ક્યારેય નહિ આવે પૈસા ની તંગી બસ રાખી દો ઘર માં આ એક વસ્તુ

ક્યારેય નહિ આવે પૈસા ની તંગી બસ રાખી દો ઘર માં આ એક વસ્તુ

હિન્દુ ધર્મની અંદર જ્યોતિષશાસ્ત્રને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે, અને જ્યોતિષશાસ્ત્રની અંદર અનેક એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે, કે જેને કારણે લોકો પોતાના જીવનની દરેક સમસ્યાઓને દૂર કરી શકે છે. જ્યોતિષશાસ્ત્ર ની અંદર લોકોની દરેક સમસ્યાઓનું સમાધાન કરવા  ના ઉપાયો આપેલા છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ફટકડી ને લગતા અમુક એવા ઉપાયો કે જેનો પ્રયોગ કરવાના કારણે તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી સર્જાશે નહીં. આમ તો ફટકડીનો ઉપયોગ આપણે ઘરની અંદર બનાવવામાં આવતી દવાઓમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ જો તેનો અમુક રીતે ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે આપણા ઘરની અંદર રહેલી ગરીબી પણ દૂર થઈ શકે છે.

આ ઉપાય કરવા માટે શનિવારના દિવસે એક લાલ કપડાં ની અંદર ફટકડી નું એક ટુકડો રાખી અને તેને બાંધી દો અને ત્યારબાદ તમારા ઈષ્ટદેવનું ધ્યાન ધરી અને તમારી સલામતી થાય તેવી પ્રાર્થના કરો, અને ત્યારબાદ આ લાલ કપડાને તમારા મુખ્ય દરવાજાની એવી જગ્યાએ રાખી દો. કે જ્યાં કોઈપણ વ્યક્તિની નજર ન જાય.

શનિવારના દિવસે કરવામાં આવેલા આ ઉપાય ના કારણે તમે જોઇ શકશો કે માત્ર થોડા દિવસોની અંદર તમારા જીવનની અંદર ખુશીઓ આવી જશે, અને તમારા ઘરની અંદર રહેલી બધી જ નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને તમારા ઘરમાં જો કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તો તે પણ દૂર થઈ જશે, અને તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.

આ ઉપાય કર્યા બાદ તમારા જીવનની અંદર રહેલી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે, અને તમારા ઘરની અંદર ધનવર્ષા થશે અને જો તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હશે અથવા તો કોઈ પણ પ્રકારના અનહોની થઈ હશે તો તેની પણ પૂરતો થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે, અને સાથે સાથે ચારેય બાજુથી તમારા ઘરની અંદર ધનવર્ષા ના દ્વાર ખૂલી જશે.

2 Comments

Leave a Reply

Your email address will not be published.