260 કરોડનો કૌભાંડી વિનય શાહ આખરે નેપાળથી પકડાયો

260 કરોડનો કૌભાંડી વિનય શાહ આખરે નેપાળથી પકડાયો

અમદાવાદ: એક વર્ષમાં રુપિયા ડબલ કરી આપવાની સ્કીમ બહાર પાડી લોકો પાસેથી 260 કરોડ રુપિયા જેવી માતબર રકમ ઉઘરાવીને ગાયબ થઈ ગયેલો અમદાવાદનો કૌભાંડી વિનય શાહ આખરે ઝડપાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિનય શાહ કાઠમંડુના એક કેસિનોમાં ગયો હતો, અને ત્યાં એક કર્મચારી સાથે મારામારી થતાં નેપાળ પોલીસે તેની ધરપકડ કરી હતી.

વિનયની સાથે એક મહિલા પણ ઝડપાઈ છે, જે દિલ્હીના એક સ્પા પાર્લરમાં કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે. વિનય પાસેથી પોલીસને લાખો ડોલર પણ મળી આવ્યા છે.

મહત્વનું છે કે, વિનય શાહ નેપાળમાં જ છૂપાયો હોવાની પોલીસને પહેલાથી શંકા હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વિનય શાહ પોતાના ફોનથી કેટલાક લોકોના સંપર્કમાં હતો, અને તેના આધારે જ પોલીસે તેનું લોકેશન શોધી નાખ્યું હતું. વિનય કાઠમાંડુની એક હોટેલમાં રોકાયો હતો.

વિનય શાહના ગાયબ થયા બાદ તેની પત્ની ભાર્ગવી પણ ઘરને તાળું મારીને રવાના થઈ ગઈ હતી.

કૌભાંડી વિનય શાહે પોલીસ અધિકારી તેમજ મીડિયાને પણ લાંચ આપ્યાનો પોતાનો વીડિયો વાયરલ કરીને આપઘાત કરી લેવાની પણ ધમકી આપી હતી. વિનય પોતાની કંપનીનો IPO લાવવાનો હોવાની વાતો કરીને પણ લોકોને ભ્રમીત કરતો હતો.

લોકો પાસેથી વધુમાં વધુ પૈસા પડાવવા માટે વિનય શાહ પોતાના એજન્ટોને ટાર્ગેટ આપતો હતો, અને તે ટાર્ગેટ પૂરા કરનારાને તે વિદેશ ફરવા પણ લઈ જતો. જેથી એજન્ટો વધુ કામ કરતા અને મોટી સંખ્યામાં લોકો પાસેથી વિનય શાહની સ્કીમોમાં રોકાણ કરાવતા.

જોકે, લાંબા સમયથી પૈસા પરત ન મળતા લોકોએ વિનય શાહની ઓફિસના ધક્કા ખાવાનું શરુ કર્યું હતું, અને તે દરમિયાન જ આખો કાંડ બહાર આવ્યો હતો.

વિનય શાહ સામે અત્યાર સુધી અનેક પોલીસ ફરિયાદો પણ થઈ ચૂકી છે, અને તેમાં વધારો થાય તેવી પણ શક્યતા છે. તેણે પોલીસ અધિકારી તેમજ મીડિયાને લાંચ આપવાના જે આરોપો મૂક્યા હતા તે બદલ પણ તેની સામે માનહાનિના કેસ કરાયા છે.

જોકે, આ આરોપમાં કેટલો દમ હતો તેનો જવાબ વિનય શાહ જ આપી શકે તેમ છે.

લગ્નની સાવ સસ્તી શોપિંગ કરવી છે? તો જલ્દી પહોંચો દિલ્હીના આ ખાસ શોપિંગ માર્કેટમાં

jeevansathi.com

લગ્નનની સિઝન શરૂ થઇ ગઇ છે અને તેની સાથે જ બજારમાં ચમક દેખાઇ રહી છે. લગ્નના સમયે યુવક અને યુવતી બંને પોતાને સૌથી સારા લૂકમાં જોવા માંગે છે. અને તે માટે ડિઝાઇનર વેર લઇ ખિસ્સા પર પણ ભાર આપવા સુધી ખચકાતા નથી હવેની જનરેશન પોતાના લગ્નના દરેક ફંકશનને યાદગાર બનાવવા કોઇ પણ હદ સુધી ખર્ચો કરવા તૈયાર થાય છે ત્યારે ઘણા એવા માર્કેટ છે જે ખાસ કરી લગ્નની શોપિંગ માટે વખાણવામાં આવે છે.

મોલ અને વેપારીઓની તો વાત જ શુ કરવી એ લોકો એ તો લગ્નના અગાઉ ખાસ્સો સ્ટોક પણ ભરી લીધો છે ગ્રાહકની પાસે વિકલ્પોની કોઇ ઉપણ નહી રહે.

પરંતુ એવામાં એક સમસ્યા હંમેશા સામે આવે છે કે આટલા વિકલ્પોમાંથી આપ શું પસંદ કરો છો? કઇ વસ્તુ વાધારે સારી છે, કયાંથી આપણા બજેટની સારી વસ્તું મળી રહેશે.

એવા જ તમામ પ્રશ્નો અને ગુંચવણને દૂર કરવા માટે અમે અહી તમને દિલ્હીની બેસ્ટ માર્કેટ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જ્યાંથી તમે તમારા બજેટમાં શોપિંગ કરી શકો છો લગ્ન સાથે જોડાયેલી દરેક શોપિંગ જેમાં ઝુમખાથી લઇ ઝાંઝર સુધી અસે સાડીથી લઇ નાઇટી સુધીની શોપિંગ કરી શકાશે

કરોલ બાગ

જો આપ લેટેસ્ટ ટ્રેન્ડના વેડિંગ આઉટફિટની શોધમાં છો તો કરોલ બાગમાં તમને લગ્ન સાથે જોડાયેલી દરેક વસ્તુ મળી જશે. અહીં દરેક પ્રકારના બજેટમાં લગ્નની શોપિંગ કરી શકાય છે. સ્પેશ્યલી કરોલ બાગ માર્કેટ ચંપલ માટે વખાણવામાં આવે છે

ચાંદની ચોક 

તમે ઇચ્છો તો લગ્ન સાથે જોડાયેલા બીજા ફંક્શન માટે આઉટફિટ અન્ય જગ્યા પરથી લઇ શકો છો પરંતુ તમારા લગ્ન માટે તમારે બીજે કયાંથી જવાની જરૂર નથી, કારણ કે આનાથી સારૂ કલેક્શન તમને કોઇ અન્ય જગ્યા પરથી મળશે નહી.

