જોડિયા બાળકો ના જન્મ પાછળ હોય છે આ 5 કારણ, જે દરેક મહિલા ને ખબર હોવી જોઈએ

જોડિયા બાળકો ના જન્મ પાછળ હોય છે આ 5 કારણ, જે દરેક મહિલા ને ખબર હોવી જોઈએ

ઘણી વાર તમે જુડવા બાળકો વિષે સાંભળ્યું હશે અને જોયા પણ હશે. ઘણી મહિલાઓ ને એવી ઈચ્છા હોય છે કે તેને જુડવા બાળકો જન્મે . અને તે એવું પણ વિચારતી હશે કે જુડવા બાળકો કઈ રીતે જન્મ લેતા હશે.  તો આજે અમે તમને એવા 5 કારણો વિષે જણાવી દઈએ જે કારણો ના લીધે જુડવા બાળકો જન્મ લેતા હોય છે. એમાં અમુક તો વૈજ્ઞાનિક કારણો  પણ છે. જુડવા બાળકો પણ બે પ્રકાર ના હોય છે. એક એવા કે બને એકબીજા જેવા જ લાગતા હોય અને એક જે બંને એક બીજા કરતા સાવ અલગ દેખાતા હોય. ચાલો જાણીએ આ ના કારણો વિષે

જુડવા બાળકો જનમવા પાછળ જેનેટિક કારણ હોઈ શકે છે. જો તમારા પરિવાર માં કોઈ ને જુડવા બાળકો જનમ્યા હોય તો શકય છે કે તમને પણ જન્મે. તમારા ભાઈ-બહેન માંથી કોઈ ને જુડવા બાળકો જનમ્યા હોય તો શક્યતા છે કે તમને પણ જુડવા બાળકો જન્મી શકે છે.

માતા ની ઉચાઇ અને વજન પણ જુડવા બાળકો ના જન્મ ઉપર આધાર રાખે છે. માતા ની ઉચાઇ જુડવા છોકરા જનમવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. એક રીસર્ચ અનુસાર જે મહિલા ની બીએમાઈ 30 થી વધુ છે તેને જુડવા બાળકો જનમવાની શક્યતા વધી જાય છે. આવી મહિલા ને જુડવા બાળક આવી શકે છે.

ઘણા રીસર્ચ પર થી જાણવા મળ્યું છે કે જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ જુડવા બાળકો ના જનમ ની શક્યતા પણ વધી જાય છે. જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ  કેફેલીન હોરમોન્સ ના નિર્માણ માં કમી આવવા માંડે છે. જેના કારણે જુડવા બાળકો જનમવા ની શક્યતા ઘટી જાય છે.

ગર્ભ નિરોધક ગોળી ના લગાતાર સેવન થી પણ જુડવા બાળકો થવાની સંભાવના વધી જાય છે. એમાં થાય છે એવું કે પછી જયારે તમે આ ગોળી બંધ કરો ત્યારે શરૂઆત માં અમુક હોર્મોન્સ માં બદલાવ આવે છે જેના લીધે જુડવા બાળકો ની સંભાવના વધી જાય છે.આઈ વી એફ આ પ્રક્રિયા માં અંડાણું શરીર ની બહાર ફર્ટીલાઈઝ થાય છે.  અ પ્રક્રિયા દ્વારા પણ જુડવા બાળકો જમણી શકે છે.