આ છોકરીએ કમર પર કેવી રીતે આંટી વાળી ??? જોઇ તમે પણ કહેશો અદભુત

આ છોકરીએ કમર પર કેવી રીતે આંટી વાળી ??? જોઇ તમે પણ કહેશો અદભુત

કહેવાય છે દુનિયામાં એકથી એક વધીને એક કલાકાર છે. ઘણા કલાકારોએ એવા વિચિત્ર કારનામા કરી બતાવે છે, જે જોઈને દરેક વ્યકિત ચોંકી જાય છે, અને તમે બોલો છો કે યાર આ તેને કેવી રીતે બનાવ્યું હશે. આજે એક એવા જ મેકઅપ આર્ટિસ્ટ મિરજાના કીકા વિશે જાણીએ, મિરજાના કીકા ખૂબજ વિચિત્ર કારનામું કરી બતાવ્યું છે. તેને જોનાર દરેક વ્યકિત જોતા જ રહે છે.

સામાન્ય રીતે છોકરીઓ તેમની કમર લઇને ખૂબ સજીગ રહેતી હોય છે. તેના માટે તે ડાયેટિંગ અને એક્સરસાઇઝનું ખાસ ધ્યાન રાખે છે. પરંતુ શું તમે કોઈ છોકરીની આટલી કમર જોઈ છે કે તેમાં ગાંઠ લાગી જાય છે. કદાચ આવી કલ્પના પણ ન કરી શકાય, પણ સર્બીયામાં રહેનાર એક મેકઅપ આર્ટિસ્ટે આ અદ્ભુત કમાલ કરી બતાવ્યુ છે.

સર્બીયાની મેકઅપ આર્ટિસ્ટ મિરજાના કીકાએ તેમના હુનરના બળથી પેટ પર એવું આર્ટ બનાવ્યું કે જેને જોઇને લાગે છે કે કમરમાં ગાંઠ લાગી ગઇ છે. મિરજાના સર્બીયનને ફિલ્મ ફેસ્ટિવલમાં ઓસ્કરનું શીર્ષક પણ પ્રાપ્ત થયું છે

મિરજાનાને પેટિંગનો બાળપણથી જ શોખ છે અને તેણીએ તેમના આ જ શોખને પોતાની કારકિર્દી બનાવી છે અને ફેસ પેઇન્ટિંગ, બોડી પેઇન્ટિંગ, સ્કીન ઇલ્યુઝન અને મેકઅપ માટે જાણીતી બની ગઇ. ખરેખર આ તેમની કારિગરી ખૂબ જ પ્રશંસનીય છે

આ પરિવારના લોકોનું વજન એક ટ્રક જેટલું, વર્ષોથી ઘરમાંથી નથી નીકળ્યા

આ 3 ભાઈ બહેનનો વજન મળીને કુલ 907 કિલો છે. એટલે કે એક મિની ટ્રક જેટલો. આ ભયંકર સ્થૂળતાનું કારણ છે એક નાની એવી ભૂલ, જે તમે અને અમે રોજ કરીએ છીએ. એ છે ભૂખ સંતોષવા ગમે તે ખાઈ લેવું. ખાણીપીણીની એવી તો કેવી આદત કે શરીરનું વજન એક કારથી પણ વધારે થઈ જાય? હદ તો એ વાતની છે કે, પોતે જાણે છે કે, આ પ્રકારનો ખોરાક લેવાથી તેમનું મોત થશે તે છતાં પણ પોતાની જીભ પર કન્ટ્રોલ નથી.

ત્રણ વર્ષથી નથી નીકળ્યા ઘરમાંથી

આ જાન લેવા સ્થૂળતાના કારણે 49 વર્ષની ચિટોકા, 30 વર્ષની નાઓમી અને 43 વર્ષની ડ્રૂ સ્ટૂઅર્ટ ત્રણ વર્ષ સુધી ઘરમાંથી બહાર નહોતી નીકળી.

તાજેતરમાં એક ન્યૂઝ ચેનલે આ ત્રણેય પર ડોક્યૂમેન્ટ્રી બનાવી જેનું નામ રાખવામાં આવ્યું છે Family By The Ton. તેમાં બતાવાયું છે સ્થૂળતાના કારણે આ ત્રણેય કેવી જિંદગી જીવે છે.

ડોક્યૂમેન્ટ્રી શૂટ દરમિયાન તેણે જણાવ્યું કે, કોઈ સામાન્ય કારમાં પણ નથી બેસતા જેના કારણે વર્ષોથી તેમનું હરવા ફરવાનું બંધ રહ્યું છે. હવે તેમણે પોતાના માટે અલગથી કાર મોડિફાઈડ કરાવી છે.

એક માત્ર સ્ટુઅર્ટનું જ વજન 304 કિલો છે

આ ત્રણેયમાંતી સૌથી વધારે વજન સ્ટુઅર્ટનું છે જે 304 કિલો છે. સ્ટુઅર્ટ દિવસના ડઝનેક પિઝા ખાઈ જાય છે, પરંતુ તેને સમજાઈ ગયું છે કે, તેની આ આદત તેને મોતના મુખમાં ધકેલી રહી છે.

સ્ટુઅર્ટ કહે છે, મને સમજાતું નથી કે અમે અમારી જિંદગી સાથે રમત કેમ રમી. હવે અમે ઝડપથી કંઈક કરવું પડશે.

