સ્માર્ટ ફોનથી થઇ રહી છે પુરુષો અને મહિલાઓને આ જીવલેણ બીમારીઓ, જરૂર જાણો

સ્માર્ટ ફોનથી થઇ રહી છે પુરુષો અને મહિલાઓને આ જીવલેણ બીમારીઓ, જરૂર જાણો

આજકાલ ટેકનોલોજી નો યુગ એટલો વધી ગયો છે કે કોઈ પણ હવે મોબાઈલ ફોને વગર નજર નથી આવતું. આ તો કઈ નહી મોબાઈલ નો ઉપયોગ એટલો બધો વધતો જાય છે કે લોકો મોબાઈલ વગર ખાતા સુતા પણ નથી. મોબાઈલ હવે લોકો ની ધડકન અને હૃદય બની ગયું હોય છે. જો મોબાઈલ સાથે ના હોય તો લોકો ખુબ જ વધારે પરેશાન થઇ જાય છે જેમ જીવી જ નહિ શકે. ઉપર થી આ સોસીયલ લાઈફ એવી થઇ ગઈ છે કે તેના પર બધા ૨૪ કલાક ચોંટી જ રહે છે.

આજે અમે વાત કરી રહ્યા છીએ મોબાઈલ ફોન થી થઇ રહેલી કેટલીક બીમારીઓ વિશે જેનાથી આપણે સાવ અજાણ છીએ. આજે અમે તમને આ વિશે જ આ આર્ટીકલ માં કેટલીક ખાસ જાણકારી આપીશું. આજે અમે તમને જણાવીશું કે જે ફોન ને આપણે ૨૪ કલાક હૃદય સાથે લગાવીને ફરીએ છીએ તે આપણને કઈ અને કેવી મુશ્કેલી ઓ આપી રહ્યો છે. તો ચાલો જાણીએ આ વિશે ખાસ ખબર.

મોબાઈલ ઉપર એક ટોઇલેટ સીટ કરતા પણ હાજર ગણા વધારે બેક્ટેરિયા મેળવવામાં આવે છે. આપણે ટોઇલેટ ના ઉપયોગ પછી હાથ ધોઈ નાખીએ છીએ પરંતુ ફોન ને તો એક મિનીટ પણ નથી મુક્ત, તો તમે વિચારી શકો છો કે આ આપણને કેટલા બીમાર કરવાની તાકાત રાખે છે.

મોબાઈલ નો આવી રીતે એકધારો ઉપયોગ કરવાથી આજે લોકો ને સર્વાઇકાલ સ્પોડલાઈટીસ , હાથ માં દુઃખાવો , ડોક માં દુઃખાવો , આંખો ની સમસ્યા , આંખો ની રોશની કમજોર થવી , વાળ નું ખરવું , પેટ ની સમસ્યા , તણાવ , એકલાપણું , વાત વાત પર ગુસ્સો આવવો , માથા નો દુઃખાવો આ બધું તો થઇ જ રહ્યું છે , આ બધી તો એ બીમારીઓ છે જે તમને ખબર જ છે કે તમને થઇ રહી છે, છતાં તમે ધ્યાન નથી આપતા.

પરંતુ આ બધી બીમારીઓ ની સાથે જ ઓછુ સંભળાવું , કાનના પડદા ફાટી જવા , કાન નું કેન્સર , સ્કીન નું કેન્સર , મોતિયો , અને સાથે સાથે જ પુરુષો ની નપુસંકતા , શુક્રાણુઓ માં કમી , શારીરિક કમજોરી જેવી સમસ્યા ઓ થઇ રહી છે અને મહિલાઓ માં પણ વાન્જીયાપણું વગેરે સમસ્યા ઓ આના કારણે વધી રહી છે.