આ છોકરીઓ પોતાનું યુરિન વેચીને મહિને કમાઇ છે લાખો રૂપિયા, કારણ જાણી ઉડી જશે હોંશ

આ છોકરીઓ પોતાનું યુરિન વેચીને મહિને કમાઇ છે લાખો રૂપિયા, કારણ જાણી ઉડી જશે હોંશ

પૈસા કમાવવા એ પણ એક કલા જ છે ,જે દરેકને નથી આવડતી. લોકો જલ્દીથી અમીર બનવા અને પૈસા કમાવવા માટે શુ નથી કરતા. કોઇ બિઝનેસમાં ઝંપલાવે છે, તો કોઇ પોતાની અદાકારી અને તરકીબોથી લાખો કરોડો કમાય છે. પરંતુ શુ તમે સાંભળ્યુ છે કે કોઇ યૂરિન વેચીને લાખો કમાઇ શકે છે.

હા આ વાત સાચી છે. જે તમે વિશ્વાસ નહી કરી શકો. અમેરિકાના ફ્લોરિડામાં રહેવા વાળી છોકરી પોતાનુ યૂરિન વેચીને ઘરે બેઠા લાખો રુપિયા કમાય છે. જ્યારે લોકોને તેના વિશે જાણવા મળ્યુ તો લોકો હેરાનીમાં પડી ગયા.

આખરે શુ ખાસ છે તેના યૂરિનમાં કે લોકો તેનુ યૂરિન ખરીદવા બેચેન છે. તો આવો જાણીએ તેની પૂરી હકીકત. વાત એમ છે કે કોલેજમાં ભણવાવાળી એક છોકરીએ બે વર્ષ પહેલા એક ઓનલાઇન એડ સર્વિસ પર પોતાનુ યૂરિન વેચવા માટે જાહેરાત આપી હતી, જેમાં તેણે લખ્યુ હતુ કે, હું 3 મહિનાથી ગર્ભવતી છુ, જે મારી પોઝીટીવ પ્રેગ્નેન્સી ટેસ્ટ અને યૂરિનને પોતાના કોઇ ખાસ કામ માટે ઉપયોગ કરવા ઇચ્છુ છુ તો હુ તેમને આપી શકુ છુ. યૂરિનના બે ટીપી માટે હુ 25 ડોલર ચાર્જ કરીશ.

છોકરીની આવી ચોંકાવનારી જાહેરાત પર સોશિયલ મીડિયા પર વાયરલ થવાના કારણે તેની પાસે યૂરિન ખરીદવા વાળાઓની ભીડ લાગી ગઇ.

છોકરીનુ યૂરિન ખરીદવા વાળામાં વધારે છોકરીઓ અને મહિલાઓ હતી. આ રીતે યૂરિન વેચીને તે હરરોજ 200 ડોલર એટલે લગભગ 12,000 રુપિયા કમાઇ શકે છે.

મીડિયા રિપોર્ટ મૂજબ છોકરીઓ તે યૂરિનથી પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવે છે અને પોઝીટીવ પ્રેગ્નેન્સી ટેસ્ટને બતાવીને એવા પુરુષોને બ્લેકમેલ કરવાનુ કામ કરે છે, જે તેમના જોડે લગ્નની ધમકી આપી શારીરિક સંબંધ બનાવે છે અને પછી લગ્નથી ફરી જાય છે. તેના દ્રારા તે તેના પર દબાણ કરે છે.

જો કે યૂરિન વેચવા વાળી છોકરીઓનુ કહેવુ છે કે ખરીદવા વાળા તે યૂરિનનુ શુ કરે છે, તેના વિશે તેને પોતાને ખબર નથી. તેનુ કહેવુ હતુ કે તે એવુ કરીને લાખો રુપિયા કમાય છે અને એ બધુ એ એટલા માટે કરે છે કે તે પોતાની કોલેજની ફી ભરી શકે.

આ ખબર લોકો સામે ત્યારે આવી જ્યારે એક ન્યૂઝ ચેનલે તેની ઇન્કવાઇરી માટે એક સ્ટીંગ કર્યુ હતુ. એક રિપોર્ટર ગ્રાહક બનીને જાય છે. અ સમયે પૂછવા પર છોકરીએ જણાવ્યુ કે યૂરિન વેચીને હર દિવસ તે લગભગ 12,000 રુપિયા કમાય છે. જો કે ખબર સામે આવ્યા બાદ આ જાહેરાત હટાવી દેવામાં આવી હતી, પરંતુ ત્યા સુધી સોશિયલ મીડિયા પર આ ખબર ફેલાઇ ચૂકી હતી.

અહીં છે આવા વિચિત્ર રિવાજ, અજાણ્યા પુરુષ સાથે સુહાગરાત મનાવે છે વિધવા મહિલા

વિશ્નમાં ઘણી એવા પ્રકારની પ્રથાઓ અને પંરપરા હોય છે જે તમને સાંભળીને પણ નવાઈ લાગે કે શું દુનિયામાં આવી વિચિત્ર પંરાપરા પણ હોય છે.

જો કે આપણા માટે નવાઈની વાત હોય છે, જ્યારે તે લોકો માટે આ પ્રથાને સારી માનવામાં આવે છે. તેમજ વિશ્વમાં એવી કેટલીક વિવિત્ર પ્રથાઓને નિભાવામાં આવે છે. આવી જ વિવિત્ર પ્રથા વિશે અમે તમને જણાવીશું જે જાણીને તમને પણ નવાઈ લાગશે.

વિશ્વમાં પૂર્વ આફ્રિકામાં લગ્નને લઈને કેટલીક વિચિત્ર પ્રકારની પરંપરાને શુભ માનવામાં આવે છે. તેમજ અહીં ઘણી બધી જનજાતી પણ જોવા મળે છે તે બધાની પોતાની લગ્નને લઈને અલગ અલગ પ્રથાઓ છે.

તે પ્રથાને સારી માનવામાં આવે છે તેમજ આજે પણ પરંપરાને નિભાવામાં આવે છે. તે સિવાય અહીં કેટલીક એવી જનજાતી પણ છે જે લગ્ન કરતા પહેલા શારીરિક સંબંધોથી દૂર રાખવા માટે છોકરા છોકરીને અલગ અલગ ભેટ આપવામાં છે જે એક પ્રકારનો રિવાજ છે.

તેમજ એક એવી પરંપરા પણ છે જે જાણીને તમે આશ્ચયચકિત થઈ જશો, જેમાં ધાના નામની જનજાતી દ્વારા વિધવા મહિલાનું શુદ્ધિકરન કરવામાં આવે છે.

વિધવા મહિલાને શુદ્ધ કરવા માટે કોઈ અજાણી વ્યક્તિ સાથે તે મહિલાને રાત વિતાવી પડે છે. આ રાત પૂરી થાય તેના પછી મહિલા બીજા લગ્ન કરી શકે છે.

જો કે, તમને જણાવી દઈએ કે, અહીં પપુઆ ન્યૂ ગિની જનજાતીમાં બાળકોને શારીરિક સંબંધ બાધવાની છૂટ છે. બાળકોને શારીરિક સંબંધ રાખી શકે છે પણ પોતાની પત્ની સાથે ખાવાનું નથી ખઈ શકતા આ પ્રથા આપણા માટે વિચિત્ર લાગતી હશે પણ તે લોકો માટે આ પ્રથા સારી માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.