ડોક્ટરે આપી ચેતવણી

ત્રણેયે પોતાને કન્ટ્રોલ કરવા માટે એક પર્સનલ ડોક્ટરની મદદ લેવાની પણ શરૂ કરી દીધી છે. ડોક્ટર ચાર્લ્સ પ્રોક્ટર પ્રમાણે ત્રણેયે પોતાની જિંદગી દાવ પર લગાવી રાખી છે. તેને અંદાજો નથી કે, આ અનહેલ્થી ખાવાનું ખાઈને પોતાને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. સર્જરી ના કરાવી તો તેમનું મોત પણ થઈ શકે છે. આખો પરિવાર ગવે વેટલોસ સર્જરી કરાવવાની તૈયારીમાં છે.

ખાવ 10-20 કે 100 નહીં પૂરા 5000નું ખાસ પાન, જાણો પાનમાં એવું તે શું છે નવું

પાનનો ભાવ સાંભળી ચક્કર આવી જશે

જો તમને પાન ખાવાના શોખીન છો તો તો તમારી આસપાસ મળતા તેમજ બીજા શહેરોના પણ પ્રખ્યાત પાન અને તેના ભાવ અંગે પૂરેપૂરી ખબર હશે. સમાન્ય રીતે એક પાન રુ.10, 20 કે પછી બહુ બહુ તો રુ. 100નું આવે છે. પરંતુ જો તમને એમ કહીએ કે અહીં એક પાન એવું પણ છે જેની કિંમત રુ. 5000 પૂરા છે. જી હાં, તમે બિલકુલ બરોબર સાંભળ્યું છે.

50-100નું નહીં પૂરા 5000નું પાન

જેમ દુનિયાભરમાં હીરામાં સૌથી સ્પેશિયલ કોહિનૂર હીરો છે તેમ તમામ પાનમાં આ સૌથી મોંઘુ પાન કોહિનૂર છે. ઔરંગાબાદના તારા પાન સેન્ટરમાં આ પાન વેચવામાં આવે છે. આ પાન તેની ખાસિયતના કારણે આટલું મોંઘું છે. પાન બનાવતા દુકાનદારનું માનીએ તો પાનમાં ખાસ પ્રકારના કામોત્તેજક ગુણ છે. જેના કારણે જ આ પાનની કિંમત આટલી બધી છે.

કામોત્તેજક પાન

પોતાની ખાસિયતના કારણે આ પાન ખાસ કપલ્સને વેચવામાં આવે છે. પાન વેચનાર વ્યક્તિનો દાવો છે કે આ પાનની અસર 2 દિવસ સુધી યથાવત રહે છે. આ ખાસ પાનનું પેકિંગ પણ તેટલું જ ખાસ હોય છે. તેને ખૂબ જ રંગબેરંગી પાનમાં રાખીને કસ્ટમર્સને વેચવામાં આવે છે.

પુરુષ અને મહિલા માટે અલગ અલગ પાન

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પાનની પણ બે વેરયટી છે એક પુરુષ માટે બીજી મહિલા માટે. પુરુષો માટે તૈયાર કરવામાં આવેલ આ પાનમાં મસ્ક એટલે કે કસ્તુરી નાખવામાં આવે છે. જેની કિંમત 70 લાખ કુપિયા પ્રતિ કિલો છે.

તેમજ 6 લાખ રુપિયા પ્રતિ કિલો વેચાતું કેસર અને 7 લાખ રુપિયા પ્રતિ કિલો વેચાતું લિક્વિડ ફ્રેગરેન્સ અને 80 હજાર રુપિયા પ્રતિ કિલો વેચાતા ગુલાબ પણ નાખવામાં આવે છે. તે ઉપરાંત કેટલાક સીક્રેટ ઇન્ગ્રીડિયંટ પણ નાખવામાં આવે છે. આ મસાલાને ફેમસ કલકત્તી પાનમાં વિંટાળીને આપવામાં આવે છે.

આ રીતે તૈયાર થાય છે ફીમેલ પાન

ફીમેલ કસ્ટમર માટે પણ ખાસ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. આ પાનમાં ગુલાબ, સફેદ મુસલી, કેસર ઉપરાંત મહિલાની સેક્સ્યુઅલ ઇચ્છાઓ જાગ્રત કરતી જડિબુટ્ટીઓ અને સીક્રેટ ઇન્ગ્રીડિયંટ નાખવામાં આવે છે. આ પાનમાં એવી તમામ વસ્તુઓ હોય છે જે સેક્સ લાઇફને ઉત્તમ બનાવે છે. ખાસ વાત છે કે આ પાનને તમને થૂકી શકતા નથી તેને પૂરેપૂરું ખાશો તો જ તેનો જરુરી ફાયદો મળશે.

આવી રહ્યો છે હવે ખાસ કોન્ડોમ, ઉપયોગમાં સરળ અને બિમારીઓથી આપશે રક્ષણ

માઈક્રોસોફ્ટ સંસ્થાપક બિલ ગેટ્ના પૈસાનો ઉપયોગ કરીને હવે ખાસ પ્રકારનો કોન્ડોમ બનાવવામાં આવશે.

આ કોન્ડોમની ખાસિયત છે કે સેક્સ દરમિયાન પાર્ટનરથી ટ્રાન્સફર થતી બિમારીઓને આ કોન્ડોમના ઉપયોગથી રોકી શકાય છે. અનિચ્છિત ગર્ભનું ટેન્શન પણ આ કોન્ડોમથી રોકી શકો છો કેમ કે તેમાં એક ખાસ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરીને તેને તૈયાર કરવામાં આવ્યા છે.

