તમારી જન્મતારીખની આ ટ્રીક દ્વારા જાણો તમારું ભવિષ્ય

તમારી જન્મતારીખની આ ટ્રીક દ્વારા જાણો તમારું ભવિષ્ય

આજે અમે તમને તમારા ભવિષ્ય વિષે જણાવીશું આજે અમે તમને જણાવીશું કે તમારી જન્મતારીખ અનુસાર તમને કઈ નોકરી મળવાના યોગ છે. જન્મતારીખ દ્વારા આજે અમે તમને તમારા ભવિષ્ય વિષે જણાવીશું. તેના માટે એક રીત છે. જ્યોતિષ અનુસાર વ્યક્તિની જન્મ તારીખ નો સરવાળો એટલે તેનું મુલાંક હોય છે. આ મુલ્યાંકન દ્વારા તેની ભવિષ્ય ની નોકરી વિષે ખ્યાલ આવી શકે છે. જો તમારી જ્ન્મતારીખ 17 હશે તો 7+1=8 એટલે તમારું મુલાંક થશે 8 . આ મુલાંક નંબર દ્વારા અમે તમને ભવિષ્ય વિષે જણાવીશું.

તમારું મુલાંક 1 છે તો તમારા કોઈ મોટા નેતા બનવાના યોગ છે. અને ધંધા માં તેઓ ને કૃષિ અને અનાજ ના ધંધા માં સફળતા મળી શકે છે. જેઓ નો જન્મ મુલાંક 2  છે તેઓ ને વ્યવસાય, કવિ કે નર્સ બનવાના યોગ છે. તેઓ કેમિસ્ટ નું કામ પણ ખુબ જ સારી રીતે કરી શકે છે. જેઓ નો મુલાંક ૩   છે તેઓ એન ખગોળ શાસ્ત્રી,      એન્જીનીયર કે ડોક્ટર ના યોગ છે. તેઓ ખુબ જ સારા ડોકટર કે એન્જીનીયર બને છે

જેઓ નો મુલાંક 4   છે તેઓ ને નોકરી ના યોગ છે. જેઓ ને 5 છે તેઓ ને CA બનવાના યોગ છે. તેઓ ને લેવડ દેવડ ના બીઝનેસ માં સારો સ્કોપ રહે છે. તેઓ બેન્કિંગ, વીમા અને  ક્ષેત્રો  માં ખુબ જ આગળ વધે    છે. તે રૂપિયા ની લેવડ દેવડ ખુબ જ સારી રીતે કરી શકે છે. જેઓ ને 6 છે તેઓ હોટેલ ખોલી શકે છે. તેઓ સંગીત, અભિનય અને પ્રચારક નું કામ ખુબ જ સારી રીતે કરી શકે છે.

જેઓ નો મુલાંક 7 છે તેઓ ને એન્જીનીયરીંગ,  કૃષિ સબંધિત કામ, જાસુસી અને સંચાર વિભાગ માં કામ કરવાથી ઘણી સફળતા મળશે. જેઓ નો જન્મ મુલાંક 8 છે તેઓ એ  મશીનરી, સંચાર વિભાગ,  લઘુ ઉદ્યોગ, ફેક્ટરી, સ્ટીલ વ્યવસાય, કોલસા જમીન ના વિભાગ માં પણ સફળતા મળી શકશે. રત્ન વ્યવસાય માં સફળતા મેળવનાર માં વધુ પડતા લોકો ના મુલાંક 8 જ હોય છે. જેઓ નો મુલાંક 9 છે તેઓ વધુ પડતા એન્જીનીયર અને ન્યાયધીસ બને છે. તેઓ માટે સેના માં નોકરી પણ સારી રહેશે.