વિક્ટોરિયા સિક્રેટ્સ 2018 : પરી બનીને રેમ્પ પર ઉતરી મોડલ્સ જુઓ તેમનો જલવો

વિક્ટોરિયા સિક્રેટ્સ 2018 : પરી બનીને રેમ્પ પર ઉતરી મોડલ્સ જુઓ તેમનો જલવો

વિક્ટોરિયા સિક્રેટ્સ 2018 : પરી બનીને રેમ્પ પર ઉતરી મોડલ્સ જુઓ તેમનો જલવો

વિક્ટોરિયા સિક્રેટ્સ દ્વારા ન્યૂયોર્કમાં ખાસ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું (Image: AP)

આ ફેશન શોમાં મોડલ્સ રેમ્પ પર પરી બનીને ઉતરી હતી

ન્યૂયોર્કનાં પેર 94 એરિયામાં આ ફેશન શોનું ખાસ આયોજન થયુ હતું

વિક્ટોરિયા સિક્રેટ્સ દ્વારા દર વર્ષે ફેશન શોનું આયોજન કરવામાં આવે છે જેમાં તેઓ તેમનું લેટેસ્ટ ક્રિએશન રજૂ કરે છે

લોન્જરીની સૌથી વિશાળ અને જાણીતી કંપની છે વિક્ટોરિયા સિક્રેટ

વિક્ટોરિયાનો પતિ ડેવિડ બેકહામ પ્રખ્યાત ફૂટબોલર છે

વિક્ટોરિયા અને ડેવિડને ચાર બાળકો છે અને તેમનો પરિવાર ખુબજ સુંદર છે

વિક્ટોરિયા સિક્રેટનાં ફેશન શોની આ ખાસ તસવીરો હાલમાં તમામ જગ્યાએ વાઇરલ થઇ રહી છે

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ કંપનીની માલકિન વિક્ટોરિયા બેકહામ છે

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

વિક્ટોરિયા સિક્રેટ્સ ફેશન શો 2018

આમિર ખાન નહિં આ હતો હિંદુસ્તાનનો અસલી ઠગી, જેના નામે નોંધાયા હતા 931 મર્ડર કેસ

ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’ 1839માં પ્રકાશિત થયેલ એક બહુ ચર્ચિત નોવેલ ‘કન્ફેશન ઑફ એ ઠગ’ પર આધારિત છે.

આમિર ખાન અને અમિતાભ બચ્ચનની જે ફિલ્મની દર્શકો મહિનાઓથી રાહ જોઈ રહેલા તે 8 નવેમ્બરે રિલીઝ થઈ ગઈ છે. ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’ આઝાદીનાં પહેલાના સમયની વાર્તા છે.

આ ફિલ્મ એક બહુ ચર્ચિત નોવેલ ‘કન્ફેશન ઑફ એ ઠગ’ પર આધારિત છે. જેના લેખક ફિલિપ મિડાસ ટેલર હતાં અને આ પુસ્તક 1839માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં ભારતીય ઠગોથી જોડાયેલાં ઘણા રોમાંચક કિસ્સાઓ સામેલ છે. ચાલો તો જાણીએ ભારતનાં કેટલાક મશહુર ઠગી અને તેમનાં કિસ્સાઓ વિશે.

2.) દેવી કાલિનાં ઉપાસકો: એવું માનવામાં આવે છે કે ચોરોના આ જૂથોના પ્રારંભિક સમયમાં વધુ મુસ્લિમો હતા. પરંતુ ધીરે ધીરે, હિન્દુઓ, શીખો, રાજપૂતો બધા ઠગ જોડાયા. મોટી સંખ્યામાં આ ઠગીઓને હિન્દૂ દેવી કાલિના ઉપાસકો માનવામાં આવે છે. આ ઠગ લોકો મુસાફરોને લૂંટી લે છે અને તેમને મારી નાખે છે. એવું માનવામાં આવે છે કે તેઓ તેમની શક્તિ વધારવા માટે દેવી શક્તિની ઉપાસના કરતા હતા.

1.) ઠગી બહેરામ: ઠગી બેહરામને સૌથી ખતરનાક ખૂની અને દાણચોરી કરનાર લૂંટારો ગણવામાં આવે છે. તેણે 125 હત્યા કરી હતી અને તે 931 હત્યાઓમાં સામેલ હતો. તેણે હત્યાઓ માટે એક નવી રીત પણ કાઢી હતી જેમાં કમરબેન્ડમાં તે મોટી લોકેટ છુપાવીને રાખતો. જ્યારે તેઓ પકડાઈ ગયા, ત્યારે તે બ્રિટીશનો પ્રચારક બન્યો. તેમણે તેમના જૂથના તમામ સભ્યોનું નામ બ્રિટીશને આપ્યું અને આમ તેમના વિરુદ્ધના તમામ આરોપો માફ કરવામાં આવ્યા.

3.) . હત્યાના અનન્ય રસ્તાઓ: ઠગી અને ઠગીઓનાં જાણકાર કહે છે કે તે લોકોને હત્યા દરમિયાન ખૂન વહાવવું પસંદ નહોતું. ઠગ માનતા હતા કે નિર્દોષ લોકોનાં લોહીથી દેવી ગુસ્સે થશે. તેથી તેઓએ હત્યા કરવાની નવી રીત શોધી કાઢી તે લોકો પીળી નેપકિનથી મુસાફરોનું ગળું દબાવી મારી નાખતા હતા. મોટા ભાગની હત્યા સાંજે અથવા રાત્રે કરવામાં આવી હતી. જ્યારે મુસાફરો થાકી ગયા હોય અથવા ઊંઘી ગયા હોય. ઠગીઓ લૂંટનો મોટા ભાગનો હિસ્સો મંદિરોમાં દાન કરતાં હતાં.

4.) સિદ્ધાંતો પર સ્થિર હતા: ઠગ પણ તેમના સિદ્ધાંતો ધરાવતા હતા. તેમનો સિદ્ધાંત હતો કે તેઓ કોઈ મહિલા, બાળકો, ફકિરો, સંગીતકાર, વિકલાંગો અને વિદેશીઓની હત્યા ન કરવી. આ જ સિદ્ધાંત જ અંતે તેમનો અંત લાવ્યો હતો, કારણ કે બ્રિટીશ તેમની સામે આવ્યા પછી પણ તેઓએ તેમના સિદ્ધાંતોને કારણે તેમને મારતાં નહિ અને અંતે આત્મસમર્પણ કરી દેતાં હતાં.

5.) ઠગીના ઠગડાઓ હજુ પણ છે: કેટલાક લોકો માને છે કે ઠગ હજુ સુધી સંપૂર્ણપણે સમાપ્ત થયા નથી, પરંતુ હવે ભૂગર્ભમાં છે. આ લોકો શેરીઓમાં લોકો સાથે ઠગાઈ કરતાં મળી જાય છે. તેમને પીળા નેપકિનથી ઓળખી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.