કાળો દોરો પહેરવાથી થાય છે આ ફાયદા, બહુ ઓછા લોકોને ખબર હોય છે તમે પણ જાણી લો

કાળો દોરો પહેરવાથી થાય છે આ ફાયદા, બહુ ઓછા લોકોને ખબર હોય છે તમે પણ જાણી લો

તમને ખબર જ હશે જે બહુ બધા લોકો કાળો દોરો પહેરતા હોય છે. બધા ગળા માં હાથ માં પગ ના એમ અલગ અલગ જગ્યા એ કાળો દોરો પહેરતા હોય છે. આ પાછલ એવી માન્યતા છે કે કાળો દોરો પહેરવાથી નજર નથી લાગતી. અને આજુ બાજુ માં પોસિટીવ વાતાવરણ મળે છે. આવી ઘણી માન્યતા ઓ છે, તો આજે અમે તમને જણાવી જ દઈએ કે કાળો દોરો પહેરવાથી શું ફાયદા થાય છે.

એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ હાથ પગ જે ગળા માં કાળો દોરો પહેરતા હોય છે. એમની આસ પાસ હમેશા સકારાત્મક ઉર્જા રહે છે. અને નકારાત્મક ઉર્જા દુર થાય છે. કોઈ અન વ્યક્તિ એવું નહિ ઈચ્છતો હોય કે તેના પર શાની દેવ ની ખરાબ દ્રષ્ટિ પડે અને તે હેરાન થાય.  આ કારણે ઘણા લોકો શનિવારે શનિદેવ ના કે હનુમાન મંદિરે જઈ અને કાળો દોરો પહેરે છે. કહેવાય છે આવું કરવાથી શનિદેવ ની કૃપા એમના પર બની રહે છે.

નાના બાળકો ખુબ જ ક્યુટ હોય છે. એમને જોઈ અને દરેક વ્યક્તિ ને એમના પર પ્રેમ આવે છે. બાળકો ના આ નખરા અમુક બહાર વાળા પણ જોતા હોય છે. અને એવું માનવામાં આવે છે કે અમુક લોકો દ્વારા બાળક ટોકાય જાય છે. અને એમની નજર બાળકો માં લાગી જાય તો બાળક બીમાર થઇ શકે છે. તો આવી પરીસ્થીતી માં બાળકો ના હાથ પગ કે ગળા માં કાળો દોરો બાંધી દેવામાં આવે તો. એમને ખરાબ નજર થી બચાવી શકાય છે.

કાળા દોરા ને જો એક જમણા હાથ માં બાંધી દેવામાં આવે તો આવું કરવાથી આવનારી સમસ્યા થી તમે બચી શકો છો. અને સાથે તમને સફળતા પણ મળે છે. શનિવારે કાળા દોરા ને હનુમાન દાદા ના સિંદુર પર ચડાવી ને કોઈ લગાવી અને પહેરવા માં આવે તો ઘણી બીમારીઓ થી શરીર નું રક્ષણ થાય છે. આવું પણ ઘણા લોકો નું માનવું હોય છે. ગર્ભવતી મહિલા ને પણ કાળો દોરો પહેરવો જોઈએ આવું કરવાથી તે ખરાબ નજર થી દુર રહે છે.