માણસના સારા દિવસો આવ્યા પહેલા ભગવાન આપે છે કઈક આવા સંકેતો

માણસના સારા દિવસો આવ્યા પહેલા ભગવાન આપે છે કઈક આવા સંકેતો

મિત્રો તમને ખબર જ હશે કે ભગવાન દ્વારા બનાવેલી આ ઘરતી માં  દરેક ના જીવન માં ઉતાર ચડાવ આવતા જ રહે છે. અને જીવન માં લાભ હાની પણ થતું જ રહે છે. પણ મિત્રો તમને ખબર છે કે કલિયુગ માં દરેક માણસ ને અગવ થી જ પોતાના સારા અને ખરાબ સમય વિષે ખ્યાલ આવી જાય છે. આજે અમે તમને એવા અમુક પ્રકૃતિ ના સંકેત વિષે જણાવીશું જે ના થી તમને ખ્યાલ આવી જશે કે તમારો સારો સમય શરુ થવાનો છે.

શરીર ના જમણા અંગો નું ફફાડવું ખુબ જ શુભ માનવામાં આવે છે. જમણા હાથ, આંખ, ગાલ ફફડે તો તેનો મતલબ છે કે વ્યક્તિ ના જીવન માં સુખ અને સમૃદ્ધિ ની શરૂઆત થવા ની છે આ સંકેત નો મતલબ છે કે તમને ભવિષ્ય માં ખુબ જ બરકત પ્રાપ્ત થશે.

તમે ક્યાંક જતા હોય અને આચાનક તમારા  સગા સબંધી કે જેમની પાસે તમારે પૈસા લેવાના છે તે તમને મળે એટલે સમજી લેવું કે તમારો સારો સમય શરુ થઇ રહ્યો છે. આ ખુબ જ સારો સંકેત છે કે તમારું જીવન હવે સુખમય બનવાનું છે.

જો કોઈ બિલાડી તમારા ઘર માં આવી અને બચ્ચા ને જનમ આપે તો તે પણ ખુબ જ શુભ સંકેત છે. આ ઘટના એ વાત નો સંકેત છે કે તમારા ઘર ના કોઈ માણસ ને મહત્વ ની ભૂમિકા મળવાની છે. અને તમારા ઘર માં ઘન પ્રાપ્તિ થવાની છે. તમારા ઘન અને ભંડારો માં વધારો થશે એવો આ શુભ સંકેત છે.

જો તમે સવાર સવાર માં કયાંક બહાર નીકળો છો. અને જો વહેલી સવારે તમને કોઈ વ્યક્તિ એવો મળે જેના હાથ માં દૂધ ભરેલું વાસણ હોય તો સમજી જજો કે તમારો ખુબ જ શુભ સમય આવવાનો આ સંકેત છે. આવું થાય તો સમજી જજો કે તમારી સાથે કઈક ખુબ જ સારું થશે.

વહેલી સવારે તમે ક્યાંક જતા હોય અને તમને રસ્તા માં કોઈ કન્યા ને બાળક મળે જેમનું મોઢું હસતું હોય તો આવો ચહેરો જોવું એ ખુબ જ શુભ સંકેત છે. જયારે આવું બને ત્યારે કોઈ પણ ભગવાન નું નામ લો તમને ખુબ જ કૃપા મળશે.