2/3કોન્ડોમમાં રબર લેટેક્સનો ઉપયોગ

રોયલ સોસાયટી ઓપન જનરલમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ મુજબ આ કોન્ડોમમાં રબર લેટેક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની ઉપર હાઈડ્રોફિલિક પોલિમેયરનું પાતળું લેયર છે, જેનો સ્પર્શ ખુબ જ કોમળ અને સ્લિપિ હોય છે. સેક્સ દરમિયાન આ કોન્ડોમ લાંબો સમય સુધી ટકે છે અને તેનો ઉપયોગ યૂઝર્સ સરળતાથી કરી શકે છે.

આ ખાસ કોન્ડોમનો ઉપયોગ કરનારાઓએ શું કહ્યું..

સામાન્ય કોન્ડોમની સરખામણીએ આ કોન્ડોમમાં લુબ્રિકેન્ટ લાંબા સમય સુધી રહે છે. બિલ અને મલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં જાણવા મળ્યું કે સામાન્ય કોન્ડોમ શરૂઆતમાં મુલાયમ અને લુબ્રિકેન્ટવાળા હોય છે પરંતુ થોડા સમય બાદ તેના ઉપયોગમાં મુશ્કેલી આવવા લાગે છે.

બોસ્ટન યુનિવર્સિટીના રિસર્ચર પ્રોફેસર માર્ક ગ્રીનસ્ટાફે કહ્યું કે ’33 સ્ત્રી અને પુરુષોએ આ કોન્ડોમનો ઉપયોગ કર્યો અને તેમણે માન્યું કે તેનો ઉપયોગ ખૂબ જ સરળ અને સંતુષ્ટિ આપનારો છે.’

મારી પત્ની મને અન્ય મહિલાઓ સાથે સેક્સ કરતા જોવાનું પસંદ કરે છે, શું કરું?

સવાલઃ

મારી ઉંમર 37 વર્ષની છે અને હું મારા લગ્નજીવનથી ખુશ છું. મારા બે જોડિયા બાળકો છે. મારો પ્રાઈવેટ પાર્ટ ખૂબ મોટો છે, જેનું સપનું લગભગ દરેક સ્ત્રી જુએ છે અને મારી પત્ની મને અન્ય મહિલાઓ સાથે ઈન્ટરકોર્સ કરતા જોવાનું પસંદ કરે છે.

મારી પત્નીને તેની મિત્રો અને ઘરની અન્ય મહિલાઓ સાથે મને ઈન્ટરકોર્સ કરતા જોવું ખૂબ ગમે છે. મને આ ખૂબ જ ખરાબ અને વિચિત્ર લાગે છે. ત્રણ મહિના સુધી હું તેનાથી દુર રહ્યો, પરંતુ હવે મારી પત્નીની સાવકી માતા અમારી સાથે રહેવા આવી ગઈ છે, અને આ વધારે મુશ્કેલ થઈ રહ્યું છે. પ્લીઝ મને મદદ કરો.

જવાબઃ

તમે જે વાત કરી તે સાંભળવામાં ખૂબ જ વિચિત્ર છે. પોતાની સાસુ સાથે સંબંધ બાંધવાનું અવોઈડ કરો. આ ઉપરાંત તમારી પત્ની પણ જે કરવા માટે કહે, તેને ન માનશો.

સવાલઃ

હું 50 વર્ષનો પરિણીત છું. કેટલાક સમયે પહેલા હું પોતાની એક મહિલા સહકર્મીના સંપર્કમાં આવ્યો હતો, જેની ઉંમર 44 વર્ષ છે. અમે સારા મિત્રો બની ગયા હતા. તેના હજુ સુધી લગ્ન નથી થયો અને તેનો દાવો છે કે તે વર્જિન છે.

અમે અનપ્રોટેક્ટેડ સેક્સ કર્યું હતું અને એક્ટ દરમિયાન તેને ખૂબ જ લોહી નીકળ્યું હતું. સાવધાની માટે તેણે ગર્ભનિરોધક દવા લીધી હતી. તેને છેલ્લે પીરિયડ ઈન્ટરકોર્સ કરવાના 22 દિવસ પહેલા આવ્યા હતા. શું તે પ્રેગ્નેટ થઈ શકે છે?

જવાબઃ

તમારી વાત સાંભળીને એવું લાગી રહ્યું છે કે તે પ્રેગ્નેટ થઈ શકે છે. પરંતુ જરૂરી છે કે પહેલા કોઈ ગાયનેકોલોજિસ્ટ દ્વારા આ વાત કંફર્મ કરી લેવામાં આવે કે આખરે ઈન્ટરકોર્સ દરમિયા આટલું બ્લીડિંગ કેમ થયું.

લગ્નના 4 વર્ષ બાદ પણ સેક્સ અમે નથી કરી શક્યા, શું કરીએ?

સવાલઃ

મારા લગ્નના 4 વર્ષ થઈ ચૂક્યા છે. પરંતુ મારા લગ્નમાં કોઈપણ શારીરિક સંબંધ નથી બની શક્યા. હું અત્યાર સુધી મારી પત્ની સાથે સેક્સ નથી કરી શક્યો. લગ્નના પહેલા 6 મહિના સુધી અમે ઘણીવાર એકબીજાની નિકટ આવ્યા, પરંતુ ઈન્ટરકોર્સ ન કરી શક્યા.

હવે મારી પત્ની કહે છે કે તેને સેક્સ વિશે કોઈ ફીલિંગ નથી આવતી. મારે શું કરવું જોઈએ?

