આ છે દુનિયાના પાંચ સૌથી અમીર રાજનેતા, એમની સંપતી જાણી ને તમે દંગ રહી જશો

આ છે દુનિયાના પાંચ સૌથી અમીર રાજનેતા, એમની સંપતી જાણી ને તમે દંગ રહી જશો

આ લીસ્ટ માં પાંચ માં નંબરે છે વ્હાદીમીર પુતિન. પુતિન દુનિયાના સૌથી પૈસા વાળા રાજનેતાઓ ના લીસ્ટ માં આવે છે. એમની પાસે 17.8  બિલિયન   ડોલરની સંપતિ છે.   તેઓ એ શાસન દરમ્યાન આટલી સંપતિ ભેગી કરી છે. તેઓ એ પરીસીદ્ધી મેળવી છે સાથે સાથે ધન પણ ખુબ મેળવ્યું છે.

આ બાદ આ લીસ્ટ માં જે ચોથા નંબરે આવે છે તે છે અબ્દુલ્લા બિન  અબદુલ અઝીઝ. તેમના મંત્રીઓ ઉપર તેમનું ખુબ જ નિયંત્રણ છે. તેઓ એક ખુબ  જ કાર્ય વાહક પ્રધાન મંત્રી છે. એમણી કુલ સંપતિ ૨૩ બિલિયન ડોલર ની છે. તેઓ ને ત્યાની પ્રજા એ ૨૦૦૫ માં રાજા તરીકે નિયુક્ત કર્યા હતા.

આ બાદ જેમનું નામ છે આ લીસ્ટ માં તે છે  માઈકલ બ્લુમબર્ગ. તમને એ જાણી ને નવાઈ લાગશે કે એમની કુલ સંપતિ 51 બિલિયન ડોલર કરતા પણ વધુ છે. તેઓ સમાજ સેવા માં ખુબ જ કાર્યરત છે. તેઓ લોકો માટે ઘણી બધી શોધ કરે છે. એમના ઉપયોગ માં આવે તેવા ઘણા કાર્યો કરે છે. શિક્ષા અને કલા માં એમનું ખુબ જ યોગદાન છે. અને તેના આ સમાજ સેવા ના કાર્ય અને યોગદાન ને લીધે તેઓ વધુ ને વધુ આગળ વધી રહ્યા છે.

આ બાદ એ વ્યક્તિ જેમનું નામ સૌથી પૈસા વાળા રાજનેતાઓ માં આવે છે તે છે સોનિયા ગાંધી. ભારત ના કોઈ પણ વ્યક્તિ એવો નહિ હોય જે એમને ન ઓળખતો હોય. પહેલે થી જ તેઓને  ભારત માં બધા લોકો ઓળખે છે. હાલ તેઓ કોંગ્રેસ સરકાર ચલાવે છે. કોંગ્રેસ  પક્ષ નું વધુ પડતું હેન્ડલિંગ તે જ કરે છે તમને જાણી ને આશ્ચર્ય થશે કે એમની સંપતિ કુલ 19.7 મિલિયન ડોલર છે.

આ બાદ છે ખલીફા બિન જાયદ અલ નાહયાન. આ વ્યક્તિ તેના દેશ માં તેલ ના ભંડાર ને નિયંત્રિત કરે છે. એમના પરિવાર  ની કુલ સંપતિ 18 બિલિયન ડોલર છે. જેઓ ને દુનિયાના સૌથી અમીર નેતાઓ ના લીસ્ટ માં સામીલ કરવામાં આવ્યા છે. તો મિત્રો આ હતા દુનિયાના સૌથી અમીર રાજનેતાઓ ના નામ. તમને આ માહિતી ગમી જ  હશે.