૧ મિનીટ માં જાણો કેન્સર અને હાર્ટ અટેક ની સંભાવના અને કેટલું તંદુરસ્ત છે તમારું હૃદય

૧ મિનીટ માં જાણો કેન્સર અને હાર્ટ અટેક ની સંભાવના અને કેટલું તંદુરસ્ત છે તમારું હૃદય

આજકાલ ની ભાગદોડ થી ભરેલી જિંદગી ના કારણે આપણે આપણા ઉપર બિલકુલ પણ ધ્યાન નથી આપી શકતા. અને આનાથી આપણે ઘણી બધી વાર બીમાર પણ થઇ રહ્યા છીએ. આજના સમયે આપણને બધા ને ઘણી નાની ઉમર માં જ ઘણી બીમારીઓ ઘેરી લે છે. આમાં આજે થનારી એવી બીમારીઓ છે જે આપણા મતિ ખુબ જ ઘાતક છે જેવી કે કેન્સર અને હૃદય ની બીમારીઓ.

આજે અમે તમારા સાથે વાત કરવા જઈ રહ્યા છીએ આ વિશે જ કેટલીક ખાસ વાત. આજે અમે વાત કરી રહ્યા છીએ કે કેવી રીતે તમે જાણી શકો છો કે તમે સ્વસ્થ છો કે તમને હૃદય સાથે જોડાયેલી કે પછી કેન્સર સાથે જોડાયેલી સમસ્યા ઓ થવાની સંભાવના છે કે નહિ. તો ચાલો જાણીએ આ વિશે અને જાણીએ આનાથી જોડાયેલી બીજી જાણકારીઓ વિશે.

હૃદય ની બીમારીઓ હોય કે કેન્સર આ બધા નું મુખ્ય કારણ છે તણાવ. આજે દરેક લોકો આનાથી ઘેરાયેલા છે. ૧૦૦ માંથી લગભગ ૯૫ % લોકો આજે તણાવ નો શિકાર છે. આ કારણ થી આપણને હૃદય નો હુમલો આવવો અને કેન્સર થવું ખુબ જ સામાન્ય વાત છે.

તો ચાલો જાણીએ કેવી રીતે તમે જાણી શકો છો કે તમે હ્રદય રોગ કે કેન્સર ના રોગ ની સંભાવના કેટલી છે. તમે ૧ મિનીટ માં જડપ થી દાદર ચડવાનો પ્રયત્ન કરો. તમે જો ૧ મિનીટ માં વધારે દાદર સરળતા થી ચડી શકો છો અને તમને શ્વાસ ચડવો કે થાકી જવું જેવી કોઈ સમસ્યા જોવા ના મળે તો તમે સ્વસ્થ લોકો ની શ્રેણી માં હજુ પણ આવો છો.

જો તમે ૨ માળ થી વધારે દાદર સરળતાથી ચડી જાવ છો તો તમે એકદમ સારા છો. પરંતુ જો તમે આવું નથી કરી શકતા તો તમારે સાવચેત રહેવા ની જરૂર છે. તમને હૃદય ના રોગ અને કેન્સર જેવી બીમારી થવાની સંભાવના ખુબ રહેલી છે.