જવાબઃ

આ વિશે તમારે જાતે જ વિચારવું જોઈએ. સારું રહેશે કે તમે પોતાને અને તમારી પત્નીને કોઈ સારા એક્સપર્ટ પાસે જઈને બતાવો. મેરેજ કાઉન્સેલરને બતાવીને પણ ફાયદો થઈ શકે છે.

સવાલઃ

હું 26 વર્ષનો છું અને હાલમાં જ મારા લગ્ન થયા છે. હું લાંબા સમય સુધી ઈરેક્શન નથી રાખી શકતો. આ કારણે મારા રિલેશનશીપમાં સમસ્યા આવી રહી છે.

આ કારણે હું એક્સ્ટ્રા પ્લેઝર કોન્ડોમ પણ યુઝ કરવા લાગ્યો છું. ત્યારે જઈને માત્ર 5 મિનિટ સુધી બેડમાં ટકી શકું છું. આ બાદ મારું ઈરેક્શન ખતમ થઈ જાય છે.

મહેરબાની કરી એવી કોઈ દવા બતાવો જેને લેવાથી ઈરેક્શનનો સમય વધારી શકાય?

જવાબઃ

જો કોન્ડોમ યુઝ કરવાથી તમારા ઈરેક્શનનો સમય વધી જાય છે તો તમે દરેક વખતે સેક્સ દરમિયાન આમ કરો. કેટલીક ખાસ એક્સરસાઈઝ કરવાથી પણ તમને ફાયદો થઈ શકે છે.

ફોરપ્લે વિશેની વધારે જાણકારી મેળવીને પણ તમે ઈરેક્શન સમયને વધારી શકો છો.

ગુફામાં રહેતો આ વ્યક્તિ પોતાને જણાવે છે ભગવાનનો અવતાર, કહે છે મહિલાઓ તેની ગુફામાં ખેંચાઈ આવે છે

તે કપડા વગર રહેવાનું પસંદ કરે છે શરીરમાં થોડા પાંદડા લપેટી લે છે. દાવો કરે છે કે, તેનામાં ભગવાનની જેમ શક્તિઓ છે અને તેના કારણે અન્ય દેશોથી પણ મહિલાઓ તેની ગુફામાં ખેંચાઈ આવે છે. અમે વાત કરી રહ્યા છીએ થાઈલેન્ડના એક વેરાન આઈલેન્ડમાં રહેતા વ્યક્તિની, જે પોતાને કેવ મેન કહે છે.

કેવ મેન એટલે કે ગુફામાં રહેતો વ્યક્તિ. આ વ્યક્તિ સાચે ગુફામાં જ રહે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, ગુફામાં રહેતા તે ફેસબુક પેજ ચલાવે છે, જેમાં તેના 80 હજાર ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અશ્લીલ તસવીર

પોતાના ફેસબુક પેજ પરશેર કરી અશ્લીલ તસવીર

આ વ્યક્તિએ સનકમાં પોતાની વાત સાબિત કરવા માટે એક અશ્લીલ તસવીર પોતાના ફેસબુક પેજ પર શેર કરી દીધી.

The Cave Man 2018 નામના આ પેજ પર આ વ્યક્તિએ બે રશિયન મહિલાઓ સાથે સૂતેલી નગ્ન તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી. ત્યારબાદ તેને શોધતા પોલીસ ત્યાં આવી ગઈ. જોકે, પુરાવાના અભાવના કારણે પોલીસે આ વ્યક્તિને વોર્નિંગ આપીને છોડી દીધો.

આ વ્યક્તિનું સાચું નામ ચટુપૂમ લોસીરી Chatupoom Losiri છે. તેના ફેસબુજ પેજ પર અંદાજે 80 હજાર ફોલોઅર છે. ગુફામાં રહેતો આ વ્યક્તિ દરરોજ તેના પેજ પર પોતાની જિંદગીનો અનુભવ અને અજીબોગરીબ તસવીરો શેર કરતો રહે છે. તાજેતરમાં તેણે એક રશિયન છોકરી સાથે તસવીર શેર કરી જેને તે પોતાની પાર્ટનર જણાવી રહ્યો છે.

3 વર્ષથી પ્રવાસીઓને કરી રહ્યો છે એટ્રેક્ટ

મીડિયા અહેવાલો પ્રમાણે, લોસીરી ત્રણ વર્ષ પહેલા આ વેરાન આઈલેન્ડ પર આવીને વસી ગયો હતો. અહીંયા આવનાર લોકલ લોકોનું કહેવું છે કે, કાયમ મહિલાઓની સાથે જોવા મળે છે. તે તેના અર્ધનગ્ન શરીરથી મહિલા પ્રવાસીને આકર્ષિત કરે છે અને ઘણા દિવસ સુધી તેની ગુફામાં રહે છે.

પોલીસના હાથે કંઈ પણ ના લાગ્યું

લોસીરીએ ફેસબુક પોસ્ટ્સને જોઈને આસપાસના લોકોમાં ગુસ્સો છે. ઘણી તસવીરમાં લોસીરી નગ્ન મહિલાઓની વચ્ચે ધ્યાન કરતો જોવા મળે છે, તો ક્યારેક પોતે નગ્ન થઈને પોતાના શરીર પર રંગ લગાવતી તસવીરો પોસ્ટ કરે છે. લોકોની ફરિયાદ બાદ પોલીસ જોવા પહોંચી કે તે કોઈ ગેરકાયદે કામ તો નથી કરી રહ્યોને, પરંતુ પોલીસના હાથે કંઈ પણ ના લાગ્યું.

