કોડી નો આ રીતે ઉપયોગ કરવાથી થશે ધન નો વરસાદ

કોડી નો આ રીતે ઉપયોગ કરવાથી થશે ધન નો વરસાદ

આપણે અહી જ્યોતિષ શાસ્ત્રમા ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામા આવે છે અને આવી જ એક વસ્તુ છે કોડી આ બધી વસ્તુઓ કુદરતી છે અને સમુદ્રમાથી નીકળતી આ વસ્તુઓ ઉપયોગ ઘરને શણગારવા માટે પણ થાય છે અને ઉજૈનના જ્યોતિષાચાર્ય જણાવ્યા અનુસાર ધન પ્રાપ્તિ માટે કરવામા આવતા અનેક વિવિધ ઉપાયોમા નો એક ઉપાય છે કોડીનો ઉપાય.

અહી અપણા ધર્મ ગ્રંથોમા જણાવ્યા અનુસાર ધનની દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાથી ઉત્પન્ન થયા છે અને કોડી પણ સમુદ્રમાથી જ મળી આવે છે અને માટે કોડીમા ધનને આકર્ષિત કરવાનો કુદરતી ગુણ પણ હોય છે અને કોડીના આ ઉપાયો કોઇપણ વ્યક્તિને ધનવાન બનાવી શકે છે જેમકે આ ઉપાય સહેલા પણ છે તો આપણે અહી જાણીએ કે કોડીના કેટલાક એવા ઉપાયો જેનાથી તમને ફાયદો મળે છે.

જો તમે આ કામ કરતા પહેલા કોડીઓ નો ઉપયોગ કરવાથી તમને ઘણા લાભ થાય શકે છે

જયારે પણ તમે લક્ષ્મીજી ની પૂજા કરો છો ત્યારે 11 પીળી કોડીઓ મૂકો અને પછી તેને લાલ કપડામા બાંધી લઈને તિજોરીમા મૂકી દેવાથી      ધનલાભના યોગ બનશે.

તમારે જયારે દુકાનમા નફો ન થતો હોય તો બસ એક ગલ્લામા 7 કોડીઓ મૂકો અને રોજ સવાર અને સાંજ તેની પૂજા કરો તેનાથી ઘણો ફાયદો મળશે.

જયારે તમારે જોબમા પ્રમોશન ન મળતુ હોય ત્યારે 11 કોડીઓ લઈ અને કોઇ લક્ષ્મી મંદિરમા ચડાવો તેનાથી પ્રમોશનના રસ્તા ખુલશે.

જયારે પણ તમે નવું ઘર બનાવો છો ત્યારે નવુ ઘર બનાવતી વખતે પાયામા 21 કોડીઓ પણ ભરો. આમ કરવાથી ઘરમાં હંમેશાં સુખ- સમૃદ્ધિ અને ખુશહાલી જળવાઇ રહેશે.

જયારે પણ તમે નોકરીના ઈન્ટરવ્યૂમા જાવ ત્યારે જતા પહેલા જ 7 કોડીઓની પૂજા કરો અને બસ એક લાલ કપડામા બાંધી ને તેને સાથે         લઈ જવાથી તેનાથી સફળતા મળશે.