેટ લેશે. જ્યારે તેણે પોતાની ચરબી ઓગળતા જોઈ ત્યારબાદ તેને વિશ્વાસ આવી ગયો કે હું ધીમે-ધીમે મારું વજન ઓછુ કરી શકીશ. હાલ મેથ્યુએ આઠ મહિનાથી પોતાનું શરીર મેન્ટેન કરીને રાખ્યું છે. અને રોજ કાર્ડિયો અને વેઇલિફ્ટિંગ કરે છે.

વજન ઉતાર્યા બાદ મેથ્યુએ જણાવ્યું હતું કે હવે હું આરામથી વધારે અંતર સુધી ચાલી શકું છું અને કોઈપણ જગ્યાએ દાદર પણ કરી શકું છું. જ્યારે હું એક વખત ફૂટબોલની રમત જોવા ગયો હતો ત્યારે હું મારું શરીર જોઈને શરમાઈ ગયો હતો. મેં મારો વજન જાન્યુઆરી 2017 થી ઓછું કરી દેવાનું ચાલુ કર્યું. અત્યારે હું મારી જાતને અરીસામાં જોયું તો મને પણ વિશ્વાસ નથી આવતો કે હું પોતે જ જેટલો પાતળો થઈ ગયો છું.

મેથ્યૂ નો પાતળા થયા પહેલા નો ખોરાક.
મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે મેથ્યુ પાતળો હતો ત્યારે તે સવારે બોટલ સાથે ચા અને બ્રેડ ખાતું. ત્યારબાદ તે કોઈક વાર નાસ્તા ની અંદર ચિપ્સ અને ચોકલેટ પણ લેતો. બપોરના ભોજનની વાત કરીએ તો બપોરે બે ચીઝ સેન્ડવીચ અને ચિપ્સ જેવી હેવી ખોરાક ખાતો. અને રાત ના રોજ ની અંદર તે મેં કડીના બર્ગર અને પીઝા ખાતુ. અને તે તેની સાથે સાથે ચાર પાંચ કપ દૂધ ખાંડ નાખેલું પીતો.

મેથ્યૂ નો પાતળા થયા બાદ નો ખોરાક
હવે મેથ્યુ પોતાના ખોરાકની અંદર સવારે ઓટ્સ ની સાથે સાથે દહીં અને બેરીઝ લે છે. તદુપરાંત ઘણી વખત તે પોતાના નાસ્તામાં નારંગી પણ ખાય છે. બપોરના ભોજન માટે માત્ર વટાણા સાથે બટાકા અને સલાડ ખાઈ છે. અને રાત્રીના ભોજનમાં તે બટરમાં ગ્રિલ્ડ સોસેજ, મશરૂમ અને કાલે ખાય છે. અને રાત્રે નાસ્તા માટે માત્ર એક કિટકેટ ખાય છે.