તમે તમારી પસંદની કોઇ પણ ડિઝાઇન ત્યાંના ડિઝાનરને આપી તે તમારી મનપસંદ આઉટફિટ બનાવી આપશે, પરંતુ ઓર્ડર લાંબા સમય પહેલા કરવો અનિવાર્ય, કારણ કે વેડિંગ સિઝનમાં અહી ઘણી ભીડ રહે છે જેનાથી તમારો પોષાક થોડા સમય બાદ તૈયાર થઇ શકે છે.

લાજપત નગર

આમ તો લાજપત નગરમાં ડિઝાઇનર સ્ટોર છે પરંતુ આ માર્કેટ શૂઝ માટે બેસ્ટ છે. જો તમે લગ્નનની ચોલી માટે મેચિન્ગ મોજડી શોધી રહ્યાં છે તો લાજપત નગર બેસ્ટ છે. જો તમે આ માર્કેટની બીજી તરફ જાઓ તો ત્યાં તમને કસ્ટમ જ્વેલરીનું ઘણું કલેક્શન મળી રહેશે આ ગલીને જાદુઇ ગલી પણ કહેવાય છે.

શાહપુર જાટ

શાહપુર જાટ ડિઝાઇનરવેરનું કેન્દ્ર ગણાય છે. અહી દુલ્હનના લગ્નના જોડાની સાથે અન્ય પણ ડિઝાઇનર આઉટફિટ્સ મળી શકે છે. આમ તો ડિઝાઇનર આઉટફિટ ઘણાં મોઘા હોય છે પરંતુ અહી તમને આ પોષાક તમારા બજેટ અને પોકેટના હિસાબથી ઓછી કિંમતમાં મળી રહેશે.

પાર્ટનર સાથે આ રીતે વાત કરો પછી જુઓ બેડમાં તેમનો તોફાની અંદાજ

આવી વાતોથી જ પાર્ટનરનું ચમરસીમાએ પહોંચાડી શકો છો

કોઈપણ કપલ હોય થોડા સમય પછી તેમની સેક્સ લાઈફમાંથી પહેલા જેવો ઉત્સાહ અને જોશ ધીમે ધીમે ઓસરી જાય છે. આવી સ્થિતિમાં કપલના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ડર્ટી ટોક ખૂબ જ કામની સાબીત થાય છે.

મોટાભાગના કપલ્સ એવું જ માને છે કે એકબીજા સાથે સારી સારી ભાષામાં જ વાત કરવી જોઈએ. આ કારણે જ તેઓ એકબીજા સાથે સતત તે જ જૂની ચવાઈ ગયેલી રોમેન્ટિક વાત કરતા રહે છે. જે અંતે તો બંને વચ્ચે કોઈ સ્પાર્ક જગાવતી નથી.

સેક્સ્યુઅલ પ્લેઝર અનેકગણું કરી દેશે

હકીકતમાં દરેક કપલે તેમની સેક્સ લાઇફમાં ઉત્સાહ અને જોશ જળવાઈ રહે તે માટે જુદા જુદા એક્સપેરિમેન્ટ કરતા રહેવું જોઈએ. આ માટે ડર્ટી ટોક કે આપણે જેને ગંદી બાત કહીએ છે તે ખરેખર તો બેસ્ટ સાબિત થઈ શકે છે. જો તમારા પાર્ટનર સામે તમારી છબી એક સ્વીટ અને ઇનોસન્ટ છોકરીની છે તો જ્યારે અચાનક તમને ડર્ટી ટોક કરતા જોશે તો તેમના દિલ-દિમાગની સાથે આખું શરીર ઉત્તેજના અનુભવવા લાગશે. આ ઉત્તેજના તમારા સેક્સ્યુઅલ એક્સપીરિયન્સમાં અનેકગણો વધારો કરશે.

ફિલિંગ ઓફ પાવર

ડર્ટી ટોક દ્વારા તમને ફિલિંગ ઓફ પાવર પણ અનુભવાશે કેમ કે આ દરમિયાન તમે ફિઝિકલ નહીં પણ શબ્દો અને કલ્પનાથી પોતાને અને પાર્ટનરને ઉત્તેજીત કરો છો. ડર્ટી ટોક દ્વારા તમે તમારી ફેન્ટસિઝને પણ જીવી શકો છો.

જોકે ડર્ટી ટોક કરો તે પહેલા આ બાબતે તમારા પાર્ટનરની રજામંદી લઈ લેવી જરુરી છે. જો તમે ઇચ્છો તો પાર્ટનર સાથે આ બાબતે પહેલાથી જ વાતચીત કરી રાખો અને તેમની પસંદ-નાપસંદ જાણી લો. જેથી ખરેખર ડર્ટી ટોક કરતી વખતે તમારામાંથી કોઈને સંકોચ કે શરમ નહીં રહે.

તમે શું બોલો છો તે નહીં કેવી રીતે બોલો છો તે મહત્વનું

અથવા તમે ઇચ્છો તો પાર્ટનરને સરપ્રાઇઝ પણ આપી શકો છો. આ માટે કેટલાક શબ્દો તૈયાર કરો જો તમારી ડર્ટી ટોક પાર્ટનરને ગમે તો પછી આગળ વધો. પરંતુ જો પાર્ટનરને ડર્ટી ટોક ન ગમતી હોય તો તેમની સાથે આ બાબતે ખુલ્લા મને ચર્ચા કરો. જરુરી નથી કે તમે ડર્ટી ટોકને બેડરુમ સુધી સીમિત કરી દો.

જો ઘરમાં તમારા બંને સિવાય કોઈ ના હોય તો તેવી જગ્યાઓ જ્યાં પાર્ટનરની નજર વધારેવાર જાય છે ત્યાં નોટ્સ ચીપકાવો. અચાનક તેમની નજીક ખસો અને કાનમાં ધીમેથી ગણગણો. ડર્ટી ટોકમાં ટાઇમિંગનું ખૂબ મહત્વ છે. સાથે સાથે તમને શું બોલો છો તે નહીં પણ તમે કઈ રીતે બોલો છો તેનું ખૂબ મહત્વ છે.

