જેઠાલાલના પાડોશી બબીતાજીનો નેચરલ લુક જોઈ ઉડી જશે તમારા હોશ

જેઠાલાલના પાડોશી બબીતાજીનો નેચરલ લુક જોઈ ઉડી જશે તમારા હોશ

હાલમાં ટીવી ની ઘણી એવી સ્ટાર છે જેમની તસ્વીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી હોય છે. આ લિસ્ટમાં જોવા જોવા જઈએ તો ઘણા નામ આવે છે. પરંતુ પેહલીવાર એક એવું નામ સામે આવ્યું છે જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. અહીં અમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા વિશે વાત કરી રહ્યા છે. આ શોમાં બબીતાનું પાત્ર ખૂબ લોકપ્રિય છે.

Photos: ‘હૉટ’ અંદાજમાં જોવા મળી હિના ખાન, ફૉટો પરથી નહીં હટાવી શકો નજર

‘બિગ બૉસ’ની ભૂતપૂર્વ સ્પર્ધક હિના ખાન એક તરફ આ શૉનાં ઘરમાં જઇને કંટેસ્ટન્ટને મળી રહી છે તો બીજી તરફ તેનું તાજેતરનું ફૉટોશૂટ ચર્ચામાં છે. હિના ખાનની આ તસવીરો માલદીવની છે. હિના ખાન સમુદ્ર કિનારે રિલેક્સ કરી રહી છે.

હિના ખાને પોતાની આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે આ સાથે લખ્યું છે કે, ‘હાં, હું વૉટર બેબી છું, કેમકે દરેક પ્રવાસ મને પાણીમાં વહાવીને લઈ જાય છે. તમે આ બધુ સાંભળી શકો છો.’

હિના ખાન આ તસવીરોમાં મૉનોકનીમાં જોવા મળી રહી છે. અત્યારે તે પોતાના ટીવી શૉ ‘કસૌટી જિંદગી કી-2’નાં કારણે ચર્ચામાં છે. આ શૉમાં તે કોમોલિકાનાં પાત્રમાં જોવા મળી રહી છે.

આ પહેલી વખત છે કે હિના ખાન આ અંદાજમાં જોવા મળી રહી છે. હિના ખાને ગોવામાં જૂનમાં પોતાના બૉયફ્રેન્ડ રૉકી જયસ્વાલ સાથે રજાઓ માણી હતી. આ દરમિયાન પણ તે બૉલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published.