ક્યારેય પણ દાડમની છાલને કચરામાં ફેકવાની ભૂલ ન કરવી નહીતર જિંદગીભર પછતાશો.

ક્યારેય પણ દાડમની છાલને કચરામાં ફેકવાની ભૂલ ન કરવી નહીતર જિંદગીભર પછતાશો.

દાડમના દાણા ઘણા ફાયદાકારક છે. એને ખાવાથી અથવા દાડમનું જ્યુસ પીવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા થાય છે. આપણે દાડમ તો ખાઈ જઈએ છીએ અને એની છાલને ફેકી દઈએ છીએ, પરંતુ હવે એવું ન કરતા, કારણકે આજે અમે એના વિશે ઘણા ફાયદા જણાવીશું.

દાડમના પાંદડા થોડા લાંબા અને ઓછા પહોળા હોય છે અને ફૂલ નારંગી અથવા લાલ રંગના, ક્યારેક ક્યારેક પીળા રંગના હોય છે. દાડમના ફળ ગોળાકાર અને લગભગ ૨ ઇંચ વ્યાસમાં હોય છે. આ ફળની અંદર સફેદ, લાલ અથવા ગુલાબી રંગના રસવાળા દાણા હોય છે.

દાડમની છાલ હાડકા માટે ખુબ જ ફાયદાકારક હોય છે. હાડકાની મજબૂતી માટે એક ગ્લાસ ગરમ પાણીમાં બે ચમચી દાડમની છાલનો પાવડર મિક્ષ કરીને પીવું જોઈએ, આ ચૂર્ણ રાત્રે સુતા પહેલા પીવું, જેનાથી હાડકા મજબુત બને છે.

દાડમની સુકી છાલને પીસીને ૫ ગ્રામ લઈને એમાં ૦.૧૦ ગ્રામ કપૂર પણ મિક્ષ કરી લેવું. આ ચૂર્ણ પાણીમાં મિક્ષ કરીને દિવસમાં ૨ વાર પીવાથી ભયંકર ઉધરસ સારી થઇ જાય છે.

દાડમની છાલનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે, જેમ કે દાડમની છાલનો ઉપયોગ ટુથપાવડર અને ટુથપેસ્ટ બનાવવા માટે પણ કરવામાં આવે છે.

જો દાડમની છાલના આ પાવડરને પાણી સાથે પીવામાં આવે તો શ્વાસની દુર્ગંધમાંથી પણ છુટકારો મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.