રોમાન્સ કરતી વખતે આ અંગોને સ્પર્શ કરતાં જ મહિલાઓ થઇ જાય છે ઉત્તેજિત

પ્રેમ અને કોમળ-મુલાયમ સ્પર્શ આપને નોર્મલ સ્થિતીમાંથી ઉત્તેજક સ્થિતીમાં થોડીક ક્ષણોમાં જ પહોંચાડી શકે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે કેટલું અવિશ્વસનીય હોઇ શકે છે આપનાં વાસનાઉત્તેજક જગ્યાઓને ઉત્તેજિત કરવી. તમને કદાચ ખબર નહીં હોય કે શું છે વાસનાઉત્તેજક જગ્યા. તો આ શરીરનાં કેટલાંક એવા અંગ છે કે જે સેક્સ્યુઅલ ઉત્તેજનામાં સૌથી સારી પ્રતિક્રિયા આપે છે.

આ છે મહિલાઓની એવી ટોપ વાસનાઉત્તેજક જગ્યાઓ કે જેનાં દ્વારા આપ તમારા પાર્ટનરને ચરમસીમા સુધી આનંદનો ભરપૂર અહેસાસ કરાવી શકો છો.

1.) ગરદનની પાછળનો ભાગઃ

છોકરીઓનાં આ ભાગમાં જો તમે માત્ર શ્વાસ છોડશો તો મહિલાનાં શરીરમાં રોમાન્સ પેદા કરવા માટે આ ઘણું છે. તો તમે વિચારો કે જ્યારે તમે શરીરની પ્રતિક્રિયા એને ઉત્તેજિત કરવા માટે જો જીભ અથવા દાંતનો ઉપયોગ કરીને ગરદનની પાછળનાં ભાગે જો તમે હળવેકથી એક કિસ કરશો તો પણ તે ઉત્તેજિત થઇ જશે.

2.) વર્જીના અને ક્લિટોરિસઃ

મોટે ભાગે મહિલાઓને લઇ વર્જીના અને ક્લિટોરિસની સૌમ્ય ઉત્તેજના એમને ઉત્તેજિત કરવા માટે પર્યાપ્ત છે અને આને માટે તમે આંગળી અને જીભનો ઉપયોગ કરી શકો છો.

3.) ઘૂંટણની પાછળનો ભાગઃ

આપણાં શરીરની બધી જ ચેતાઓ ઘૂંટણની પાછળ પૂર્ણ થાય છે અને તમે આશ્ચર્યમાં મુકાઇ જશો કે એક મહિલા કેટલી વધારે સેક્સ્યુઅલી રીતે ઉત્તેજિત થઇ શકે છે કે જ્યારે તમે ધીરે-ધીરે ઘૂંટણની પાછળનો ભાગ ચાટશો ત્યારે તો વધારે ઉત્તેજિત થઇ જશે.

4.) કાનઃ

જો તમે તમારી મહિલા પાર્ટનરનાં કાનને કિસ કરો છો અથવા તેને ચાટો છો અથવા તો તેને બરાબર જો ચૂસશો તો તે તમારી પાર્ટનરને જરૂરથી ઉત્તેજિત કરશે.

5.) નિતમ્બઃ

ઘણી બધી મહિલાઓને પસંદ હોય છે કે પોતાનો પાર્ટનર પોતાનાં નિતમ્બ સાથે રમે અને એને બરાબર કિસ કરે તેમજ એને બરાબર ચાટે. સાથે પ્રેમથી કિસ કરી તેને દબાવીને ઉત્તેજિત કરે. જો તમારી પાર્ટન સાથે તમે આ પ્રકારની રતિક્રીડા કરશો તો તે તુરંત જ સક્રિય થઇ જશે.

6.) અંદરની જાંઘઃ

જાંઘોનો અંદરનો ભાગ ખૂબ જ સંવેદનશીલ હોય છે જેથી તેને ચાટવાથી કે સ્પર્શ કરવાંથી તમારી પાર્ટનર વધુ ઉત્તેજક થઇ જાય છે. અંદરની જાંઘોમાં ઘણી બધી ચેતાઓનો સમૂહ આવેલ હોય છે અને જ્યારે તમે જાંઘનાં આ ભાગને બરાબર સ્પર્શ કરીને ચાટો છો ત્યારે તમારી પાર્ટનરને ઉત્તેજિત થવામાં સહજ પણ વાર નહીં લાગે.

7.) સ્તન અને નિપ્પલઃ

મહિલાઓમાં જો સૌથી વધુ ઉત્તેજિત કોઇ જગ્યા હોય તો તે છે સ્તન. મહિલાઓનાં સ્તન એ સૌથી વધુ ઉત્તેજનશીલ હોય છે અને જેથી ધીરે-ધીરે સ્તન અને નિપ્પલને બરાબર સહેલાવવાથી, દબાવવાથી, બરાબર ચાટવાથી તેમજ ચૂસવાથી કોઇ પણ મહિલાઓને આપણે સેક્સ્યુઅલી એક્ટિવ કરી શકીએ છીએ.

8.) હોઠઃ

મહિલાઓનાં અંગોમાં સ્તનની જેમ જો અન્ય કોઇ આકર્ષક અંગ હોય તો એ છે એમનાં હોઠ સાથે ક્રીડા કરવી. તમે તમારી જીભ, દાંત અને હોઠ દ્વારા મહિલાઓનાં ઉપરનાં અને નીચેનાં હોઠો સાથે પૂરાં પેશન સાથે જો કિસ કરશો તો તમારી પાર્ટનર તરત જ ઉત્તેજિત થઇ જશે.

*સેક્સ કરવાના ફાયદા જાણી તમે પણ ચોંકી જશો, હેલ્થ માટે છે ખુબ જ બેસ્ટ*

સેક્સ એક સુંદર અનુભવ છે. જે પુરૂષ અને મહિલા બન્ને માટે ખાસ હોય છે. આ સમયે બન્ને એક બીજાને ખુશ કરવાની પુરી કોશિશ કરે છે.પરંતુ કેટલીક વખત યુવકોને એવું લાગે છે કે તેની લાખ કોશિશ કરવા છતા તેની પાર્ટનર સંતુષ્ટ નથી. અંહી તમારી ભૂલ હોતી નથી. પરંતુ અજાણતા તમે એ વસ્તુ નથી કરતા જે તમારી પાર્ટનરને પસંદ આવે છે. જોકે, કેટલીક એવી વાતો હોય છે જે મહિલા પાર્ટનર કહેવામાં શરમાઇ છે પરંતુ તે ઇચ્છે છે કે તેનો પાર્ટનર કઇક અલગ કરે.

