આવી ગયું છે SBIનું નવું સીમ કાર્ડ, ઓન અને ઓફ કરવાની ફેસેલીટી પણ છે

આવી ગયું છે SBIનું નવું સીમ કાર્ડ, ઓન અને ઓફ કરવાની ફેસેલીટી પણ છે

બેંક એકાઉન્ટ જે લોકો પાસે હોય છે તે લોકો વધારે પડતા ATM નો ઉપ્યોગ   કરતા હોય છે. ATM  માંથી લોકો 24 કલાક માં ગમે ત્યારે પૈસા ઉપાડી શકે છે. ATM લોકો માટે  ખુબજ ઉપયોગી છે. ATM માં લોકો ને  ઘણી બધી સુવિધા મળે છે . ATM માં સુવિધા તો વધી જ રહી છે પણ તેની સાથે ખતરો પણ ખુબજ વધી ગયો છે. તમને ખબર છે કે  હમણાં બેન્કિંગ ફ્રોડના નવા નવા કેસ સામે આવી રહ્યા છે. ઘણા લોકો ATM ને હેક કરી નાખે છે અને  લોકો સાથે ફ્રોડ કરી અને તે લોકો નું એકાઉન્ટ ખાલી કરી નાખે છે. પણ હવે થી એવું બનશે નહિ.

કારણકે દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસ.બી.આઇ) એ તેમના  ખાતાધારકો માટે નવી સર્વિસ વાળું ATM કાર્ડ જાહેર કર્યું છે.આ ATM કાર્ડમાં તમને તમારા મુજબ તેને નિયંત્રિત કરવાની બધીજ સુવિધા મળશે. આ એપ દ્વારા   રૂપિયા ની નોટ અસલી છે કે નકલી તે જાણવામાં ખુબજ   સરળતા રેહશે. દેસ ની સૌથી મોટી બેંક એ તેના ગ્રાહકો માટે નવી સુવિધા વાળું ATM કાર્ડ ચાલુ કર્યું છે. જેને  તમે તમારી  રીતે નિયંત્રિત કરી શકો છો.

એસ.બી.આય ની  આ સર્વિસ ક્વિક દ્વારા મળશે. એસ.બી.આઇ ક્વિકમાં ATM કાર્ડ માટે  ઘણી બધી  સુવિધા છે. આ સુવિધા દ્વારા તમે તમારા ATM કાર્ડ ને ચાલુ બંધ કરી છો. એસબીઆઈની આ સેવામાં, ગ્રાહકોને એપ દ્વારા તેમના ATM કાર્ડને બ્લૉક કરવા માટે, ATM કાર્ડ ચાલુ  બંધ કરવાની અને  ATM PIN જનરેટ કરવાની સુવિધા  મળી રેહશે. આનો અર્થ એવો છે કે  તમે એક એપની મદદથી તમારા કાર્ડની પૂરે પૂરી સુરક્ષા મેળવી શકો છે.

તમે લોકો એસ.બી.આઈના આ એપ નો ઉપયોગ ત્યારેજ કરી શકો છો જયારે  તમારા મોબાઇલ નંબર  પર  આ એપ ડાઉનલોડ કરવામાં  આવે છે. એપ ડાઉનલોડ કર્યા પછી, તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તમારે તમારું ATM કાર્ડ ચાલુ બંધ કરવા માટે તમારે 09223588888 પર એસએમએસ મોકલવો પડશે.   એટીએમ ટ્રાન્જેક્શન ની  સ્વીચ ઓન કરવા માટે તમારે SWONATM કાર્ડના છેલ્લા 4 નંબર નાખી 09223588888 પર મેસેજ પણ મોકલાવો પડશે. અને સ્વીચઓફ કરવામાટે તમારે SWOFFATM< space> કાર્ડના અંતિમ 4 ડિજિટની સાથે મેસેજ મોકલવો પડશે.