જાણો વાવાઝોડા દરમ્યાન અપાતા 1-2-૩ સિગ્નલ વિષે, શું થાય છે તેનો અર્થ?

જાણો વાવાઝોડા દરમ્યાન અપાતા 1-2-૩ સિગ્નલ વિષે, શું થાય છે તેનો અર્થ?

વાવાઝોડા દરમ્યાન અલગ અલગ સિગ્નલ આપી અને લોકો ને ચેતવવા માં આવે છે.  આ સિગ્નલ દ્વારા તેની તીવ્રતા વિષે અંદાજો લગાવી શકાય છે. આ સિગ્નલ ના આધારે દરિયા કિનારે રહેતા લોકો સાવચેત થઇ જાય છે અને એમને આગળ શું એક્શન લેવા તેની ખબર પડે છે. વાવાઝોડા માં આવા 1, 2, ૩ નહિ પણ 11 સુધી ના સિગ્નલ હોય છે દરેક અલગ અલગ માહિતી આપતા હોય છે આવો આજે જાણીએ કે તેનો મતલબ   શું  થાય છે.

જયારે 1 નંબરનું સિગ્નલ આપવામાં આવે ત્યારે તેનો મતલબ એમ થાય છે કે વાવાઝોડું આવે પણ અને ન પણ આવે તેની ચેતવણી ની નિશાની માનવામાં આવે છે. આ એક પ્રકાર ની આગાહી સૂચવે છે. આ બાદ વાત કરીએ નંબર 2 સિગ્નલની આ એવું જણાવે છે કે વાવાઝોડું સ્ક્રીં બન્યું છે. માટે દરિયા ક્રીનારે કામ કરતા લોકો ખાસ સાવચેતી આપવામાં આવે છે. અ બાદ છે નંબર ૩ સિગ્નલ તેનો મતલબ એ    થાય છે કે હવ સપાટી વાળી છે તેના લીધે બંદર ભય માં મુકાય શકે છે.

આ બાદ છે નંબર  4  સિગ્નલ તેનો મતલબ છે કે તેના લીધે દરિયા કિનારે રહેતા લોકો અને વસવાટ ભય માં છે પણ એલુ બહ્ડું ડેન્જર નથી કે જેના લીધે કોઈ સક્રિય પગલા લેવા પડે. આ બાદ છે નંબર 5 સિગ્નલ તેનો અર્થ એ છે કે દરિયા કિનારે આવેલા ગામ માં ભારે હવા આવશે. આ બાદ છે છે નંબર 6 સિગ્નલ તેનો અર્થ થાય છે ભય જેવું વાતાવરણ. તેનો મતલબ છે વાવાઝોડું દરિયા કિનારા બાજુ થી પસાર થશે તેના લીધે ભારે હવા નો અનુભવ થઇ શકે છે.

નંબર 7 સિગ્નલ નો અર્થ એ છે કે તેના લીધે તોફાની પવન નો સામનો કરવો પડશે. નંબર 8 સિગ્નલ બો અર્થ છે કે ભારે જોર વાળું વાવાઝોડું આવી રહ્યું છે જેના લીધે ખુબ જ તોફાની હવા આવશે. નંબર 9 નો અર્થ એ છે કે ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉતર તરફ કિનારો ઓળંગે તેવું સંભવ છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે.  10 નંબરના    સિગ્નલ નો અર્થ છે કે ભારે તોફાની હવા આવશે. અને નંબર 11 સિગ્નલ નો અર્થ છે કે  આ ખુબ જ ભયંકર વાવાઝોડું છે. તેના માટે બહુ બધી વ્યવસ્થા ની જરૂર છે.