આ વાંચ્યા પછી તમે ટોમેટો કેચઅપ કે સોસ ખાવાનું મુકી જ દેશો…

એકપણ ડિશ નહીં હોય જેની સાથે તમે કેચઅપને અજમાવી ચૂક્યા ન હોવ. પિઝ્ઝાથી લઈને સેન્ડવિચ અને ભજીયાથી લઈને રોટલી અને પરોઠા સાથે પણ આપણે લિજ્જતથી ટોમેટો કેચઅપ ખાઈએ છીએ. ગુજરાતી લોકો સોસ અથવા તો ચટણી ખાવાના ખુબ જ શોખીન હોઈ છે. આમ તો એવી

જોકે આપણે ત્યાં જ નહીં દુનિયાભરમાં ટોમેટો કેચઅપને એવું ફુડ માનવામાં આવે છે જે ખૂબ સહેલાઈથી મળી જાય અને ટમેટાના હેલ્ધી ફાયદા લઈને આવે છે. પરંતુ શું ખરેખર તમે માનો છો તેમ ટમેટાનો આ સોસ કે કેચઅપ હેલ્થ માટે સારો છે કે પછી હેલ્ધીના નામે તમે કંઈક ભળતું જ ખાઈ રહ્યા છો?

ઓછું ખાવ છો છતા વજન નથી ઉતરતું ને? સોસ કેટલો ખાવ છો, ચેક કરો

સામાન્ય રીતે ટમેટાનો સોસ એક એવી ફુડ આઇટમ છે જે તમારા ગમે તે ફુડના ટેસ્ટમાં એક લિજ્જત લઈ આવે છે એટલે આપણે પણ બસ બંધ આંખે તેને ખાતા રહીએ છીએ અને આ રીતે પોતાને ખૂબ જ નુકસાન કરવાનું પગલું એમ કહો કે પગ પર કુહાડી મારવાનું કામ કરીએ છીએ.

પરંતુ શું તમે ક્યારેય આ કેચઅપમાં આવતી ખાંડ અને સોડિયમ અંગે વિચાર કર્યો છે. તેમનું કોમ્બિનેશન તમારી હેલ્થ માટે કેટલું ખતરનાક છે તેની તમને નહીં ખબર હોય. દરરોજ થોડું થોડું આ ઝેર તને લાંબા ગાળે ખૂબ મોટું નુકાસન કરવા માટે સક્ષમ છે.

ટેસ્ટમાં ભલ્લે એક્કો પણ હેલ્થમાં ઝીરો છે ટમેટાનો સોસ

આમ પણ ટમેટાની પેસ્ટમાં મળી આવતું લિકોપીન પેટમાં પચવામાં ભારે હોય છે. એટલે બની શકે કે ટેસ્ટની દ્રષ્ટીએ કેચઅપ 100માંથી 100 ગુણાંક મેળવે પણ હેલ્થ બાબતે આવા કેચઅપ ફક્ત બે મોટા મીંડા લાવે છે.

ઘણાને તો ખબર હોય તેમ છતા બસ ટેસ્ટ માટે ખાય છે

આપણને તો આ અંગે કંઈ ખબર જ નથી અને બસ કોઈપણ જાતની પરવા કર્યા વગર કેચઅપને હેલ્ધી સમજીને ખાવાનું ચાલુ રાખીએ છીએ. તેનું એક કારણ એ પણ છે કે ટમેટા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે અને કેચઅપમાં તમને તાજા પાકેલા ટેમેટાનો પલ્પ મળે છે. તો પછી તેના જેવુ ઉત્તમ શું હોઈ શકે. બરાબર કે નહી?? જોકે, તમારા ફેવરિટ કેચઅપની બોટલ સાથે જે આરોગ્યલક્ષી ચેતવણી છે તેને પણ થોડી ધ્યાન રાખો.

ફ્લેવર એડ કરવામાં આવે છે

આ તો બધાને ખબર જ હોય છે અને તેમ છતા આંખ આડા કાન કરે છે. કેચઅપને ટેસ્ટી બનાવવા અને તેનો ટેસ્ટ લાંબા સમય સુધી જેમનો તેમ રાખવા માટે કેચઅપમાં MSG એડ કરવામાં આવે છે. MSG એઠલે મનોસોડિયમ ગ્લુટામેટ જે તમને અસ્થમા અને મગજના સેલ્સને નુકસાન કરવા માટે સક્ષમ છે. આ સાથે જ સોસમાં સોડિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. સામાન્ય રીતે સોસની એક મધ્યમ કદની બોટલમાં 160mg જેટલું સોડિયમ હોય છે. જે કોઈપણ સ્વસ્થ વ્યક્તિની દૈનિક જરુરિયાત કરતા વધારે છે.

કેચઅપ છે કે સ્વીટ ડેઝર્ટ?

હવે તમને આ વાચીને સવાલ થશે કે ટમેટાનો કેચઅપ ડેઝર્ટ ક્યાંથી થઈ ગયો. પણ શું તમને ખબર છે કે એક ચમચી ટમેટાના કેચઅપમાં એક બિસ્કિટ અને ચોકલેટ કરતા પણ વધારે સુગર હોય છે. કેચઅપ કંપનીઓ ટમેટાના ખાટ્ટા ટેસ્ટમાં મીઠાસ ભેળવવા માટે ફ્રુક્ટોઝ કોર્ન સીરપ ભેળવે છે,

જે તમારા આતરડા માટે ખૂબ જ ખરાબ છે. તેના કારણે શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધે છે અને લાંબાગાળા વજન વધાવા અને ઓબેસિટી માટે પણ જવાબદાર છે. ટેસ્ટના કારણે ચપાચપ સોસ ખાવાની સાથે યાદ રાખજો કે તમને ઇચ્છતા ન હોવા છતા ખૂબ મોટા પ્રમાણમાં સુગર શરીરમાં પધરાવો છો.

