તમારી ડેટ આવે એ પહેલા જ પીરીયડસ માં થવું છે? જાણો અમુક દેશી ઉપાયો વિષે

તમારી ડેટ આવે એ પહેલા જ પીરીયડસ માં થવું છે? જાણો અમુક દેશી ઉપાયો વિષે

અમુક સમય એ એવું થાય છે કે આપડી પીરિયડ્સમાં થવાની તારીખે આપડે બહાર જવાનું હોય છે. આ બહુ મોટી સમસ્યા છે. પણ આ સમસ્યા થી હવે ડરવાનું નથી.જો તમે પણ આવી કોઇ સમસ્યાથી પસાર થઇ રહ્યા છો તો અમુક એવા ખાદ્ય પદાર્થ વિશે જાણો જે
તમને સમય થી પહેલા પીરિયડ્સમાં થવા માટે ઉપયોગી રહેશે.

આજકાલ આ સમસ્યા થી દુર થવા માટે બાઝાર માં અનેક પ્રકાર ની વિલાયતી દવાઓ ઉપલબ્ધ છે જેનો અમુક લોકો સહારો લે છે. પરંતુ જો તમે આ વિલાયતી દવા નો સહારો લેવા ના માંગતા હોય તો અમે મને અહી કેટલાક એવા ગુજરાતી ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ જેનો તમે સમય થી પહેલા પીરિયડ્સમાં થવા માટે ઉપયોગ કરી શકો છો. મોટા ભાગે આ ઉપાય ની કોઈ આડ અસર આવતી નથી.

વધારે પ્રમાણમાં પપૈયું ખાવાથી તમે સમયથી પહેલા જ પીરિયડ્સમાં થઈ શકો છો. પપૈયું ખાવાથી શરીરમાં કેરોટિનનું પ્રમાણ વધારે થાય છે. જેના લીધે એસ્ટ્રોજન હોર્મોન નો પણ શરીરમાં વધારો થાય છે અને તેના લીધે તમે સમયથી પહેલા પીરિયડ્સમાં પણ થઇ જાવ છો. અને આટલું જ નહીં પરંતુ પપૈયું ખાવાથી તમારા શરીરમાં ગરમી નો વધારો થાય છે.

તેનાથી બ્લડ સર્ક્યુલેસન ઝડપથી થવા લાગે છે. સમય કરતા પહેલા પીરિયડ્સમાં થવા માટે ઘરેલું નુસકા પણ છે. જેમાં તમે તલ નો નુસકો આજમાવી ની જોય શકો છો. પીરિયડ્સમાં માં થવા માટે શરીર માં ગરમી લાવી જરૂરી છે અને તલ પણ આ જ કામ કરે છે.

તલ ખાવાથી શરીર માં ગરમી વધે છે અને પીરિયડ્સ વહેલા આવી જાય છે.તમારી પીરિયડ્સ ની તારીખ ના એક અઠવાડિયા પહેલા તમે તલ નો ઉપયોગ એક ચમચી મધ સાથે દીવસ માં ૨-૩ વખત કરસો તો તમે સમય થી પહેલા પીરિયડ્સમાં થઈ જશો.

સમય થી વહેલા પીરિયડ્સમાં થવા માટે એક અઠવાડિયા સુધી ઉકળતા પાણીમાં ચપટી હળદર ઉમેરીનેપીઓ. આમ કરવથી તમારા પીરિયડ્સ વહેલા આવશે. કારણ કે હળદરામાં ફાઇટોએસ્ટ્રોજેન રહેલા હોય છે જે ગર્ભાશયથી નીકળનારા લોહીને ઉત્તેજિત કરશે અને તમારા પીરિયડ્સ વહેલા આવશે.