ફટાફટ વજન ઘટાડવો છે? તો રોજ ગરમ પાણી સાથે લ્યો આ વસ્તુ.

ફટાફટ વજન ઘટાડવો છે? તો રોજ ગરમ પાણી સાથે લ્યો આ વસ્તુ.

આજ કાલ ઘણા લોકો વધુ વજનના લીધે ટેન્શન માં જોવા મળે છે. વજન વધી તો જાય ઘટાડવામાં ખુબ જ અઘરું પડી જાય છે. ઘણી બધી દવાઓ અને ઉપાયો કરવા છતાં પણ કોઈ ફર્ક જોવા મળતો નથી.

તો આ સમસ્યા માટે એક દેશી ઉપાય છે ગુંદ. પણ અહિયાં કોઈ બીજા ગુંદ ની વાત થતી નથી. અહી બાવળના ઝાડ માંથી નીકળતા ગુંદની વાત છે. આ બાવળનું ગુંદનો ઉપયોગ નિયમિત રીતે કરવામાં આવે તો રીઝલ્ટ ફટાફટ અને અસરકારક મળે છે.

બાવળના ગુંદનું સેવન ખુબ જ ફાયદા કારક છે. આ એક પ્રકારની જળીબુટીની જેમ જ કામ કરે છે. કેન્સર, અલ્સર અને દાતની સમસ્યા માટે પણ આ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

વજન ઘટાડવા માટે નિયમિત 6 અઠવાડિયા સુધી 3 ગ્રામ બાવળના ગુંદનું સેવન કરવું. આમ કરવાથી બોડી માંથી બિન જરૂરી ચરબી નીકળી જશે. અને ભૂખ પણ નિયંત્રણમાં રહેશે. આના માટે સવારે ગરમ પાણી માં ગુંદ નાખી અને પીવાનું રહેશે.

  • ઘણીવાર દુષિત પાણી પીવાથી અને બહારનું ખાવાથી આપણને ડાયેરિયાની સમસ્યા થઇ જતી હોય છે.તો આવા સમયે પણ આ બાવળના ગુંદ સાથે મધ લેવાથી રાહત મળે છે.
  • બાવળના ગુંદ માં એન્ટીઓક્સીડેટ તત્વ હોય છે.જે શરીરની કોશિકાઓ ને આરામ પહોચાડે છે.જેના લીધે તનાવ ઓછો થાય છે.

  • આ ગુંદ માં ફાઈબર તત્વ પણ હોય છે. જે પેટ માટે ખુબ જ ફાયદા કારક છે. ગુંદ ની મદદ થી પેટના રોગો જેવા કે કબજિયાત,ગેસ  થી છુટકારો મળે છે.

  • ગર્ભાઅવસ્થા માં આ ગુંદનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક નીવડે છે. આ સમયે ગુંદનું સેવન કરવામાં આવ્યું હોય તો બાળક એકદમ સ્વસ્થ જન્મે છે.

  • ગુંદ ના ઉપયોગથી આપણા શરીરની રોગ પ્રતીકારક શક્તી મજબૂત થાય છે. જેથી સામાન્ય બીમારીઓ સામે આપનું શરીર આસાનીથી લડી સકે છે. અને ચેપી રોગો શરીર ને અસર કરતા નથી.
  • આ ગુંદ સાથે જો લીંબુનો રસ દાત પર લગાવવામાં આવે તો દાત મજબુત થાય છે.અને દાંતોની ચમક વધે છે.

  • બાવળનું ગુંદ ખાવાથી ટ્યુમરની સમસ્યા નથી થતી .કારણકે અ ગુંદ શરીરમાં ગાઠ થવા દેતું નથી જેથી બલ્ડ સર્ક્યુલેશન પણ ખુબ સારી રીતે થાય છે. કેન્સર ટાળવા માટે પણ આ ગુંદનું સેવન કરવું જોઈએ.