પેંટના ખીચા માં મોબાઈલ રાખવાથી થઇ શકે કે વીર્યનું નુકશાન

પેંટના ખીચા માં મોબાઈલ રાખવાથી થઇ શકે કે વીર્યનું નુકશાન

મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાના ઘણા ખતરાઓ સામે આવી રહ્યા છે. અમુક રીસર્ચ ઉપર થી સામે આવ્યું છે કે મોબાઈલ નો વધુ ઉપયોગ કરવાથી પુરુષો ને નુકશાન થઇ શકે છે. તેઓ એ પુરુષો ને મોબાઈલ થી લત થી દુર રહેવા ની સલાહ આપે છે. જો તમે મોબાઈલ પેટ ના ખીચા માં રાખસો તો તમને ઘણું નુકશાન થશે. જો તમેં આ રીતે મોબાઈલ રાખસો તો તમારા સ્પર્મ લેવલ માં બહુ ગિરાવટ આવી જશે. અને તમને કલ્પના પણ નહિ હોય એટલું નુકશાન થશે. આ ટેવ તમને હોય તો આજે જ મૂકી દો કારણકે તેના લીધે તમને પર્સનલ પ્રોબ્લેમ થઇ શકે.

ફર્ટીલીટી એક્સપર્ટ એ જણાવ્યું છે કે  જો કોઈ વ્યક્તિ દિવસ માં એક જ કલાક જો મોબાઈલ નો ઉપયોગ કરે છે તો તેઓ નુ સ્પર્મ નસ્ટ થઇ રહ્યું છે. એમના સ્પર્મ લેવલ માં ગિરાવટ પણ આવી  શકે છે.તેના લીધે તમારા સબંધો માં ખરાબ અસર પડી શકે છે. આ માટે તેઓ એ સલાહ આપી છે કે પુરુષો એ ફોન નો ઉપયોગ ઓછા માં ઓછો કરવો.

યુનીવર્સીટી ના એક પ્રોફેસર એ કહ્યું છે કે  જેઓ વધુ પડતો ફોન નો ઉપયોગ કરી રહ્યા છે એમના સ્પર્મ લેવલ માં ઘટાડો આવી રહ્યો. સાથે એમની ક્વોલીટી પણ ઘટી રહી છે. અને તમે વિચાર્યું પણ નહિ હોય એટલી માત્રા માં સ્પર્મ નું લેવલ ઘટી રહ્યું છે. એમાં થાય છે એવું કે ફોન ના રહેલા અમુક કિરણો ના લીધે સ્પર્મ ની ક્વોલીટી માં અસર થઇ રહી છે. સ્પર્મ પ્રભાવિત થઇ રહ્યું છે.

તેઓ એ જણાવ્યું કે 100 થી વધુ પુરુષો હમણાં સ્પર્મ  ફર્ટીલીટી કલીનીક એ પહોચ્યા. તેઓ એ પોતાની સ્ટડી માં જાણ્યું કે જે પુરુષો એમના પેંટ ના ખીચા માં ફોન રાખે છે. તેઓ માં સ્પર્મ નષ્ટ થઇ જવાની  સમસ્યા થઇ રહી છે. 47% પુરુષો ને આ સમસ્યા થઇ શકે છે. આ માટે તેઓ ધ્યાન રાખે આ ટેવ ને બદલી નાખે નહીતર એમની પર્સનલ જિંદગી માં અસર થશે. અને એમને ઘણું નુકસાન થશે.