હાઈ બી.પી અને કોલેસ્ટેરોલની સમસ્યા લાવે છે કેચઅપ

આ સાથે જે ફેક્ટરીમાં બનતા કેચઅપમાં કાર્બ્સનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે અને આરોગ્ય માટે નુકસાનકારક ફેટ પણ તેમાં હોય છે. હવે મીઠાના ઉપયોગ વગર તો કેચઅપ બની શકે જ નહીં તેથી દરેક કંપનીઓ માર્કેટમાં મળતા સૌથી નીચલી ક્વોલિટીની મીઠાનો ઉપયોગ આ માટે કરે છે. આવા સોસના વધુ પડતા ઉપયોગથી હાઈ બ્લડપ્રેસર અને કોલેસ્ટેરોલની સમસ્યા પણ થઈ શકે છે.

અરે તમારા બજારના કેચઅપમાં તો ટેમટા જ નામ પૂરતા હોય છે બાકી તો…

તેટલેથી જ નથી અટકતું, પણ આ કેચઅપમાં ટમેટા સિવાય બીજા કોઈ હેલ્ધી શાકભાજીના તત્વોને ઉમેરવામાં આવતા નથી તેની જગ્યાએ ફક્ત તેમના એસેન્સ ઉમેરાય છે. જે તમારા શરીર માટે જરુરી ફાઇબર અને પ્રોટિન જેવી કોઈ વસ્તુ તમને આપી શકતા નથી. ત્યાં સુધી કે જો તમને ધ્યાનથી કેચઅપની બોટલ પર વાંચશો તો પણ ખબર પડશે કે આ કેચઅપમાં ટમેટાની પેસ્ટ પણ ખૂબ ઓછી યુઝ થઈ હોય છે. તમે જે ટેસ્ટ માણો છો તે ખરેકર ટમેટાનો નહીં પણ તેમાં એડ કરવામાં આવેલ ફ્લેવર માટેના રસાયણનો હોય છે.

જો આટલું જાણ્યા પછી પણ તમને ટમેટાનો સોસ કે કેચઅપ ખાવાનું છોડવાનું મન થતું ન હોય તો ઘરે બનાવવાની ટ્રાય કરો અથવા ઓર્ગેનિક કે પ્રિઝર્વેટિવ વગર મળથા પ્યોર કેચઅપ અજમાવો.

દિવાળી પર આ મંત્રોથી કરો જાપ થશે માં લક્ષ્મી પ્રસન્ન, જાણો

દિવાળીના દિવસે માતા કાળીની સાથે દેવી લક્ષ્મી, સરસ્વતી અને ગણપતિની પૂજા કરવામાં આવે છે તો અનેક લોકો આ દેવી દેવતાની સાથે કૂબેરની પૂજા પણ કરે છે. ધન-બુદ્ધિ અને વિદ્યાની  ઈચ્છા રાખનારા દિવાળીના દિવસે વિશેષ પૂજા કરે છે. આ દેવપુજન થકી ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.

આ વર્ષે દિવાળી 7મી નવેમ્બરે છે. આ દિવસે ધન પ્રાપ્તિ માટે આપ પૂજન દરમિયાન કોઈ ઉપાય કરી શકો છો જે આવનારા સમયમાં તમારા આર્થિક સ્તરને ઉંચે ઉઠાવવામાં મદદગાર થઈ શકે છે.

દિવાળીમાં લક્ષ્મીની પૂજાનું મહત્વ

ધાર્મિક ગ્રંથોમાં મા લક્ષ્મીનો સ્વભાવ ચંચળ બતાવાયો છે. તેથી કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મી ચંચળા છે. ક્યાંય સ્થિર થઈને રહેતી નથી. તેથી દિવાળીના દિવસોમાં મા લક્ષ્મીનું પૂજન કરીને તેને પોતાના ઘરમાં સ્થાયી નિવાસ કરવા વિનંતી કરવામાં આવે છે.

આ લગ્નમાં કરવામાં આવે છે પૂજા

જ્યોતિષશાસ્ત્ર અનુસાર અલગ અલગ લગ્નમાં લક્ષ્મી પૂજનનો અલગ અલગ પ્રભાવ છે. એની પૂજા માટે સ્થિર લગ્નને સર્વશ્રેષ્ઠ ગણાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે માતા લક્ષ્મીનું પૂજન સ્થિર લગ્નમાં કરવું જોઈએ. એનાથી દેવી લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરે છે. જ્યારે ચર લગ્નમાં પૂજન કરવાથી લક્ષ્મી શીઘ્ર ચલિત થાય છે. તેથી દ્વિસ્વભાવ લગ્નમાં પૂજા કરવાથી ઘરમાં તેમનું આવાગમન થતું રહે છે.

આ રીતે મળે છે મા લક્ષ્મીની કૃપા

મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે નિયમિત રૂપે સવારના અને સાંજે મા લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ. શ્રીયંત્રની સ્થાપના અને પ્રતિદિન પૂજાથી મા લક્ષ્મીના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે. લક્ષ્મી પૂજન વિના યશ, ભૌતિક સુખ કે માન-સન્માનની પ્રાપ્તિ કરવી સંભવ નથી.