પ્રેમથી ભરપૂર વાતો

કેટલીક મહિલાઓ પ્રેમ ભરી વાતચીતથી મૂડ બનાવી શકાય છે. તેના માટે પ્રેમ ભર્યા શબ્દો મહત્વના હોય છે. તમારે વધારે કઇ કરવાની જરૂર નથી. જ્યારે કોઇ પ્રેમી તેની પ્રેમિકાને જણાવે છે કે તે તેની પાર્ટનરને કેટલો પ્રેમ કરે છે તો માનો કે આ વાતો ઇંટિમેટ મોમેન્ટ્સ દરમ્યાન મહિલાઓ માટે એક આશ્વાસનની જેમ હોય છે.

પોતાના લુકને લઇને મહિલાએ રહે છે પરેશાન

એવા પાર્ટનર જે લાંબા સમયથી સાથે રહે છે તો એવી સ્થિતિમાં મહિલાઓમાં આ અનુભવ સામાન્ય થઇ જાય છે કે ક્યાંક તેના પ્રતિ તેનું પાર્ટનરનું આકર્ષણ ઓછુ તો નહીં થઇ જાય. જો તમારી પાર્ટનર સુંદર નથી તો તમારે તેના વખાણ કરવાની જરૂર નથી. હા તેના વખાણ જરૂર કરો પણ તેનામા શુ સારું છે તે અંગે વખાણ કરો.

સારી ફીલિંગ અને અનુભવ જરૂરી

પુરૂષો લાઇફની તમામ મુશ્કેલીઓ અને અનુભવને સેક્શુએલ એક્ટિવિટીથી અલગ રાખીને ચાલે છે. જ્યારે મહિલાઓ માટે આ અનુભવ ખાસ હોય છે. સારી ફીલિંગ અને સારા અનુભવ ન હોય તો તે સેક્સ એન્જોય કરી શકતા નથી. સેકસ દરમ્યાન તમારી પ્રેમિકાથી પ્રેમથી વાત કરો.

સેક્સ કોઇ સીરિયસ એક્ટ નથી

કેટલાક લોકો સેક્સને એક સીરિયસ એક્ટની જેમ લેતા હોય છે આવામાં તે હસવાનું, રોમાન્સ, પ્રેમ, ફન જેવી વસ્તુઓ ભુલી જાય છે. રિલેક્શ થઇને થોડાક રોમેન્ટિક અંદાજમાં તમારી આ એક્ટ તમને મજેદાર લાગશે. એવામાં બન્ને પાર્ટનર પર કોઇ પરર્ફોમન્સ પ્રેશર આવશે નહીં.

જો તમે સેક્સને એવી એક્ટ માનો છો જેનાથી તમને આનંદ મળે છે તો તે થોડૂક ખોટું છે. સેક્સના ઘણા ફાયદા પણ છે. એટલું જ નહીં નિયમિત સેક્સ કરવાથી પણ તેના અઢળક ફાયદા થાય છે. આવો જોઇએ કે સેક્સ કરવાથી કયા કાય ફાયદાઓ થાય છે.

હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય હાલમાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે સેક્સના મામલામાં એક્ટિવ પુરૂષોને હાર્ટ એટેકનો ખતરો ઓછો રહે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત સેક્સ કરવાથી લોકોમાં મહિનામાં એક વખત સેક્સ કરનારમાં ખતરો ઓછો રહેલો છે.

રોગ પ્રતિકારક શક્તિમાં વધારો

નિયમિત સેક્સ કરવાથી શરીરમાંથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેનાથી તમારું શરીર સામાન્ય બીમારીઓનો સામનો કરવામાં સક્ષમ હોય છે. જેમ કે શરદી અને તાવ જેવી બીમારી પણ દૂર રહે છે.

તણાવ રહે દૂર

શુ તમે કામ અને પારિવારિક સમસ્યાઓને લઇને તણાવમાં રહો છો એવું છે તો તેનાથી બહાર આવવા માટે સેક્સ પણ એક સારો ઉપાય છે. અભ્યાસ મુજબ બેડરૂમમાં એક્ટિવ રહેનારા લોકો કોઇપણ દબાણથી બહાર આવવા માટે સક્ષમ હોય છે.

માથાનો દુખાવો થાય છે છૂ

કેટલીક વખત ઘણા લોકોને માથામાં દુખાવો થતો હોય તો તે લોકો સેક્સ કરવાથી દૂર રહે છે. પરંતુ માથામાં થતા દુખાવાથી રાહત મેળવવા માટે તે લાભદાયી છે. કારણકે જ્યારે ઓર્ગેજ્મ પહોંચે છે ત્યારે શરીરમાં ઓક્સિટોસિનનું સ્તર 5 ગણુ વધી જાય છે જે શરીરમાં અનેક પ્રકારના દુખાવાને ખતમ કરે છે.

વધતી ઉંમર

નિયમિત રીતે સેક્સ કરનારા લોકોની ઉંમર વધે છે. જેનું કારણ છે કે ઓર્ગેજ્મ પર પહોંચવા પર ડિહાઇડ્રોઇપિયાનડ્રોસ્ટીરોન હોર્મોન રિલીઝ થાય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને ટિશૂજ રિપેર થાય છે.

લોહીનું પરિભ્રમણ વધે

સેક્સ દરમ્યાન હાર્ટ રેટ વદે છે અને તેનાથી શરીરના દરેક અંગોમાં બ્લડ સર્કુલેશન ઝડપથી થાય છે. તે સિવાય સેક્સ બાદ ઊંઘ પણ સારી આવે છે.

*શુ તમે પોર્ન જોવાના શોખીન છો તો જાણી લો તેના ફાયદા-નુકસાન*

કોઇપણ વૈવાહિત સંબંધનો સેક્સ એક અનિવાર્ય ભાગ છે. પરંતુ , કેટલીક વખત વર્ષોની વૈવાહિક જીવનમાં સેક્સ પ્રત્યે લોકોનો રસ ઘણા પ્રમાણમાં ઓછો થતો જાય છે. એવામાં પોર્ન જોઇને ઘણા લોકો તેના પ્રત્યે ઉત્સાહ બનાવી રાખવાનો પ્રયાસ કરે છે. જોકે તેના પણ ઘણા ફાયદા અને નુકસાન પણ છે. જાણો પોર્ન જોવાથી તમારા પર થઇ શકે છે કઇ નકારાત્મક અસર..

