શિયાળામાં ખસખસ ખાવાથી ગાયબ થઇ જાય છે બ્લડ પ્રેશર,શુગર,પથરી જેવી ૨૫ બીમારીઓ, આ છે ખાવાની રીત

શિયાળામાં ખસખસ ખાવાથી ગાયબ થઇ જાય છે બ્લડ પ્રેશર,શુગર,પથરી જેવી ૨૫ બીમારીઓ, આ છે ખાવાની રીત

શિયાળા ની ઋતુ માં વધારે માત્રા માં લોકો ખસખસ નું સેવન કરવાનું પસંદ કરે છે, ખાસ કરીને ખસખસ નો હલવો લોકો ને ખુબ જ વધારે પસંદ આવે છે. શિયાળા ની ઋતુ માં તેનો હલવો ઘણાં બધા લાભ પણ પહોંચાડે છે. વધારે જો આપણે બીમાર પડીએ છીએ તો તરત આપણે ડોકટર ની પાસે દવાઓ લેવા પહોંચી જઈએ છીએ.

પરંતુ દવાઓ થી લાખ ગણો સારું છે કે તમે ઘર નું બન્યું વસ્તુઓ નું સેવન કરો. જે તમારા શરીર ને ઘણાં પ્રકારના લાભ પણ પહોંચાડે છે. આજે અમે વાત કરીશું ખસખસ ની. નિયમિત રૂપ થી સવારે ખાલી પેટે બે ચમચી ખસખસ નું સેવન કરો. આવું કરવાથી તમે હંમેશા સવ્સ્થ રહી શકશો.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ખસખસ નું સેવન કરવાથી ઘણાં પ્રકારના લાભ થાય છે. એટલું જ નહિ તેની અંદર ઘણાં પ્રકાર ના ફાઈબર રહેલા હોય છે. જો તમે બધા નિયમીત રૂપ થી આનું સેવન દરરોજ કરો છો તો આનાથી પાચન સંબંધી બધી જ સમસ્યા દુર થઇ જશે. આની સાથે જ આ તમારી પાચન ક્રિયા ને વધારે સારી બનાવશે.

તમને જણાવી દઈએ કે ખસખસ નું સેવન બ્લડ પ્રેશર ના દર્દી માટે ખુબ જ વધારે ફાયદાકારક હોય છે. દરરોજ સવારે ખાલી પેટે ખસખસ ખાવાથી બ્લડ પ્રેશર હંમેશા કંટ્રોલ માં રહે છે.

કેટલાક લોકો ને વધારે ઊંઘ ન આવવાની સમસ્યા થઇ જાય છે. એના માટે જો તમે રોજ રાત્રે સુતા પહેલા ગરમ દૂધ ની સાથે ખસખસ નું સેવન કરો છો તો તેનાથી તમને એક ખુબ જ સારી ઊંઘ મળી શકે છે. તમને જણાવી દઈએ કે આની અંદર ભરપુર માત્રા માં ઓક્સ્લેટસ રહેલું છે. જે બોડી માંથી વધારાનું કેલ્શિયમ ને અવશોષી ને કીડની માં પથરી નું નિર્માણ થવામાં રોકે છે.