કોઈને પણ કહ્યા વગર એલચી ને રાખી દો અહીં, રાતોરાત બની જશો ધનવાન

કોઈને પણ કહ્યા વગર એલચી ને રાખી દો અહીં, રાતોરાત બની જશો ધનવાન

હાલ ના યુગ મા મોંઘવારી ખુબ જ વધુ થઈ ગઈ છે. તેની સાથે સાથે આપણી આસપાસ ચોરી ના બનાવો મા વધારો થઈ રહ્યો છે. આ બધા લોકો નુ એક જ ધ્યેય હોય છે એ છે રૂપિયા. હાલ ના સમય મા વ્યક્તિ રૂપિયા તરફ ખેચાઈ રહ્યો છે તથા તેની જરૂરીયાતો પણ વધતી જાય છે.

શાસ્ત્રો મા કહેવામા આવેલ છે કે જ્યારે તમામ માર્ગો બંધ થાય છે ત્યારે ભગવાન એક રસ્તો તો ખુલો રાખે છે અને આ રસ્તો હોય છે ઉપાય નો. જે લોકો એ વધુ પ્રયત્ન કર્યો હોય છતા પૈસા આવવા થી ઘર મા ખુશાલી આવે છે પણ તેનુ રીઝલ્ટ કઈ આવતુ નથી. આજ ના આ લેખ મા એક એવો ઉપાય જણાવશુ કે જેના થી આર્થિક સધ્ધરતા તથા સુખ મળશે.

તમામ લોકો ના રસોડા મા એલચી એક એવી ચીજ છે જે આસાની થી મળી રહે છે. તમામ વ્યક્તિ ના રસોડા મા લવિંગ તથા એલચી હાજર હોય છે. આ એલચી દ્વારા તમામ તકલીફો નો હલ મળી જશે. તો શરૂ કરીએ એલચી ના નુસ્ખા કે જે તમને પૈસા કમાવવા મા સહાયતા કરશે.

જે માનવીએ મુશ્કેલીઓ સામે નમી ગયા છે તેના માટે આ એક ઉત્તમ ઉપાય છે. જો વ્યક્તિ ને એમ થાય કે પોતે એકલવાયુ જીવન જીવે છે કે જેની આશા સેવાઈ રહી હતી તેને જ જીંદગી મા દગો મળ્યો. તથા વ્યક્તિ ને એમ થયા કરે છે કે તમામ તકલીફો તેના પર જ છે. આવી સ્થિતિ મા ડરવા ની આવશ્યકતા નથી.

આજ ના આ ઉકેલ પર થી આપની તમામ તકલીફો દૂર થઈ જશે. તથા અનેક સફળતા ના માર્ગ પ્રાપ્ત થશે. સૌપ્રથમ આપને કહી દઈ એ કે તમામ નૂસ્ખાઓ તમારે એક્લા જ કરવા ના રહે છે. જો કોઈ આ નૂસ્ખા ને નિહાળી લેશે તો તેમા થી સફળતા નહી મળે. તો શરૂ કરીએ આ નૂસ્ખાઓ.

આ ઉપાય અજમાવવા માટે આપને ૨૧ એલચી લેવા ની રહેશે. જો રસોઈઘર મા ના હોય તો દુકાને થી. આ તમામ એલચી ને મુઠ્ઠી મા રાખી ને ઘર ના મંદિર મા પ્રવેશો તથા હાથ જોડી ને મંત્રોચ્ચારણ શરૂ કરો : ૐ શ્રીં શ્રીંયે નમઃ પ્રભુ નુ ૧૦૮ વાર જાપ કરો. આ ટાણે તેમા અટકવુ નહી. એટલે જ આ ઉપાય એકલા કરવા નુ કહેવા મા આવ્યુ છે.

હવે આ જગ્યા એ થી ઊભા થઈ ને એલચી ને જમણા હાથ મા રાખી મુઠ્ઠી બંધ કરી લો. આમ જ તમારા ઘર ની અંદર તમામ રૂમ મા આટા મારો અને સાત વખત પરિક્રમા કરો અને ફરી મંદિર મા જતા રહો. ત્યારબાદ એક લાલ કલર નુ કાપડ લો. આ કાપડ મા એલચી નાખી ને એક પોટલી વાળી લો.

એક વાત નો ખ્યાલ રાખવો કે પોટલી ને બાંધતી વેળાએ માત્ર લાલ કલર નો જ દોરો વાપરવો. જો આ કપડા અથવા દોરા નો કલર જુદો-જુદો હશે તો તે અશુભ ગણાશે. હવે આ તૈયાર કરેલી પોટલી ને એવી જગ્યાએ સંતાળો કે જ્યા તે કોઈ ની નજર મા પણ ના આવે. આ પછી ના ૨૧ દિન સુધી આ પોટલી એ જ સ્થળે રાખવી તેને જોવી નહી. ૨૧ દિન પૂર્ણ થયે આ પોટલી કોઈ નદી અથવા તો તળાવ મા વહેવડાવી દો.

જો આપની આજુબાજુ મા કોઈ ઝાડ હોય તો આ પોટલી એ ઝાડ ની નીચે ખાડા મા મૂકી ને દાટી દો. શાસ્ત્રો મા જણાવ્યાનુસાર જો આ જગ્યાએ પીપળા નુ ઝાડ હોય તો અત્યંત સારુ ગણાય. આ ઉપાય અજમાવવા થી તમારા જીવન રહેલા તમામ સંકટો દૂર થાય છે તથા અધૂરા કાર્યો પૂર્ણ થાય છે અને સાથોસાથ કુટુંબ મા સુખ શાંતિ નો માહોલ રહે છે. આમ કરવા થી તમારી આર્થિક સ્થિતિ સધ્ધર બનશે તથા પૈસા મા પુષ્કળ વધારો જોવા મળશે.