પોર્ન જોવાથી થતા નુકસાન

– પોર્ન જોવા પર ગિલ્ટ ફીલ થવા કે પોર્નોગ્રાફીને લઇને સંદેહ કરવાખી વૈવાહીક જીવન પર અસર પડી શકે છે.

– પોર્નોગ્રાફી જોવાથી તમારા પાર્ટનરના રિયલ રિલેશનશિપથી મન ઉબાઇ જાય છે. કારણકે તેને પોર્નમાંજ ક્ષણિક સુખ મળવાની સ્થિતિ મળી શકે છે.

– જો તમારો પતિ કે પત્ની પોર્ન જોઇ રહી છે તો તમારા મનમાં અસમ્માનની ભાવના આવી શકે છે. કેટલાક લોકો એવી સ્થિતિમાં પોતના અસુરક્ષિત અનુભવ કરવા લાગે છે અને વિચારે છે કે તે તેના પાર્ટનર માટે સારા નથી તેનાથી લગ્નમાં એર સંકટ આવી શકે છે.

– પોર્નોગ્રાફી વધારે જોવાથી કોઇ પાર્ટનરની સાથે આ સમસ્યા પણ આવી શકે છે કે તે સેક્સના સંબંધને એક પ્રેમ ભર્યા માધ્યમથી ન જોવે તેનાથી યૌન સંતુષ્ટિ પણ ઓછી થઇ જાય છે.

પોર્ન જોવાના ફાયદા

– પોર્ન જોવાનો આ અર્થ નથી કે પાર્ટનર તમારી સાથે સેક્સ એન્જોય કરતો નથી.

– પોર્નને લઇને તમારી કલ્પના વધે છે તો તેનાથી તમારી સેક્શુઅલ રિલેશનશિપનું સ્તર વધી શકે છે.

– પોર્ન સંબંધોને પોર્નની સાથે રિપ્લેસ કરી શકાય નહીં. આ મીડિયમને લગ્ન સંબંધને આડે આવવા દેવાય નહીં.

– જો તમારો પાર્ટનર પોર્ન જોવે છે તો તમે પણ હર્ટ થઇ શકો છે. પરંતુ જો તમે પોતાને સુરક્ષિત અનુભવ કરો છો તો પાર્ટનરને પોર્ન જોવાથી તમને કોઇ પરેશાની થશે નહીં.

*સેક્સ લાઇફને બરબાદ કરી દે છે તમારી આ આદતો*

આજકાલની વ્યસ્ત લાઇફમાં સ્ટ્રેસ સૌથી મોટું કારણ સેક્શુએલ હેલ્થથી જોડાયેલા મુદ્દા છે. કેટલીક વખત નિયમના હિસાબથી ચાલવાના કારણે બન્ને પાર્ટનર્સની વચ્ચે અનુકૂળતા બની શકતી નથી અને સમસ્યાઓ વિકસીત થવા લાગે છે. જો તમારી કામેચ્છા ઓછી થઇ ગઇ છે તો તેનું પણ તમારા સંબંધ અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એવામાં તમે એક હેલ્ધી સેક્સ લાઇફ ઇચ્છો છો તો તમારે કેટલીક આદતો બદલવી જોઇએ.

અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે કે જો તમે જરૂરત કરતા વધારે માસ્ટરબેશન કરો છો તો આ કારણથી ભવિષ્યમાં તમારી કામેચ્છા પૂર્ણ રીતે સમાપ્ત થઇ શકે છે. એવું એટલા માટે થાય છે કે માસ્ટરબેશન બાદ ડોપામાઇન રિલીઝ થાય છે જે એક ન્યૂરોટ્રાંસમીટર છે જેનાથી વ્યક્તિને ખુશી મળે છે અને રિલેક્સ અનુભવે છે. વધારે પ્રમાણમાં હસ્તમૈથુન કરવાથી વધારે ઉત્તેજનાની સ્થિતિ ઉત્પન્ન થઇ જાય છે અને ડોપામાઇન રિલીઝ થવાના કારણે તમારુ બ્રેન સેક્સ તરફ પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે.

એક અભ્યાસ મુજબ ધૂમ્રપાન એટલે સ્મોકિંગ કરવાથીલ ઇરેક્ટાઇલ ડિસ્ફંકશનની સમસ્યા થઇ શકે છે. સતત સ્મોકિંગ કરવાથી મહિલાઓ અને પુરૂષો બન્નેમાં સેક્શુઅલ ઇચ્છા સમાપ્ત થવા લાગે છે. આ જનરેશનની કામેચ્છામાં ઉણપની સૌથી મોટુ કારણ તેમની નિષ્ક્રિય લાઇફસ્ટાલ છે. એવું એટલા માટે થાય છે કારણકે જો તમારી લાઇફસ્ટાઇલ એક્ટિલ નથી અને તમે વધારે સમય નિષ્ક્રિય રહે છે તો તેનાથી લૈંગિક અંગોમાં બ્લડ ફ્લો ઓછું થઇ જાય છે. રોજ આશરે 10 મિનિટ એકસર્સાઇઝ કરી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

*સેક્સ અને રોમાન્સ માટે ટ્રાય કરો આ સુંગંધિત તેલ, પાર્ટનર થઇ જશે ખુશ*

જો તમે તમારા પાર્ટનર સાથે કઇક સ્પેશ્યલ ટ્રાય કરવા અંગે વિચારી રહ્યા છો તો તમારે રોજ બેડરૂમ રુટીનને છોડીને કઇક નવું કરવાની કોશિશ કરો. અમે તમને જણાવી રહ્યા છીએ કે કઇક એવું કરો જેનાથી તમને કઇક નવું કરવાનો અનુભવ આપવાની સાથે તમારા પાર્ટનરના મૂડને પણ ફ્રેશ કરી દેશે. એરોમેટિક ઓઇલ એટલે સુગંધિત તેલ. આ પ્રકારના સુગંધિત ,તેલ તમને બજારમાં સહેલાઇથી મળી શકે છે. જેને તમે પણ ટ્રાય કરી શકો છો.

ચંદનના લાકડાનું તેલની સુગંધ જાદુઇ અને મદહોશ કરી દે તેવી હોય છે. તેના રિલક્સ કરી દે એવા ગુણ સેક્સ સમયે તમારો મૂડ બનાવવામાં ખૂબ કામ આવી શકે છે. તેના કેટલાક ટીંપા લઇને કાનની પાછળ લગાવીને તમે તમારા પાર્ટનરને દીવાના બનાવી શકો છો.

