રોજ ખાલી પેટ સેવન કરો મીઠા લીમડાનું , ફાયદા જાણી ને તમે હેરાન થઇ જશો

રોજ ખાલી પેટ સેવન કરો મીઠા લીમડાનું , ફાયદા જાણી ને તમે હેરાન થઇ જશો

લીમડો સેહત માટે ખુબ જ ફાયદાકારક છે. તેને શરીર માટે  ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ગરમ પાણી સાથે પીવાથી બહું બધા ફાયદા થાય છે. તેના ફાયદા જાણી ને તમે હેરાન રહી જશો. આવો જાણી લઈએ કે મીઠો લીમડો ખાવાથી શું ફાયદા થાય છે. મીઠા લીમડા માં કર્મેનેટીવ ગુણો હોય છે. જેના દ્વારા કબજિયાત જેવી સમસ્યાઓ દુર થઇ જાય છે. જે ને પેટ માં દુખવાની સમસ્યા હોય તેઓ એ પણ મીઠા લીમડાનું સેવન કરવું જે એમના માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

તેની અંદર એન્તીઓકસીડેટ અને એન્ટી બેક્ટેરીયલ ગુણો રહેલા હોય છે. સાથે એન્ટી ફંગલ ગુણ પણ હોય છે. જે ત્વચા ના ઘણા બધા ઇનફેકશન થી બચાવે છે. તેની અંદર વિટામીન A રહેલું હોય છે. જે આપણી આંખો માટે ખુબ જ જરૂરી છે. તો તેની કમી હોય તો આંખ માં રતાધણા પણું આવી જાય છે.  જેના લીધે આંખ ની રોશની ઓછી થઇ જાય છે. પણ જો ખાલી પેટ મીઠા લીમડાનું સેવન કરવામાં આવે તો આ સમસ્યા થી બચી શકાય છે.

ડાયેરિયા ની સમસ્યા પણ ઘણી વાર થઈ જાય છે. આડા અવળું જમાઈ ગયું હોય તો પણ આ સમસ્યા થઇ જતી હોય છે. આ સમસ્યા વધી જાય તો શરીરમાં નબળાઈ આવી શકે છે. લીમડાની અંદર કાર્ગો જોલ નામ નું એન્ટી ઓક્સીડેટ તત્વ રહેલું હોય છે. જેના માં સોજા ને ઓછો કરવાનો ગુણ રહેલો હોય છે. મીઠા લીમડા દ્વારા પેટ ના રોગો દુર થઇ જાય છે. મીઠા લીમડા ને છાસ સાથે દીવસ ના ત્રણ વાર સેવન કરવામાં આવે તો  તેના દ્વારા દસ્તમાં આરામ મળે છે.

તેના રહેલા પોષક તત્વો વાળ અતે ખુબ જ ફાયદાકારક છે તેના દ્વારા વાળ જલ્દી થી સફેદ નથી થતા. ખોળા સમસ્યા પણ તેના દ્વારા દુર થઇ જાય છે. તેનું સેવન ભરપુર માત્રા માં કરવાથી કેન્સર જેવા રોગો થી બચી શકાય છે. તેની અંદર ઘણા વિટામીન અને એન્ટી ઓક્સીડેટ તત્વો રહેલા હોય છે. જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.