મોટા ભાગના લોકોને નહિ ખબર હોય ARMY નું ફૂલ ફોર્મ, જાણો અહીં

મોટા ભાગના લોકોને નહિ ખબર હોય ARMY નું ફૂલ ફોર્મ, જાણો અહીં

ભારતીય સેના દિવસ રાત બોર્ડર પર રહીને જનતાની રક્ષા કરે છે. આર્મી શબ્દ સાંભળતાજ એક આત્મવિશ્વાસ જાગી ઉઠે છે. ભારતીય સેના આજે દુનિયાની અગ્રીણ સેનાઓ માંથી એક છે. ભારતીય સેના પાસે જોશ, હોશ અને તાકાત ત્રણે વસ્તુઓ છે. તો ચાલો જાણીએ આર્મી વિશે વિસ્તારથી…

દુનિયાની બીજી સૌથી મોટી સેના છે ભારતીય આર્મી :

દરેક દેશમાં જવાનો હોય છે અને તેઓ પોતાના દેશની રક્ષા કરે છે, જે રીતે આપણે ભારતીઓ આપની આર્મી સેના ને પ્રેમ કરીએ છીએ એવીજ રીતે દરેક દેશના લોકો પોતાના આર્મી જવાનોને પ્રેમ કરે છે. અને દરેક દેશની સરખામણીમાં ભારતીય જવાનોની તાકાતનો બીજો નંબર આવે છે. આજે ભારત પાસે દેશની બીજા નંબરની સૌથી મોટી આર્મી સેના છે. અને પહેલા સ્થાન પર ચીન છે. આજે અમે જણાવીશું આર્મી નું પૂરું નામ જે કદાચ દરેક લોકો આજ સુધી નહિ જાણતા હોય.

શું છે ARMY નું ફૂલ ફોર્મ:

અર્મીનું નામ બોલ્તાજ ભારતીયોનું લોહી અંદરથી જોશમાં આવી જાય છે. આર્મીનું નામ લેવામાં ભારતીઓ ગર્વ અનુભવે છે. પરંતુ તેનું ફૂલ ફોર્મ ખુબજ ઓછા લોકો જાણતા હશે. ARMY નું પૂરું નામ Alert Regular Mobility Young છે. વર્તમાન સમય માં ભારત પાસે લગભગ ૧,૧૨૯,૦૦૦ સક્રિય સૈનિકો છે. અને ૯,૬૦,૦૦૦ રીઝર્વ કર્મીઓની બીજી સૌથી મોટી સેના છે. એવામાં ભારત પાસે દુનિયાની બીજા નંબરની સૌથી મોટી આર્મી સેના ધરાવતો દેશ છે.

કેવી રીતે બન્યો ARMY શબ્દ ?

આ શબ્દ લેટીન ભાષાના અર્માટા શબ્દ માંથી લેવામાં આવ્યો છે. આનો મતલબ થાય છે આર્મ્ડ ફોર્સ. આર્મી એક ઓર્ગેનાઈઝ્ડ ફોઝ હોય છે, જે જમીન પર રહીને લડાઈ કરે છે. હાલમાં આર્મી ની અંદર જ વાયુસેનાનો સમાવેશ થાય છે. આર્મી પાસે ખુબજ વધારે તાકાત છે. આર્મી સેના દુશ્મનો સાથે લડવા માટે હંમેશા તૈયાર રહે છે. અને દેશની દેખરેખ અને રક્ષા માટે પોતાના પ્રાણ ત્યાગવા માટે પણ હંમેશા તૈયાર રહે છે.