સુતા પહેલા આ ૨ શબ્દ બોલો, વર્ષો વર્ષ સુધી ઘરમાં આવશે ખુબ જ પૈસા

સુતા પહેલા આ ૨ શબ્દ બોલો, વર્ષો વર્ષ સુધી ઘરમાં આવશે ખુબ જ પૈસા

સૃષ્ટિમાં અમુક એવી ઘટના બને છે કે જેના માટે કોઈ ઉપાય કરવાની જરૂરત નથી રહેતી. માનવ જીવન ઈશ્વર દ્વારા આપેલું છે અને ઈશ્વરની કૃપાથી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતર ચડાવ આવે છે અને ક્યારેક ક્યારેક આપણને જીવનમાં કોઈ દિવ્ય શક્તીઓનો આભાસ થાય છે. જો આપણને આપણા લક્ષ્ય અથવા આપણી કામનાઓને પૂરી કરવામાં મદદ કરે છે.

આપણા ઘરમાં ઘણી વસ્તુઓ હોય છે, જે ફક્ત હોવા માત્રથી દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે સાચા મનથી અને શ્રદ્ધાથી કરેલું કામ પૂર્ણ થાય જ છે, સમય લાગે છે પણ પૂર્ણ જરૂર થાય છે. આજે અમે એવા બે શબ્દો વિશે બતાવીશું જેને સુતા પહેલા બોલવામાં આવે તો કિસ્મત ચમકી ઉઠશે અને સાથે ઘરમાં પૈસાની તંગી પણ દુર થઇ જશે તેમજ વર્ષો વર્ષ પાણીની જેમ પૈસા વરસવા લાગશે.

 

પહેલો શબ્દ છે શ્રી કૃષ્ણ:

કહેવાય છે કે શ્રી કૃષ્ણ શબ્દ પોતે જ એક મંત્ર છે, શાસ્ત્રો મુજબ શ્રી કૃષ્ણ નામના મંત્રનો જપ કરવાથી વ્યક્તિના બધા કષ્ટ દુર થઇ જાય છે. કહેવાય છે કે આ એક નામમાં જ આખું બ્રહ્માંડ સમાયેલું છે, અને આ મંત્રનો દરરોજ ૧૦૮ વાર જપ કરવાથી આપણા બધા મનોરથ પૂર્ણ થાય છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને ૮મો અવતાર માનવામાં આવે છે. એટલા માટે એમના નામના સ્મરણ માત્રથી જ લોકોના દુખ દુર થાય છે.

જે વ્યક્તિને ધન સબંધિત પરેશાની છે, તો આ મંત્રના જપથી એમને ધન સબંધી સમસ્યા દુર થાય છે અને એમને ખુબ જ ધનની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારનો મંત્ર છે – “गोवल्लभाय स्वाहाઅથવા “ગોવલ્લ્ભાય સ્વાહા!” માત્ર ૨ શબ્દોનો આ મંત્ર અપાર ધનની પ્રાપ્તિ કરાવી શકે છે. ધ્યાન રહે કે આ મંત્રનો જપ કરતી વખતે કોઈ ભૂલ ન થાય, ઉચ્ચારણ કરતી વખતે એક પણ અક્ષર ઉંધો કે ખોટો બોલવાથી લાભ નહિ થાય. આ મંત્રને ગમે ત્યારે, કોઈ પણ જગ્યાએ બોલી શકાય છે. મંત્રને સિદ્ધ કરવા માટે ઓછામાં ઓછા સવા લાખ વાર આ મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published.