MI ના LED TV થયા સસ્તા, જાણીલો હવે કેટલો ભાવ થયો?

MI ના LED TV થયા સસ્તા, જાણીલો હવે કેટલો ભાવ થયો?

ચાઈના ની કંપની MI એમના ઘણા પ્રોડક્ટ્સ બનાવે છે જેમ કે ટીવી, મોબાઈલ જેવા ઘણા ગેજેટ્સ બનાવે છે. અને નવા નવા ટીવી અને મોબાઈલ આ કંપની લોન્ચ કરતી જ રહે છે. તમને જણાવી દઈએ કે MI ટીવી લોન્ચ થતા જ લોકો ની પહેલી પસંદ બની ચુક્યા છે. હાલ MI એ પોતાના ત્રણ LED ટીવી ના ભાવ માં ઘટાડો કર્યો છે. કારણકે પહેલા GST 28% લાગતું હતું હવે એ ઘટી ને 18% થઇ ગયું છે. આ કારણે MI પોતાના ટીવી ના ભાવ માં ઘટાડો કર્યો છે.

આ લીસ્ટ માં પહેલા નંબરે છે MI TV  4A 32 ઇંચ છે. જેની કીમત પહેલા 13,999 હતી. જે 1500 રૂપિયા થી ઘટી અને ફક્ત 12499 થઇ ગઈ છે.

MI TV 4C પ્રો 32 ઇંચ માં પુરા 2000 નું ડીસકાઉન્ટ મળી રહ્યું છે. જેની કીમત હવે ઘટી ને ફક્ત 13,999 થઇ ગઈ છે.

MI TV 4A પ્રો 49 ની કીમત  1000 રૂપિયા જેટલી ઘટી ગઈ છે. જેના પછી  તેની કીમત  ઘટી ને 30,999 થઇ ગઈ છે.

થોડા દિવસો પહેલા સેમી ઇન્ફોમેટીક કંપની એ 4999 અમ LED TV આપવાનો વાયદો કર્યો હતો.  અને આ TV 32 ઇંચ નું હતું, પણ જયારે તેની રેટિંગ પ્લે સ્ટોર માં જોઈ ત્યારે આ કમ્પની ઉપર ભરોષો ઉઠી ગયો. પણ MI એક ભરોશો કરી શકાય એવી કંપની છે. તેના દરેક ગેજેટ્સ હમેશા નંબર વન જ રહ્યા છે. અને જો તમારે આમાંના કોઈ પ્રોડકટ ખરીદવા હોય તો તમેં MI ની સાઈટ પર જઈ  અને તમે ખરીદી શકો છો. અને flipkart ઉપર થી ખરીદવા માં પણ આ પ્રોડકટ માં ઘણું ડીસકાઉન્ટ મળે છે.

MI ની દરેક પ્રોડક્ટ સારી અને ભરોસાપાત્ર આવે છે. અને સાથે ઓછા ભાવ માં વધુ ફીચર મેળવવા માટે MI ના પ્રોડક્ટ બેસ્ટ છે. જો તમે પણ LED ટીવી લેવાનો વિચાર કરી રહ્યા હોય તો તમારા માટે MI ની આ સ્કીમ બેસ્ટ છે. તમેપણ લાભ લો આ સ્કીમ નો અને તમારા ઘર માં વસાવો MI LED ટીવી. તમને ઓછા ભાવ માં ખુબ જ બેસ્ટ અને લેટેસ્ટ ફીચર્સ મળશે.