જો વાત પરફ્યૂમ કે અત્તરની હોય તો રોઝ એટલે કે ગુલાબને મુખ્ય માનવામાં આવે છે. રોમાન્સના મામલામાં પણ ગુલાબ લોકોની પ્રથમ પસંદ હોય છે. હેલ્થ સાયન્સની માનીએ તો ગુલાબની સુંગંધ કેટલાક હોર્મોનને વધારે છે. તમે પણ ગુલાબના આ ગુણનો ફાયદો ઉઠાવી શકો છો.

જસ્મીનના ફુલ હંમેશાથી રોમાન્સના પ્રતીક તરીકે જોવામાં આવે છે. સેક્સથી ઠીક પહેલા જસ્મીનના ઓઇલની મસાજ તમારા પાર્ટનરના મૂડને ઉત્તેજિત કરી દે છે અને આખા એક્ટને તે પહેલાથી પણ વધારે સારી રીતે એન્જોય કરી શકો છો.

વેનિલાની સુગંધ વાર્મિંગ અને તમને રિલેક્સ કરનારી હોય છે. જો તમે પણ ઇચ્છો છો કે નાઇટ ડેટમાં તમે બન્ને યોગ્ય રીતે એન્જોય કરી શકો તે માટે તમારે વેનિલાની સુગંધ ટ્રાય કરવી જોઇએ. નિશ્ચિત કે તે તમારા સેક્સ સેશનને યાદગાર બનાવવામાં તમારી સંપૂર્ણ રીતે મદદ કરશે.

ભૂલથી પણ ન કરવી જોઇએ સગાઇ અને લગ્ન વચ્ચે આ ભૂલ, નહીંતર…

ખાસકરીને આજકાલ યુવક અને યુવતીઓ તેમની પસંદગીના પાર્ટનર સાથે લગ્ન કરે છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે કે જે તેમના માતા-પિતાના કહેવા પ્રમાણે લગ્ન કરે છે. તો સગાઇ અને લગ્ન વચ્ચેનો સમય કપલ્સ માટે ખૂબ સ્પેશ્યલ હોય છે આ ગોલ્ડન ટાઇમમાં કપલ્સમાં એક બીજાને ઓળખવા ઇચ્છા રહે છે. તેમજ ભવિષ્યને લઇને પ્લાનિંગ કરવા લાગે છે.

આ વાત સાચી છે કે લગ્ન પહેલા એકબીજાને જાણવા ખૂબ જરૂરી છે. પરંતુ આ દરમિયાન કપલ્સ એવી ભૂલો કરી બેસે છે કે જેથી તેમના સંબંધ પર અસર પડી શકે છે. આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવીશું જેને કપલ્સ સગાઇ તેમજ લગ્નની વચ્ચેના સમય દરમિયાન કરે છે.

લગ્ન પહેલા એકબીજા અંગે, આદતો, સ્વભાવ અને પસંદ તેમજ ના પસંદ જાણવી જરૂરી છે.પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો. તમે તમારા લગ્ન પહેલા તમારા વિશે પાર્ટનરને જણાવો પરંતુ પાર્ટનરને તમારી કમજોરી અંગે ક્યારેય વાત ન કરો.

સગાઇ બાદ યુવક યુવતી એક બીજાને મળે તે સામાન્ય વાત છે. જો તમે પણ મળવા જઇ રહ્યા છો તો તે સમયે તેને ઇમ્પ્રેસ કરવા માટે એવું ન થાય કે તમે કોઇ વાત ખોટી બોલી જાવ. આવુ કેટલાક લોકો કરે છે. પરંતુ આવુ કરવાથી લગ્ન બાદ જ્યારે તમારા પાર્ટનરને આ અંગે કોઇપણ વાત માલૂમ પડશે તો તમારા સંબંધ પર નકારાત્મક અસર પડી શકે છે.

સગાઇ અને લગ્નની વચ્ચેના સમયમાં કપલ્સ એકબીજાને ઓળખવા માટે આખો દિવસ અને રાત વાત કરવા લાગે છે. લગ્ન પહેલા એક બીજાને આટલું ઓળખવુ પણ સારું નથી. લગ્ન પહેલા એક બીજા જોડે વાત કરવી જોઇએ પરંતુ તમારા થનારા લાઇફ પાર્ટનરને દરેક વાત શેર ન કરવી જોઇએ.

‘પોર્ન’ જોવામાં સૌથી આગળ છે 18-34 વર્ષની વચ્ચેના ભારતીય

ભારતમાં પોર્ન કોન્ટેંટ બતાવનાકી 827 વેબસાઇટ્સ પર પ્રતિંબધ મુકી દેવામાં આવ્યો છે. વર્ષ 2017ની વાત કરીએ તો યુએસ અને યુકે બાદ દુનિયાભરમાં ભારત ત્રીજો સૌથી મોટો પોર્ન કન્જ્યુમિંગ હબ છે. એક અનુમાન મુજબ ભારતમાં રોજ ડાઉનલોડ થનારા કોન્ટેન્ટની વાત કરીએ તો તેમાથી 35-40 ટકા કોન્ટેન્ટ પોર્નોગ્રાફીથી રિલેટેડ હોય છે.

ઇન્ડિયન માર્કેટમાં ઇન્ટરનેટ ડેટા પૈકની કિંમતમાં આવેલી જબરદસ્ત કમીની અસર થઇ કે માર્ચ 2016થી માર્ચ 2017ની વચ્ચે એડલ્ટ કોન્ટેંટ કન્જ્યૂમ કરનારાની સંખ્યામાં 75 ટકાનો વધારો જોવા મળ્યો છે. એડલ્ટ ટ્રેન્ડ્સ ડેટા મુજબ પોર્ન જોનારાની વાત કરીએ તો ભારતાન 18-34 વર્ષની વચ્ચે કન્જ્યુમર્સ સૌથી વધારે પોર્ન જોવે છે.

