શું તમે વજન ઓછુ કરવા ઈચ્છો છો? તો રાતે સુતા પહેલા કરો આ ૧૦ કામ

શું તમે વજન ઓછુ કરવા ઈચ્છો છો? તો રાતે સુતા પહેલા કરો આ ૧૦ કામ

આ દુનિયા ની અંદર ૯૦ કરોડ થી વધુ લોકો સ્થૂળતા ની સમસ્યા થી હેરાન છે અને તેઓ પોતાનો વજન ઓછુ કરવા ઈચ્છે છે.વજન ઓછુ કરવા દરેક વ્યક્તિઓ ઘણાબધા પ્રયાસો કરતા હોય છે પરંતુ સફળતા મળતી નથી. તો તમારી આ સમસ્યા નો ઉકેલ અમે લાવ્યા છીએ.

ઘણાબધા લોકો સવારે ઉઠી ને યોગ કરે છે અથવા તો જીમ જઈ કસરત કરે છે પરંતુ આટલું કરવું પુરતું નથી. આપણો આખો દિવસ ભાગદોડ માજ જતો રહે છે. પરંતુ કામકાજ પછી થોડો સમય હોય છે જેમાં તમને ખાસ ધ્યાન રાખવાનો હોય છે. જે સમય સાંજ નો છે.

તો ચાલો જોઈએ કે વજન ઓછુ કરવા તમને રોજ રાતે કયા ૧૦ કર્યો કરવા જોઈએ?

 7 વાગ્યા પછી કીજ ના જમો

યાદ રાખો કે રાતે લીધેલું ભોજન આપણા શરીર ને ઉર્જા નથી આપતું પરંતુ તે ચરબી બનાવી શરીર ની અંદર જમા કરે છે. એટલે રાતે સુતા પહેલા ઓછામાં ઓછા 4 કલાક પહેલા રાત્રી નું ભોજન લેવું જોઈએઅને હળવો ખોરાક લેવો જોઈએ.

રાત્રે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ વરુ ભોજન લેતા બચો

રાત્રી ના ભોજન ની અન્દર વધુ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ વારી વસ્તુઓ ખાવી જોઈએ નહિ પ્રોટીન પેટ ની અંદર ગેસ ઉત્પન કરે છે અને આપણો વજન વધે છે ટ્રાય કરો રાત્રી ના ભોજન માં ફળ, સલાડ અથવા તો દૂધ નું સેવન કરો.

રાત્રે ભૂખ લાગે તો શું કરવું?

જો તમે સાંજે 7 વાગ્યા ની આસપાસ જમી લીધું છે અને 11 વાગે ભૂખ લાગે તો બિસ્કીટ, નમકીન , ફેટ અને કાર્બોહાઈડ્રેટ વારી વસ્તુઓ નું સેવન કરવું નહિ. કોઈ ફળ ખાઈ લેવું, શરુ શરુ માં ભૂખ લાગશે પરંતુ તેની આદત પડી જશે.

ઓછામાં ઓછી 7 કલાક ની નીંદર કરો

રાત્રી ની નીંદર સારી , ગાઢ અને શાંતિપૂર્ણ હોવી જરૂરી છે ત્યારે તમે આગલા દિવશે તમારા વજન ઓછુ કરવાના રૂટીન ને ફોલો કરી શકશો. માટે મોડે સુધી જાગવું નહિ અને સવારે વહેલું સુઈ જવું.

રાત્રે નિકોટીન અને કેફી દ્રવ્યો નું સેવન કરવું નહિ

રાત્રે 7 વાગ્યા પછી નિકોટીન અને કેફી દ્રવ્યો નું સેવન બિલકુલ કરવું નહિ. ચાય, કોફી કે સિગરેટ ના પીવી તે આપણા સ્નાયુ તંત્ર એટલેકે નર્વસ સીસ્ટમ ને ઉત્તેજિત કરે છે. જેની અસર તમારી નિંદ્રા પર પડશે.

રાત્રી ભોજન પછી કોઈ એક્ષરસાઇઝ કે જીમીંગ ના કરવું

રાતે જીમ કે કોઈ બીજી કસરત કરવી ફાયદે મંદ નથી તેના કરતા સવારે કસરત કરો.માટે રાત્રે કોઈજ કસરત ના કરો

મોબાઈલ, લેપટોપ, ટીવી બધું બંધ

રાત્રે સુતા ના બે કલાક પહેલા કોઈજ પ્રકાર ની ડીજીટલ સ્ક્રીન જેમકે મોબાઈલ, લેપટોપ અને ટીવી જેવી વસ્તુઓ દુર કરી દો.આની સીધી અસર આપણી નીંદર પર પડે છે.

રાત્રે જમ્યા પછી વધુ પાણી ના પીવો

વજન ઓછુ કરવા વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે પરંતુ રાત્રે વધુ પાણી પીવું જોઈએ નહિ.સવરે ઉઠ્યા પછી રાત સુધી ઓછામાં ઓછા ૧૦ લીટર પાણી પીવું પરંતુ રાતે નહિ. રાત્રે પીવાથી તમને ટોયલેટ માટે જવું પડશે અને તમારી નિંદ્રા માં ખલેલ પહોચશે.

સુતા પહેલા ગરમ પાણી થી નહાવું

સુતા પહેલા ગરમ પાણીથી જરૂર સ્નાન જરૂર કરવું તેનાથી નીંદર સારી આવશે, પાચન તંત્ર તંદુરસ્ત થશે.

આગલા દિવસ ના કામ નું લીસ્ટ બનાવી લો.

રાત્રે સુતા પહેલા આગલા દિવસના કામ કાજ નું લીસ્ટ બનાવી લો જેનાથી તમને તમારા દિવસની સરુઆત સારી રીત થી કરી શકશો. સમય અને ઉર્જા ની બચત થશે અને તમારી પ્રોડ્કટેવીટી વધશે.

Leave a Reply

Your email address will not be published.