કરોડપતિ દીકરાએ મા-બાપને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા, પછી જે દીકરા સાથે થયું તે જાણીને…

કરોડપતિ દીકરાએ મા-બાપને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા, પછી જે દીકરા સાથે થયું તે જાણીને…

મિત્રો આજની જીવનશૈલી એવી બની ગઈ છે કે કોઈ લોકો વૃદ્ધ મા-બાપને સાચવવા માટે તૈયાર નથી. જે મા-બાપે નાના માંથી મોટા કરેલા દીકરાને ધંધા અને નોકરી લગાવેલાછે તે જ દીકરો પોતાના હાથે ઘરે પત્ની આવી જતા પોતાના મા-બાપને ધોકો મારીને ઘરની બહાર કાઢે છે. આવો જ કિસ્સો શહેરના ચિખલી ચૌક બની ગયો છે. કે જ્યાં કળિયુગના પાંચ ભાઈઓએ પોતાના મા-બાપને ૮૬ વર્ષની ઉંમરમાં ઘરમાંથી ધક્કો મારીને ઝૂંપડીમાં રહેવા માટે મજબૂર કરી દીધા છે. તેના મા-બાપ છેલ્લા ૧૫ વર્ષથી ઘર છોડીને ઝૂંપડામાં રહે છે. જેના કારણે હાલમાં પોલીસે આ પાંચ ધરપકડ કરી હતી.

જ્યારે પીડિતા સાથે વાત કરવામાં આવી ત્યારે તેના પિતા કે જેનું નામ હીરાલાલ છે તેણે જણાવ્યું હતું કે મેં જે જમી લીધી તી તેના ઉપર મારા દીકરાઓએ મકાન બનાવેલા મારા દીકરા સુમરન લાલ, હુકુમ સાહૂ, પ્રમોદ સાહુ, ઉમાશંકર અને કીર્તન સાહૂ છે. સમય જતાં આ ભાઈઓએ મને અને મારી પત્નીને ૮૬ વર્ષની ઉંમરમાં ઘરમાંથી બહાર કાઢી મુકેલા. અમે બંને દિવ્યાંગ છીએ. અને અમે છેલ્લા ૧૫ વર્ષથી ઝુપડપટ્ટીમાં અમારો ઘર ચલાવી રહ્યા છે. વારંવાર ને મારા દીકરાઓને તેમના ઘરમાં અમોને રાખવા માટે વિનંતી કરેલી પણ તેઓ રાજી થયા નહીં અને વાત કરવા માટે પણ સહમત ન હતા તેથી મેં ચીખલી થાણા માં પોતાના પાંચે દીકરાઓના વિરુદ્ધ મામલો દર્જ કરાવ્યો. પોલીસ દ્વારા આ માટે નાગરિક સુરક્ષા અધિનિયમ ૨૦૦૭ ની ધારા ૨૪ ના ચાલતા દીકરાઓ પર કેસ દર્જ કરાવી લીધો.

મિત્રો હીરાલાલ પહેલા પ્રેસમાં એક ગવર્મેન્ટ કર્મચારી હતા. નોકરી દરમ્યાન તેઓએ જે પૈસા ભેગા કરેલા તેમાંથી જમીન લીધેલી. તેઓ વિચારતા હતા કે આ જમીન પર સારા મકાન બનાવીને તેઓ તેના પુત્ર અને તેના પૌત્રી સાથે આવશે પરંતુ આ દીકરાઓએ મા-બાપને તરછોડીને આધાર પર પોતાનો કબજો જમાવી લીધો છે. પોલીસમાં ફરિયાદ કર્યા બાદ આ ચારે દીકરાઓને ધરપકડ કરવામાં આવી છે. બાદમાં દીકરાઓએ પોતાની જમાનત પણ કરાવી લીધી. જમાનત પછી ચારે દીકરાઓ એ પોતાના માં-બાપ ને ઘરે લઇ જાવાની વાત કહી હતી.

ભલે આ દીકરાઓના પિતા ઝુપડામાં રહેતા તેમ છતાં તેણે જ્યારે એક જગ્યાએ આવેલું ત્યારે પૂર પીડિત લોકો માટેરૂપિયા ૭૦૦૦૦ નું દાન પણ કરેલું. નોકરી દરમિયાન તેમણે જે પણ મૂડી ભેગી કરેલી તેમાંથી તેઓએ અમુક મૂળ જમીનમાં તથા અમુક લોકોની સેવા કરવા આપેલી. આજે તેમનો સૌથી મોટો દીકરો સુમરન ૬૪ વર્ષ નો છે. તે શાસકીય મુદ્રણાલય માં પદસ્થ રહ્યા હતા. જયારે બીજો દીકરો પ્રમોદ ભોપાલ ની એક પ્રાઇવેટ ફેક્ટરી માં નોકરી કરે છે. ઉમાશંકર અને હુકુમ દુર્ગ માં પ્રાઇવેટ જોબ કરે છે, છતાં પણ માતા પિતા નું ધ્યાન નથી રાખી રહ્યા.

શરમ આવી જોઇએ મિત્રો કે આજે લોકો પોતાના મા-બાપને પ્રોપર્ટી માટે ઘરેથી બહાર ધક્કો મારીને કાઢી મૂકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે મા-બાપ એ જ છે જે તમારે સાચવવાની છે. ઉમર થતા કામ કરી શકતા નથી પણ એ વસ્તુ ક્યારેય પણ ન ભૂલવી કે જ્યારે તમે નાના હતા ત્યારે તમારું ધ્યાન પણ તમારા મા-બાપે જ રાખેલું જો એ માબાપે તમને નાનપણમાં જ તરછોડી દીધા હોત તો તેમનો આજે ન આવત. જ્યારે આ પાંચ દીકરાઓને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારબાદ તેમની અક્કલ ઠેકાણે આવી અને હવે પછી હીરાલાલ પોતાના સાથે જ રહે છે.