પાઇલ્સ માટે બહારના ટીકડા ખાવાનું કરો બંધ, તમારા રસોડામાં જ છે તેનો સૌથી સહેલો ઇલાજ

પાઇલ્સ માટે બહારના ટીકડા ખાવાનું કરો બંધ, તમારા રસોડામાં જ છે તેનો સૌથી સહેલો ઇલાજ

મિત્રો આજે લોકો અવનવા રોગો થી પીડાઈ છે. અમુક રોગ અસહ્ય હોય છે. જેનાથી બેસી પણ નથી શકતું અને ઊભું રહેવું પણ દર્દ નાક હોય છે. આવોજ એક રોગ છે હરસ નો. જે ઘણો જ કષ્ટદાયક રોગ છે. જેનો તરત જ શરૂઆતના સ્ટેજ ઉપર જ સારવાર ફાયદાકારક રહે છે. અહીંયા તમને હરસ ના ઈલાજ માટે ઉપાય ઘરગથ્થુ નુસખા જણાવવા જઈ રહયા છીએ. જેના દ્વારા તમે ઘેર જ થોડા દિવસોમાં લાભનો અનુભવ કરવા લાગશો.

બાબા રામદેવે જણાવેલો બેસ્ટ ઉપાય
ઘણા હરસ નું કારણ નિયમિત જીવનધોરણ હોય છે જેમાં તમારે વધુ સમય એક જ સ્થિતિમાં બેસવુ અને ઉભું ન રહેવું જોઈએ. જો ખોરાગ ની વાત કરવામાં આવે તો આ સમય દરમિયાન તમારે માસ કે પછી તીખી તળેલી વસ્તુ ન ખાવી જોઈએ. અને થોડું સવાર સાંજ ચાલવાનું રાખવું જોઈએ. આ રોગમાં ભોજન એવું લેવું જોઈએ જેનાથી મળ ત્યાંગ કરવામાં તકલીફ ન પડે, એટલા માટે ભોજન ચાવી ચાવીને સારી રીતે કરવું હરસ શુ છે? વાંચો આ બધું.

લીંબુ અને દૂધ દ્વારા ઈલાજ
દોસ્તો બાબા રામદેવે જણાવેલ આ ઉપાય માં તમારે ફક્ત લીંબુને થોડા દૂધ મિક્સ કરીને તેને સવારે ખાલી પેટ પીવાનું છે. તમારે ફક્ત થોડું ઠંડુ હોય તેવું દૂધ લઈને તેમાં એક લીંબુ નાખીએ તેને દરરોજ સવારે ખાલી પેટે સેવન કરવાનું છે જેનાથી તમારા હરસ દૂર થઈ જશે. આવું તમારે સતત સેટ દિવસ સુશી કરવાનું રહેશે.

કેળા અને કપૂર દ્વારા ઈલાજ
મિત્રો આ રોગ માટે ને બીજો પ્રયોગ છે ખાવાનું કપૂર નો. આ કપૂર ને તમારે એક કેળામાં નાખી દેવાનું છે અને આમતે કેળાની વચ્ચે થી થોડું કાપી લો અને તેમાં આ દેશી કપૂર ઝીણું કરીને નાખી દો. તો આવી રીતે કેળામાં કપૂર ભેળવીને ગળી જાવ, કેમ કે સીધી રીતે કપૂર ખાવામાં આવે તો તે દાંતને ખુબ નુકશાન કરે છે. આ પ્રમાણે ત્રણ દિવસ ખાલી પેટ આપવાનું છે.

નાગદોન દ્વારા ઈલાજ
મિત્રો તમે કદાચ નાગદોન ના પાન નું નામ સાંભળું હશે. તેને લોકો ઘણી વખત પોતાના ઘરમાં ગુમડા ઉપર લગાવે છે. તે ખુબ લીલું લીલું હોય છે. જો કોઈ જગ્યાએ લોહી નીકળતું હોય તો તમારે નાગદોનના 3 પાન ચાવી ને ખાઈ લેવાના અને ઉપરથી પાણી પી લેવાતીહ લોહી વાળું હરસ નીકળી રહ્યું હોય ત્રણ દિવસની અંદર બંધ થઇ જાય છે.

ઘરેલું ઈલાજ
તમને જણાવી દઈએ કે જો તમે ઘરગથ્થું ઈલાજ કરવા માંગતા હોય તો આ માટે તમારે ૧૦૦ ગ્રામ હરડે, ૧૦૦ ગ્રામ રસોત નો પાવડર કરીને ૧-૨ ગ્રામ સવાર સાંજ છાશ સાથે પીવાનો છે જેનાથી ઘણો બધો ફાયદાઓ જોવા મળશે. તેના સિવાઈ તમે નારિયેળની છોતરા નો પાવડર કરીને છાશ સાથે નિયમિત રીતે થોડા સમય માટે પીવાથી લોહી વાળા હરસમાં લાભ થશે.