જુઓ સમુદ્ર કિનારે મળી આવતા વિશ્વ ના ૭ સૌથી મોટા જીવ

જુઓ સમુદ્ર કિનારે મળી આવતા વિશ્વ ના ૭ સૌથી મોટા જીવ

૧. બ્લુ વ્હેલ

જેમ તમે બધા લોકો જાણો છો કે બ્લુ વ્હેલ વિશ્વ નો સૌથી મોટો જીવ હોય છે. તેની લંબાઈ લગભગ ૧૦૦ ફૂટ થી પણ વધારે હોય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૪ માં આ ખુબ મોટા જીવ ને ન્યુફાઉંડલેંડ ના સમુદ્ર ના તટ ઉપર જોવા મળ્યું હતું.

૨. ઓર્ફિશ

આને બોની માછલી ના નામ થી પણ ઓળખવામાં આવે છે. આ પોતાના આકાર થી લગભગ ૩૦ થી ૩૫ સુધી વધતી રહે છે. તે સામાન્ય રીતે સમુદ્ર ની ઊંડાઈ માં મળી આવે છે. પરંતુ ૨૦૧૫ માં આ માછલી ને કેટલ ઇન દ્વીપ ની નજીક જોવામાં આવી હતી. જેની લંબાઈ ૨૦ ફીટ થી પણ વધારે છે.

૩. સ્પર્મ વ્હેલ

દોસ્તો સ્પર્મ વ્હેલ ને વિશ્વ ની સૌથી વજનદાર માછલી કહેવામાં આવે છે. આ વર્ષ ૨૦૧૬ માં તેર સ્પર્મ વ્હેલ એક સાથે જર્મની ના સમુદ્રી તટ ઉપર મળી આવી હતી. જયારે આ માછલી ઓની પુષ્ટિ કરવામાં આવી, તો તેની અંદર ખુબ જ વધારે માત્રા માં કચરો મળી આવ્યો હતો. જેના કારણે આ સમુદ્ર ની બહાર આવી ગઈ હતી.

૪. મેગામાઉથ શાર્ક

તમને જણાવી દઈએ કે આ એક ખુબ જ દુર્લભ પ્રજાતિ ની શાર્ક છે, જે ખુબ જ ઓછી જોવા મળે છે. આ શાર્ક ને ફિલિપાઈન્સ ના સમુદ્રી તટ ઉપર વર્ષ ૨૦૧૫ માં જોવામાં આવી હતી. આનીન લંબાઈ લગભગ ૧૫ ફૂટ છે.

૫. શાર્ક માછલી

મિત્રો આ માછલી ને દુનિયા માં સૌથી વધારે ખૂંખાર માછલી તરીકે ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષ ૨૦૧૫ માં સમુદ્રી તટ ની પાસે મળી આવી હતી, જેની લંબાઈ ૩૦ ફૂટ થી પણ વધારે હતી.

૬. ન્યુ ઝીલેન્ડ મોન્સ્ટર

આ માછલી ને ન્યુઝીલેન્ડ ના સમુદ્રી તટ પર જોવા માં આવી હતી. આની લંબાઈ લગભગ ૩૦ ફૂટ થી વધારે છે. આ માછલી ને ખારા પાણી ની મગરમચ્છ પણ કહેવામાં આવે છે.

૭. વ્હેલ શાર્ક

મિત્રો શાર્ક ને વિશ્વ માં સૌથી વધારે ખતરનાક માછલી માનવામાં આવે છે. આ ખતરનાક માછલી ને વર્ષ ૨૦૧૬ માં ભારત ના સમુદ્રી તટ પર જોવામાં આવી હતી. જેની લંબાઈ ૪૨ ફૂટ હતી અને આ વજન માં લગભગ ૨૧ ટન ભારે હતી.