ગૂગલ ટ્રેન્ડ્સ ડેટા મુજબ દુનિયાભરના ટોપ10 શહેરમાં જ્યાં પોર્ન જોવામાં આવે છે તેમાથી 6 શહેર ભારતના છે. તેમાથી નવી દિલ્હી, પુણે, મુંબઇ, હાવડા, ઉન્નાવ અને બેંગલુરુનું નામ સામેલ છે. તમને જાણીને હેરાની થશે કે સર્ચ એન્જિન પર શોધવામાં આવતા સવાલોમાંથી 25 ટકા ભાગ પોર્નથી જોડાયેલો હોય છે. એટલે એક દિવસમાં સર્ચ એન્જિન પર પોર્નથી જોડાયેલી આશરે 68 મિલિયન ક્વેરીજ હોય છે.

આખરે સેક્સ કરવાની યોગ્ય ઉંમર કઇ છે

અત્યાર સુધી આ વાતને લઇને કોઇ અભ્યાસ કે રિસર્ચ સામે આવ્યા નથી કે જે આ વાતને સાબિત કરી શકે. આખરે વર્જિનિટી ખોવાની યોગ્ય ઉંમર શુ છે. ફર્સ્ટ ટાઇમ સેક્સમાં જે એક વસ્તુ સૌથી વધારે મહત્વની છે. આ વાત એજ છે કે જે બન્ને પાર્ટનર સેક્સ માટે તૈયાર હોય.

આમ તો સેક્સ કરવું કે ન કરવું તેનો નિર્ણય પૂર્ણ રીતે આપણો હોવો જોઇએ. પરંતુ શુ તમારા મનમાં પણ ક્યાંક આ સવાલ આવે છે કે આખરે પ્રથમ વખત સેક્સ કરવું એઠલે કે વર્જિનીટી ખોવાની યોગ્ય ઉંમર શુ છે?

ફર્સ્ટ ટાઇમ સેક્સ કરવાની સરેરાશ ઉંમર કઇ છે આ વાતને લઇને ઘણા સર્વે થઇ ચૂક્યા છે. જેમા કેટલાક મહત્વના પરિણામ સામે આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં એક ઓનલાઇન હેલ્થ કન્સલ્ટિંગ સર્વિસે યુરોપના 500 અને અમેરિકાના 500 લોકો વચ્ચે એક સર્વે કર્યો અને આ જાણવાની કોશિશ કરી કે આખરે તેમનો સેક્શુઅલ સફર કેવો છે.

આ અભ્યાસમાં માલૂમ પડ્યું કે વર્જિનટી ખોવાની સરેરાશ ઉંમર 17 વર્ષ છે જ્યારે સેક્શુએલ અવેકનિંગ એટલે કે પોતાની સેક્શુઅલ ફીલિંગ અને જરૂરિયાત અંગે જાણકારી હાંસલ કરવાની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. એક અન્ય સર્વેમાં પણ આ વાત સામે આવી છે કે સરેરાશ કિશોર 17 વર્ષની ઉંમરમાં પ્રથમ વખત સેક્સ કરે છે એટલેકે અડલ્ટ થવાથી પહેલા તે તેમની વર્જિનીટી ખોઇ રહ્યા છે.

ભલે ફર્સ્ટ ટાઇમ સેક્સની સરેરાશ ઉંમર 17 વર્ષ છે પરંતુ સેન્ટર ફોર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનની એક હાલની રિપોર્ટની માનીએ તો સેક્શુઅલી એક્ટિવ કિશોરોની સંખ્યામાં સતત કમી આવી રહી છે.

સૌથી મહત્વની વાત આ છે કે પ્રથમ વખત સેક્સ કરી રહ્યા છે કે પછી તમે સેક્સ કરવામાં માહેર છે.. દરેક વખતે જે વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તે છે તમે દર વખતે સેફ સેક્સ કરો એટલે કોન્ડોમનો ઉપયોગ જરૂરથી કરો.

આ દેશમાં બધી મહિલાઓ પાસે છે 1-1 ગુલામ પુરુષ, જાણો આ વિચિત્ર દેશની ચોકાવનારી વાતો

આજે જયારે મહિલાની વિરુદ્ધ સમગ્ર દુનિયામાં અપરાધ વધતા જાય છે એવામાં તમને જાણીને આશ્ચર્ય થશે કે એક એવો દેશ, જ્યાં મહિલાઓનું મહત્વ વધારે છે અને પુરુષ તેમના માટે ગુલામ છે.

આ દેશમાં મહિલાઓ કરે છે રાજ અને પુરુષો કરે છે ગુલામી. ૨૧મી સદીમાં કોઈ કોઈના ગુલામ નથી થતા. અમે આજે તમને એ દેશ વિષે જણાવવાના છીએ જ્યાં મહિલાઓ પુરુષોને ગુલામી માટે રાખે છે જ્યાં પુરુષોને ફક્ત જાનવર જ સમજવામાં આવે છે.

વુમન ઓવર મેન’ મોટો વાળા દેશનું શાસન પણ એક મહિલા જ કરે છે. આ દેશ ‘અધર વર્લ્ડ કિંગડમ’ છે, જે ૧૯૯૬માં યુરોપિયન દેશ ચેક રિપબ્લિક થી બનેલ છે. આ દેશની રાજધાની ‘પેટ્રીસીયા-૧’ છે, જ્યાં આનું રાજ ચાલે છે.

જોકે, આને બીજા રાષ્ટ્રોએ દર્જો નથી આપ્યો. આ દેશ પાસે પોતાની કરન્સી, પાસપોર્ટ, જંડો અને પોલીસ દળ પણ છે. આ દેશના નિર્માણ વખતે બે મિલિયન ડોલર એટલે કે બાર કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો.

આ અનોખા દેશમાં બીજા દેશથી આવેલ પુરુષોને રાણીને બેસવા માટે સોફો (ખુરશી) બનવું પડે ત્યાંરે રાણી તેના પર બેસે. ખરેખર, આ એક ગજબનો દેશ છે. અહી જો કોઈ પુરુષ ગુલામ ને દારુનું સેવન કરવું હોય તો તેને તે દારુ મહારાણીના પગમાં નાખવું પડે. ત્યાર બાદજ તે તેની પરમિશન લઇને પી શકે છે.

અહી પુરુષોને મારવામાં પણ આવે છે. જેથી કહી શકાય કે અહી પુરુષોની લાઈફ જાનવર કરતા પણ ખરાબ છે.

