ભૂત-પ્રેત ને આમંત્રણ આપે છે, ફ્રીજ માં રાખેલો લોટ, જરૂર જાણો.

ભૂત-પ્રેત ને આમંત્રણ આપે છે, ફ્રીજ માં રાખેલો લોટ, જરૂર જાણો.

નમસ્તે દોસ્તો, આજના આ આર્ટીકલમાં તમરુ સ્વાગત છે. આજે અમે તમને એક એવી બાબત વિશે જણાવીશું જેના લીધે ઘરમાં ભૂત પ્રેતનો વાસ રહે છે. ઘરમાં ખાવાનું બનાવ્યા પછી જે લોટ વધે છે, તેને મોટા ભાગની મહિલા ફ્રીજ માં રાખી દેતી હોય છે, પરંતુ તમે એ નથી જાણતા કે ફ્રીજમાં રાખેલો લોટ આપના શરીર માટે કેટલો હાનીકારક છે.

ફ્રીજમાં રાખેલ બાંધેલો લોટ તમારો સમય તો બચાવશે, પરંતુ શું તમે એ જાણો છો કે તે તમારા ઘરમાં ભૂત-પ્રેત ને નિમંત્રણ આપે છે. ફ્રીજ માં બાંધેલો લોટને પીંડ સમાન માનવામાં આવે છે, જે પીંડ મૃત્યુ પછી મૃત આત્મા માટે રાખેલા હોય છે, તો આવો જાણીએ

 

શાસ્ત્રો મુજબ :

શાસ્ત્રોમાં કેહવાયું છે કે વાસી ખોરાક ભૂત ખોરાક હોય છે અને એને ખાવા વાળા લોકો જીવનમાં રોગ અને પરેશાનીઓ થી ઘેરાયેલા રહે છે, જે પરિવારોમાં આ પ્રકારની આદત છે ત્યાં કોઈ ના કોઈ પ્રકારનો ભયંકર રોગ અને ક્રોધ તથા આળસ રહેલી હોય છે.

 

વૈજ્ઞાનીક મુજબ :

વૈજ્ઞાનિક સત્યમાં કેહવાય છે કે લોટ બાંધી લીધા પછી તરત જ તેનો ઉપયોગ કરી લેવો જોઈએ, નહિ તો એમાં ઘણા રસાયણિક બદલાવ આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનીકારક માનવામાં આવે છે, જયારે આ પ્રકારના લોટની રોટલી બનાવીને ખાવામાં આવે છે તો બીમારી થવાની શક્યતા સ્વાભાવિક છે. લોટ ને બાંધી ને ફ્રીજમાં રાખવાથી ફ્રીજની હાનીકારક કિરણો તેમાં પ્રવેશ કરે છે અને તેને ખરાબ કરી દે છે.

 

આયુર્વેદ મુજબ :

આયુર્વેદમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ફ્રીજમાં બાંધેલો લોટ ક્યારેય પણ રાખવો જોઈએ નહિ, કારણકે ફ્રીજમાં લોટ રાખવાથી ભૂત પ્રેતનું આગમન થાય છે. વાસી રોટલી નો સ્વાદ તાજી બનાવેલી રોટલી જેવો રહેતો નથી. તેનાથી શરીરમાં કેટલાય રોગ ઉત્પન્ન થાય છે.

Leave a Reply

Your email address will not be published.