આ મંત્રથી કરો દિવાળી પર માતા લક્ષ્મીનું પૂજન

માતા લક્ષ્મીનું પૂજન કરતી સમયે આ મંત્રનો જાપ કરો. એનાથી માના આશીર્વાદ શીઘ્ર પ્રાપ્ત થાય છે. પૂજન સિવાય આ વાતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ કે ભગવાન ત્યારે પ્રસન્ન થાય છે જ્યારે અમે પોતાના કાર્ય અને આચરણનું યોગ્ય ધ્યાન રાખીએ.

લક્ષ્મી પૂજા મંત્રઃ એઈમ્ હ્રીં શ્રીં જ્યેષ્ઠા લક્ષ્મી સ્વયંભુવે હ્રીં જ્યેષ્ઠાયૈ નમઃ

આ જ્યેષ્ઠા લક્ષ્મી મંત્ર છે. આ મંત્રના સવાલાખ જાપ કરવાથી એ સિદ્ધ થઈ જાય છે. તે પછી વ્યક્તિને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. એ સિવાય રોજ દરરોજ નમો ધનદાયૈ સ્વાહા મંત્રના 1008 જાપ કરવા જોઈએ.

એક મંત્રના અનેક પ્રભાવ છે લક્ષ્મી પૂજાનો આ મંત્ર છે જેનો પ્રભાવ તેમની સંખ્યાના હિસાબે થાય છે. જો કોઈ વ્યક્તિ સાચા મન, પૂર્ણ શ્રદ્ધા અને આચરણને યોગ્ય રાખતા આ મંત્ર શ્રીં હ્રીં સ્વાહા મંત્ર જપ એક લાખ વાર લખે છે તેને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. તો આ મંત્રને 90 હજાર વાર લખવાની સાથે નવનાથ સિદ્ધિ, 70 હજાર વાર લખવાથી ધનની પ્રાપ્તિ, 50હજાર વાર લખવાથી કાર્ય સિદ્ધિ અને 30 હજાર વાર લખવાથી ખોવાયેલી સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા પાછી મળે છે.

તમામ સાંસારિક સુખોની પ્રાપ્તિ થાય છે. દેવી લક્ષ્મીના શ્રીં હ્રીં સ્વાહા મંત્ર 10 વાર લખીને જળમા પ્રવાહિત કરવાથી તમામ સાંસારિક સુખોની પ્રાપ્તિ થાય છે.

આ મંત્રને 60 હજાર વાર લખીને જળમાં વહાવવાથી પૂર્વજોને મુક્તિ મળે છે. તમારી કોઈ મનોકામના હોય તો તેને પૂર્ણ કરવા માટે આ મંત્રને એક લાખ વાર લખીને જળમાં વહાવવાથી તે પૂરી થાય છે.

ધનપ્રાપ્તિ માટે આ મંત્ર પણ છે સહાયક

દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન પછી આ મંત્રના 1008 વાર જાપ કરવાથી અને પછી દરરોજ ઓછાંમાં ઓછી એક માળા કરવાથી ધન લાભ થાય છે. મંત્ર આ છે…

એઈમ્ હ્રીમ્ શ્રીમ્ શ્રીયૈ નમો ભગવતિ મમ સમૃદ્ધૌ જ્વલ જ્વલ માં સર્વ સંપદાં દેહિ- દેહિ મમ અલક્ષ્મીં હું ફટ સ્વાહા |

સંતાન સુખની પ્રાપ્તિ માટે

દિવાળી પર મા લક્ષ્મીની પૂજા કરીને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પણ કરી શકાય છે. તે પૂરી થાય તે માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ…

હ્રીં ક્લીં મહાલક્ષ્મ્યૈ શ્રી પાર્વત્યૈ નમઃ મહાલક્ષ્મી મહાકાળ મહાદેવી મહેશ્વરી મહાપૂર્ણિ મહામાયા મહાધર્મેશ્વરી અહીં |
મુક્તા માતા ધરા માયા મહા મેઘા મહોદરી મહાજનની જગન્માતા મહામુઘોતિની અહીં || આ મંત્રનું પૂજન કરવાથી અને સતત 16 દિવસ સુધી આ મંત્રનો 108 વાર જાપ કરવો. એનાથી સંતાન અને ધન બંનેની પ્રાપ્તિ થાય છે.

દિવાળીની રજાઓમાં ફક્ત 8000 રૂપિયામાં ફરી શકો છો આ શાનદાર જગ્યાઓ પર

ભારતમાં સૌથી મોટા પર્વ તરીકે દિવાળીની ઉજવણી થાય છે. લોકો આ તહેવારને ખુબજ ધામધુમથી ઉજવે છે. પોતાના જીવનમાં કામ વ્યસ્ત લોકો આ તહેવાર આવતા જ ફરી હર્ષોલ્લાસથી જીવન જીવવા લાગે છે. દિવાળી પર તમામ લોકોને રજાઓ હોય છે. નોકરી-ધંધામાંથી થોડો બ્રેક હોય છે. આ પહેલા કે દિવાળીની રજાઓ બેઠા બેઠા જ પુરી થઈ જાય બેગ પેક કરો અને નીકળી પડો ફરવા.