આ દેશમાં અમુક સુવિધાઓ પણ આપવામાં આવે છે જેમકે, અહી ભોજન સમારંભ હોલ, લાઇબ્રેરી, કોર્ટ, યાતના ઘર, શાળા રૂમ, જિમ અને કેદીઓને રાખવા માટે જેલમાં ભોંયરું છે. આ દેશ ત્રણ હેક્ટર એટલે કે 7.4 એકરમાં બનેલ આ દેશમાં ઘણી બધી ઇમારતો બનેલ છે. અહીની મુખ્ય ઈમારતમાં રાણીનો મહેલ છે. અહીંથી જ આખા દેશનું શાસન ચાલે છે. આ ઉપરાંત આ નાનકડા દેશમાં સ્વીમીંગ પૂલ, રેસ્ટોરન્ટ અને વાંડા નાઇટક્લબ પણ શામેલ છે.

અહીની રાજધાની ‘બ્લેક સીટી પેટ્રીસીયા’ છે. આ દેશમાં નાગરિકત્વ લેવું હોય તો તેના માટે કેટલાક નિયમો બનાવ્યા છે જેનું લોકોએ અવશ્યપણે પાલન કરવું જ પડે. જેમકે મહિલાઓ પાસે ઓછામાં ઓછો એક પુરુષ નોકર હોવો જ જોઈએ, મહિલાઓને ઓછામાં ઓછા પાંચ દિવસ મહારાણીના રૂમમાં રહેવું પડે, અધર વર્લ્ડ ના નિયમોનું પાલન કરતી મહિલા હોવી જોઈએ વગેરે…

આ દેશની સૌથી ખાસ અને આશ્ચર્યજનકની વાત એ છે કે આ દેશની મહારાણી ‘પેટ્રીસીયા-૧’ નો ચહેરો આજ સુધી આ દેશ સિવાય બીજા કોઈ લીકોએ નથી જોયો.

આ દેશમાં સૌથી મોટા પદ પર છે રાની. જેણે કોઈ પણ નિર્યણ લેવાનો અધિકાર છે. આમાં બીજા સ્થાને એ પુરુષો રહે છે જેને રાણી સિલેક્ટ કરે. આ પુરુષો રાણીને ટેક્સ આપે છે. આ પુરુષો મન ફાવે તેમ નથી રહી શકતા. તેમને ફરવા માટે, કામ કરવા, લગ્ન કરવા કે પછી કઈ ખરીદી કરવી હોય તો રાણીની પરમિશન અચૂક લેવું પડે છે.

આ દેશમાં સૌથી નીચલા સ્તરે ગુલામ પુરુષો આવે છે જે બધા અધિકારોથી વંચિત છે. નીચલા સ્તરના પુરુષોને રાણી જેમ નચાવે તેમ નાચવું પડે છે.

વાતથી સાવ અજાણ હશો કે લગ્નજીવનમાં સેક્સના પણ હોય છે 7 અલગ અલગ સ્ટેજ

સેક્સના અલગ અલગ સ્ટેજ

એ લોકોની વાતમાં જરા પણ આવવાની જરુર નથી જેઓ તમને એમ કહીને લગ્નજીવનથી ડરાવતા હોય છે કે લગ્ન પછી સેક્સ લાઈફ ખત્મ થઈ જાય છે અને લગ્ન પછી ડર્ટી ટોક એટલે ગંદા કપડા સાફ કરવા, ઘરની સફાઈ કરવી, બિલ્સ ચુકવવા વગેરે છે. એવું બિલકુલ નથી, કેમ કે મેરિડ લાઇફમાં સેક્સના અલગ અલગ સ્ટેજ હોય છે અને એ તમારા બંને પર નિર્ભર કરે છે કે તમે તમારી મેરેજ લાઇફ અને સેક્સ લાઇફ કેટલી એન્જૉય કરો છો. આ છે આ 7 સ્ટેજ….

2 દૂરી સહી ના જાય

લગ્ન પછીનો એ સમય જ્યારે તમે પાર્ટનર પાછળ પાછળ રેસ્ટરૂમ સુધી જવાનું બહાનું શોધો છો કે પછી ડિનર ટેબલ પર બીજા કોઈ આવે તે પહેલા પાર્ટનર પાસેથી એક કિસ ચોરી લો છો.

હનીમૂન સેક્સ

આ એ સમય છે જ્યારે તમે બંને ઘર પર એકલા હોવ છો અને કીંકી સેક્સ એન્જૉય કરો છો. જો ઘર પર એકલા રહેવાનો મોકો નથી મળતો તો બહાર ફરવા ચાલ્યા જાવ.

3 રુટીન સેક્સ

લાઇફનો એક એવો સમય જ્યારે સેક્સ પણ તમારા માટે એક રુટીન બની જાય છે. જેમ જમવાનું બનાવવાનું, ટીવી જોવાનું તેમ સેક્સ પણ….

4 બાળક માટે સેક્સ

આ સમય દરમિયાન તમે બાળકની ઇચ્છા સાથે તમારા રેગ્યુલર ટાઇમટેબલથી પણ વધારે સેક્સ કરો છો. નવા નવા એક્સપેરિમેન્ટ ટ્રાય કરો છો. જેથી ગર્ભધારણ કરવામાં તમને કોઈ તકલીફ ન થાય.

5 સેક્સનો દુષ્કાળ

જરુરી નથી કે આ પીરિયડ્સ દરેકની લાઇફમાં આવે પરંતુ બાળક થયા બાદ ઘણીવાર લાઇફમાં આ ફેઝ આવે છે. જ્યારે કપલ વચ્ચે સેક્સ બિલકુલ ખતમ થઈ જાય છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે તેનાથી બંનેમાંથી કોઈને કશો ફરક પણ નથી પડતો.

6 સંબંધોમાં ફરી ગરમાવો લાવવા સેક્સ

આ ફેઝ એ છે જ્યારે તમે બંને સાવ મુરઝાઈ ગયેલા તમારા શારીરિક સંબંધોને નવયુવાન બનાવવા માગો છો. આ માટે બાળકોને તેમના દાદા-દાદી સાથે મોકલીને તમે રોમાન્સની એ આઝાદી ફરી ફિલ કરો છો.

7 એક્સપેરિમેન્ટલ સેક્સ

આ સેક્સનો એ સ્ટેજ છે જ્યારે તમે પોતાની કામ-વાસના તેમજ કિંકી સાઇડ પૂરી કરવા માટે સેક્સ કરો છો. આ દરમિયાન તમે એડવેન્ચરથી ભરપૂર હોવ છો. કેમ કે પાર્ટનર સાથે આ રીતે રહેવું તમને એકદમ ઉત્સાહિત કરે છે.

Leave a Reply

Your email address will not be published.