દુનિયાના ૭ સૌથી બુદ્ધિમાન લોકો, નંબર ૧ પર છે ભારતીય

દુનિયાના ૭ સૌથી બુદ્ધિમાન લોકો, નંબર ૧ પર છે ભારતીય

મિત્રો, દુનિયાભર માં ઘણા મહાન અને બુદ્ધિમાન લોકો રહે છે. આજના આર્ટીકલ માં અમે તમને એવા જ ૭ બુદ્ધિમાન લોકો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ તે લોકો વિષે.

૭. વિલિયમ શેક્સપિયર

વિલિયમ શેક્સપિયર અંગ્રેજી ના કવિ અને લેખક છે, જેમની કવિતાઓ અને લખેલા નાટકો ની આજ સુધી પ્રશંસા કરવામાં આવે છે. વિલિયમ શેક્સપિયર નો જન્મ ૨૬ એપ્રિલ ૧૫૬૪ માં થયો હતો. અને મૃત્યુ ૨૩ એપ્રિલ ૧૬૧૬ માં થયું હતું.

૬. મહાન સિકંદર

૫. એડોલ્ફ હિટલર

૪. ઇસાક ન્યુટન

ઇસાક ન્યુટન એક મહાન ગણિતજ્ઞ, ખગોળશાસ્ત્રી , ભૌતિક વિજ્ઞાની અને લેખક છે. ઇસાક ન્યુટન નો જન્મ ૪ જાન્યુઆરી ૧૬૪૩ માં થયો હતો અને ૩૧ માર્ચ ૧૭૨૭ માં યુનાઇટેડ કિંગડમ માં તેમનું નિધન થયું હતું.

૩. થોમસ એડીસન

૨. અલબર્ટ આઇન્સ્ટાઇન

૧. ડો. ભીમરાવ આંબેડકર

ભારત ના સંવિધાન ના મહાન નેતા ડો. ભીમરાવ આંબેડકર નો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ માં મધ્ય પ્રદેશ ના એક નાના અમથા ગામ માં થયો હતો. પોતાના એક દેશસ્ત બ્રાહ્મણ શિક્ષક મહાદેવ આંબેડકર જેના સાથે તે વિશેષ સ્નેહ રાખતા હતા જેના કહેવા પર આંબેડકર એ પોતાના નામ થી સકપાલ કાઢીને આંબેડકર જોડી લીધું હતું, જે તેમના ગામ ના નામ અંબાવડે પર આધારિત હતું. ૬ ડીસેમ્બર ૧૯૫૬ માં આંબેડકર નું મૃત્યુ થઇ ગયું.