જો તમને સમજાતુ ન હોય કે આ તહેવાર પર ક્યાં ફરવા જવુ તો પરેશાન થવાની જરૂર નથી અમે આજે તમારા માટે લાવ્યા છીએ ખાસ ઓપ્શન જ્યાં તમે ખુબજ સસ્તામાં સારી જગ્યાએ ફરવા જઈ શકો છો. જ્યાં તમે તમારી રજાઓનો આનંદ માણી શકો છો.

ઉદયપુર એક એવુ શહેર જ્યાં તમે કુદરતી ઝીલોથી ભરપુર નજારાઓને માણી શકો છો. દિવાળી પર તમે ફરવા ઉદયપુર પણ જઈ શકો છો. આ તમારા માટે એક સારો ઓપ્શન છે. શાનદાર મહેલ, પર્યટકોથી ભરપુર આ શહેરમાં તમે ખુબજ આનંદ મેળવી શકશો. અહી આવેલ બાપૂ માર્કેટમાં તમને ખાવાની સારી વસ્તુઓ મળશે. જો તમે ખાવાપીવાના શોખીન હોતો આ જગ્યા પર તમને સારી વસ્તુઓ મળશે.

ટ્રાવેલ પેકેજ

અહી બે દિવસ અને એક રાત રોકાવાના પેકેજની કિંમત તમારે ફક્ત 4500 રૂપિયા ચુકવવાની રહેશે.

લેન્સડાઉન: ઉત્તરાખંડ સ્થિત આ એક ખુબસુરત હિલ સ્ટેશન છે. અહીયા ઝાડ પાનથી ઢંકાયેલા પહાડો, સુંદર મનમોહક વાતાવરણ, ખુબસુરત નજારા બીજા હિલ સ્ટેશનની સરખામણીએ આ હિલ સ્ટેશનને ખાસ બનાવે છે. દિલ્હીવાળાતો અહી વિકેન્ડમાં ટાઈમ સ્પેન્ડ કરવા આવે છે. અહીયા તમે ટ્રેકિંગ, બાઈકિંગ અને એડવેન્ચર્સ ચીઝો પણ કરી શકો છો.

ટ્રાવેલ પેકેજ

અહી બે દિવસ અને એક રાત રોકાવાના પેકેજની કિંમત તમારે ફક્ત 5000 રૂપિયા ચુકવવાની રહેશે.

મહાબળેશ્વર આ વેસ્ટર્ન ઘાટની ખુબજ નજીક છે. અહી વર્ષ દરમિયાન 5,618 મિલીમીટર વરસાદ થાય છે. મહાબળેશ્વર મુંબઈથી 270 કિલોમીટર દૂર છે.

મુંબઈથી અહીયા પહોંચવા લગભગ 5 કલાકનો સમય લાગે છે. ખુબસુરત વાદિયોની સાથે સાથે અહી ઐતિહાસિક મંદિર પણ છે. અહી વેન્ના લેક છે જે ટૂરિસ્ટોને પોતાની તરફ ખાસ આકર્ષિત કરે છે. મુંબઈથી અહીનું ભાડુ ફક્ત 600 રૂપિયા છે.

ટ્રાવેલ પેકેજ

અહી બે દિવસ અને એક રાત રોકાવાના પેકેજની કિંમત તમારે ફક્ત 5500 રૂપિયા ચુકવવાની રહેશે.

ભંડારદરા મુંબઇની પાસે સ્થિત છે. અહી તમે ખુબસુરત ઝરણા, ઝીલ, જંગલો અને પ્રકૃત્તિનો ખુબસપરત ખજાનો જોઈ શકો છો. ભંડારદરામાં સૌથી લોકપ્રિય સ્થળ છે વિલ્સન બાંધ, આર્થર ઝીલ, રતનગઢ, સંઘન વેલી, અમૃતેશ્વર મંદિરનો સમાવેશ થાય છે.

ટ્રાવેલ પેકેજ

અહી બે દિવસ અને એક રાત રોકાવાના પેકેજની કિંમત તમારે ફક્ત 6,500 રૂપિયા ચુકવવાની રહેશે.

સંતાલી ખોલા

પશ્ચિમ બંગાળમાં આવેલ સંતાલી ખોલાવીશે લોકો બહુ ઓછુ જાણે છે. આ એક નાનકડું ગામ છે. અહીયા ઈન્ટરનેટની સુવિધા પણ નથી. અહી ચારેબાજુ બસ હરિયાથી જ જોવા મળે છે. શહેરોમાં રહેનારા લોકો શાન્તી માટે અહીયા આવે છે. અહી બે દિવસ એક રાત વિતાવવાના તમને 4થી 5 હજારની જરૂર પડશે.

કુર્સિયાંગ

આ હિલ સ્ટેશન પશ્ચિમ બંગાળના ચુનંદા સૌથી ખૂબસપરત હિલ સ્ટેશનોમાંનુ એક છે. આ હિલ સ્ટેશન સમુદ્ર તલ પાસેથી લગભગ 1500 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. કુર્સિયાંગ ચાના બગીચાઓ અને રાજ-ઈરા બોર્ડિગ સ્કુલ માટે જાણીતુ છે. અહીજે લખલુટ સૌંદર્ય છે તે જોનારાઓના મનમાં વસી જાય છે.

તમે ફક્ત 4 હજાર જેવી મામુલી કિંમતે અહી બે દિવસ અને એક રાતની મજા માણી શકો છો. અહી પહોંચવા માટે તમારે કલકત્તાથી જલપાઈગુડી સુધી ટ્રેનમાં આવવાનું રહેશે. ત્યાંથી તમે બસ મારફતે આ સ્થળ પર પહોંચી શકો છો.

Leave a Reply

Your email address will not be published.