દૂધ ના નામે ઝેર પી રહ્યું છે ભારત, ૨૦૨૫ સુધી માં ૮૭% આબાદી હશે કેન્સરથી પીડિત  

દૂધ ના નામે ઝેર પી રહ્યું છે ભારત, ૨૦૨૫ સુધી માં ૮૭% આબાદી હશે કેન્સરથી પીડિત  

દૂધ નું સેવન કરવું તે શરીર ના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું હોય છે આ તો આપણે બધા જાણીએ જ છીએ. કેમકે દૂધ માં કેલ્શિયમ ના ગુણ હોય છે. દૂધ કોઈ મોટું હોય કે નાનું છોકરું બધા માટે ખુબ જ સારું હોય છે. દૂધ નું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. પરંતુ શું તમે જાણો છો કે આજના સમય માં ક્યારે આબાદી આટલી વધતી જાય છે તેવા માં આટલું બધું દૂધ કયાંથી આવે છે??

આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ ભારત માં ઉપલબ્ધ દૂધ ના વિશે કે આટલું બધું દૂધ આપણને ક્યાંથી ઉપલબ્ધ થઇ રહ્યું છે. જેવી રીતે આજકાલ ખાણી પીણી માં ભેળસેળ થઇ રહી છે તેનાથી લોકો ના સ્વાસ્થ્ય ઉપર ખુબ જ અસર થઇ રહી છે. આટલું જ નહિ આ ભેળસેળ ખાવા પીવા ની વસ્તુઓ માં જ નહિ પરંતુ આ ભેળસેળ દૂધ માં પણ થઇ રહી છે. તો ચાલો જાણીએ આ વિશે.

દૂધ નું ઉત્પાદન ખુબ જ સીમિત માત્રા માં થઇ રહ્યું છે તે વાત તો આપણે બધા માનીએ જ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આટલી બધી આબાદી વધી રહી છે તો દરેક ઘર માં આટલું બધું દૂધ કેવી રીતે ઉપલબ્ધ થઇ શકે છે. તો આજે અમે તમને જણાવી દઈએ કે આજકાલ દૂધ માં ખુબ જ ભેળસેળ થઇ રહી છે. દૂધ પણ સિન્થેટીક આવવા લાગ્યું છે. જી હા તમને જાણીને હેરાની થશે કે હવે દૂધ પણ નકલી આવવા લાગ્યું છે.

આટલી વધતી જતી આબાદી માં દરેક વસ્તુ માં ભેળસેળ થવા લાગી છે, લગભગ કોઈ એવી વસ્તુ નહિ હોય જેમાં ભેળસેળ કરવામાં ન આવતી હોય. અને હવે તો દૂધ માં પણ ખુબ જ ભયંકર ભેળસેળ કરવામાં આવી રહી છે. ભારત માં જે દૂધ આવી રહ્યું છે તે ખુબ જ ખરાબ આવી રહ્યું છે. તેમાં જેવી રીતે ભેળસેળ કરવામાં આવી રહી છે તેના કારણે ભારત માં ૮૭% આબાદી ને કેન્સર થવાની સંભાવના રહેલી છે.