શું તમારા હાથ માં પણ અડધો ચંદ્ર બને છે ? જો હા તો જરૂર વાંચો

શું તમારા હાથ માં પણ અડધો ચંદ્ર બને છે ? જો હા તો જરૂર વાંચો

ઘણા એવા લોકો હોય છે કે જેઓના બંને હાથની હથેળીઓ ભેગી કરવાથી બંને હાથની રેખાઓ મળીને અડધો ચંદ્ર જેવો આકાર બને છે. વાસ્તુ શાસ્ત્ર અને હસ્તરેખા શાસ્ત્ર માં આવા લોકોના સ્વભાવ વિશે  કહેવામાં આવ્યું છે. આજે અમે એવા લોકોના સ્વભાવ વિશે  જણાવીશું.

આવા લોકો નો સ્વભાવ ખુબજ સભ્ય હોય છે અને આવા લોકો નું મગજ ઘણું તેજ હોય છે. તેઓ દરેક વ્યક્તિ સાથે ખુબજ સભ્યતા પૂર્વક વર્તન કરે છે.

એવું પણ માનવામાં આવે છે કે જે લોકોની બંને હથેળી ઓને જોડવાથી જો અડધો ચંદ્ર બિલકુલ વ્યવસ્થિત બનતો હોય તો તેવા લોકો ખુબજ શાંત સ્વભાવના હોય છે અને તેઓ પોતાનું કામ આરામથી અને કાળજી પૂર્વક કરતા હોય છે.

ઘણા લોકો એવા પણ હોય છે જેમના હાથ ની હથેળીઓ ને જોડવાથી ચંદ્ર વાંકો-ચૂકો અથવા તો તૂટેલો બને છે, આવા લોકોને લાપરવાહ અને મનમોજી સ્વભાવના માનવા માં આવે છે.

Leave a Reply

Your email address will not be published.