પ્રિયંકા ચોપડા લઇ રહી છે નીક જોનાસ સાથે છુટાછેડા, જાણો શું છે સત્ય?

પ્રિયંકા ચોપડા લઇ રહી છે નીક જોનાસ સાથે છુટાછેડા, જાણો શું છે સત્ય?

બોલીવુડ નું દેશી ગર્લ પ્રિયંકા ના લગ્ન હમણાં થોડા સમય પહેલા જ અમેરિકા ના સિંગર નીક જોનાસ સાથે થયા. હજુ આ લગ્ન ને થોડા મહિના જ થયા છે ત્યાં આ બને નાં ડિવોર્સ ની ખબર સામે આવી રહી છે. એક મેગેઝીન એ આ ઉપર ખબર છાપી અને તેનો દાવો કર્યો છે. મેગેઝીન અનુસાર. પ્રિયંકા અને નીક  લગ્ન ના ત્રણ મહિના પછી ડીવોર્સ લેવાનું વિચારી રહ્યા છે. પ્રિયંકા નો સ્વભાવ ખુબ જ ગુસ્સા વાળો છે. તે વાત વાત પર ગુસ્સે થઇ જાય છે. અને મેઈન આ વાત ના લીધે જ એમના વચ્ચે તલાખ થવાનો છે.

રીપોર્ટ માં જણાવ્યું છે કે બંને વાત વાત પર ઝગડો કરે છે. બંને દરેક કામ, પાર્ટી અને  સાથે સમય વિતાવવા માટે પણ ઝગડો કરે છે. બંને એ બહુ જલ્દી લગ્ન નો નિર્ણય લીધો અને હવે તેઓ અફસોસ કરી રહ્યા છે. નીક ને લાગતું હતું કે પ્રિયંકા લગ્ન પછી શાંત અને સહજ થઇ જશે. પણ આવું ન થયું તે વધુ ગુસ્સે થઇ જાય છે અને આ સ્વભાવ વિષે નીક ને ખબર જ ન હતી.

આ મેગેઝીન માં દાવો કર્યો કે બંને ખુશ નથી અને જલ્દી થી જ તેઓ તલાખ લેવા જી રહ્યા છે. અને નીક ના પરિવાર એ  પણ તેઓ ને ડિવોર્સ માટે કહ્યું છે. કારણકે  તેમને લાગતું હતું કે પ્રિયંકા એક ઘરેલું મહિલા છે. અને ઘર વસાવવું અને બાળકો મોટા કરવા એવા વિચાર માં માનતી હશે. પણ એવું નથી હવે તો તે ખુબ પાર્ટી કરતી અને જલસા કરતી જોવા મળે છે. અને તે ઘર માં એ રીતે રહે છે કે જાણે તે 21 વર્ષ ની હોય.

પણ પ્રિયંકા ના જાણીતા ઓ તે આ વાત નું ખંડન કર્યું છે. તેઓ એ કહ્યું છે આ એક અફવા છે. પ્રિયંકા અને નીક બને આજ કાલ લોસ એન્જલસ માં રહે છે. હાલ માં જ પ્રિયંકા એ સોસીયલ મીડિયા ઉપર નીક જોનાસ અને ફેમીલી સાથે એક તસ્વીર શેર કરી છે. જે જોઈ ને લાગે છે કે આ વાત એક અફવા છે અને પ્રિયંકા નીક સાથે ખુબ ખુશ છે.