જાણો તમારું આજનું રાશી ભવિષ્ય અને કેવો રહેશે તમારો આજનો દિવસ:- ૧૯-૬-૨૦૧૯

જાણો તમારું આજનું રાશી ભવિષ્ય અને કેવો રહેશે તમારો આજનો દિવસ:- ૧૯-૬-૨૦૧૯

મેષ – અ, લ, ઇ(Aries):

ગોચર કુંડળીના કિસ્મતના ઘરમાં રહેશે. તેનાથી તમારા કામ પૂરા થઈ શકે છે. તમારા કામકાજ ના વખાણ થશે. ઈનકમ વધી શકે છે. તમે લગભગ દરેક પ્રયત્નો સફળ થઈ શકો છો. સંતાનની તરફ ધ્યાન દેવું જોશે. અભ્યાસમાં મન લાગશે. વધુ ભોજન કરવાથી તમારી તબિયત પર ખરાબ અસર પડી શકે છે. યાત્રાનો યોગ બની રહ્યો છે, પરંતુ અડચણનો સામનો કરવો પડશે. તબિયતનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં મોટું પરિવર્તન આવી શકે છે.

શુભ અંક :- 8

શુભ રંગ :- ભૂરો

વૃષભ – બ, વ, ઉ(Taurus):

આજે તમે દ્રષ્ટિકોણમાં પરિવર્તન કરી શકો છો. તમારા મનમાં ઘણા પ્રકારના પ્રશ્નો રહેશે. મિત્રોથી સહયોગ મળી શકે છે. તમને તમારા પારિવારિક વાતાવરણ સાથે તાલમેલ બેસાડવામાં મદદ મળશે. કોઈપણ નિર્ણય લેવામાં થોડું દબાણ કે તણાવ અનુભવી શકો છો. પૈસાના વિષયમાં તમારે સાવધાન રહેવું પડશે. પ્રપોઝલ મોકલવા માટે દિવસ શુભ છે. વિદ્યાર્થીને એક્સ્ટ્રા મહેનત કરવી પડશે.

શુભ અંક :- 9

શુભ રંગ :- આસમાની

મિથુન – ક, છ, ઘ(Gemini):

ચંદ્રમા તમારી રાશિના સામે રહેશે. ભવિષ્યને માટે થોડી મોટી યોજના બનશે. આજે લેવાયેલ આ મોટા ભાગના નિર્ણય આવનારા દિવસોમાં ફાયદાકારક રહેશે. ચંદ્રમા આ સિવાય બીજા ગ્રહોને કારણે તમારો માનસિક તણાવ વધી શકે છે. પ્રેમ, સન્માન અને સુરક્ષામાં વૃદ્ધિ થશે. બિઝનેસ વધારવા માટે આજે સાવધાનીથી નિર્ણય લેવો. વિદ્યાર્થીને વધુ મહેનત કરવી પડશે. કામકાજમાં વ્યસ્ત થતા રહેશે. પાર્ટનરને મનાવવા માટે ખર્ચ કરવો પડશે.

શુભ અંક :- 1

શુભ રંગ :- બ્લુ

કર્ક – ડ, હ(Cancer):

જે પણ કામ કરો તે એકબીજા ના સહયોગ દ્વારા કરવાનો પ્રયત્ન કરવો. આજે તમે કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. કામકાજ પર ધ્યાન રહેશે. તમારો પ્રિયતમ ભાવુક રહેશે. પત્ની અને બાળકો સાથે સમય વિતાવવો. બિઝનેસમાં સમજી-વિચારીને નિર્ણય લેવો. વિદ્યાર્થી હેરાન થઈ શકે છે. ઓફિસમાં વિવાદ થવાનો યોગ બની રહ્યો છે. વાણી પર સંયમ રાખવો. મહત્વપૂર્ણ સંબંધમાં અનબન ની સ્થિતિ બની શકે છે. દુશ્મન થી સાવધાન રહેવું પડશે.

શુભ અંક :- 2

શુભ રંગ :- સોનેરી

સિંહ – મ, ટ(Leo):

આજે કેટલીક સારી તક તમને મળી શકે છે. કેટલીક વસ્તુ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમે તમારા ખાસ કામ પર ધ્યાન દેશો. આખો દિવસ વ્યસ્ત થતા રહેશે, પરંતુ તેનાથી તમારી પ્રગતિ પણ થશે. આખો દિવસ મગજમાં ઘણા પ્રકારના વિચાર ચાલતા રહેશે. તમારે એકબીજાને સહાયતામાં ઘણા પ્રયત્નને ત્યાગ કરવા જોશે. કારોબાર ફાયદાકારક રહેશે. નવા કામ ની શરૂઆત સારી રીતે થઈ શકે છે. વિદ્યાર્થી કંઈક નવું કરવાનો પ્રયત્ન કરી શકે છે.

 શુભ અંક :- 0

શુભ રંગ :- વાદળી

કન્યા – પ, ઠ, ણ(virgo):

આજે તમે ઘર પરિવારના સમય જરૂર જોશો. ધીરજથી વાતચીત કરી કોઈપણ સ્થિતિનું સમાધાન કરી શકો છો. કેટલાક કામ અધુરા રહી શકે છે પ્રિયતમ સાથે સમય વીતશે. કાર્યક્ષેત્રમાં અધિકારીથી સહયોગ નહીં મળી શકે કોઈ પ્રકારની પરીક્ષા કે ઇન્ટરવ્યૂ નું મન બનાવી શકો છો તબિયત ના વિષયમાં દિવસ સારો રહેશે જુના રોગથી મુક્તિ મળી શકે છે પ્રેમ અને સહયોગ મળી શકે છે

શુભ અંક :- 7

શુભ રંગ :- ગુલાબી

તુલા – ર,ત(libra):

આજે તમારામાં આત્મવિશ્વાસ વધુ રહેશે. ખુદને મહત્વ આપવું અને નોકરીમાં પ્રમોશન વિશે ગાઢતા થી વિચાર કરવો. જીવનસાથીની પ્રગતિ નો યોગ બની રહ્યો છે. આજે તમે ઓવર કોન્ફિડન્સ માં ખોટો નિર્ણય લઈ શકો છો. તમારા સ્વભાવમાં ઉગ્રતા ન આવવા દેવી. પ્રેમમાં સફળતા મળી શકે છે. જોબ અને બિઝનેસ માં તમારા ફેવરમાં સ્થિતિ બની શકે છે. મિત્રોથી મદદ મળી શકે છે. અભ્યાસમાં મન નહીં લાગે.

શુભ અંક :- 6

શુભ રંગ :- મજેન્ટા

વૃશ્ચિક – ન,ય(scorpio):

આજે કોઈ ખાસ કામ કરવા માટે તમને મિત્રો ની મદદ મળી શકે છે. ધનલાભ થઈ શકે છે. મિત્રોથી મદદ મળશે. તમે ખૂબ વ્યસ્ત રહેશો. ત્યારે સ્થિતિ ઉકેલવા માં તમે સક્ષમ રહેશો. ખુદ પર કંટ્રોલ કરવો. ભાગદોડ વધી શકે છે. તમારૂ વર્તન આક્રમક રહેશે. લવ પાર્ટનરથી તમને આર્થિક સહયોગ મળી શકે છે. તમારા સંબંધો મધુર બની શકે છે. બિઝનેસમાં કોમ્પિટિશન થી દૂર રહેવું. વિદ્યાર્થી માટે સમય સારો રહેશે.

શુભ અંક :- 3

શુભ રંગ :- લાલ

ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):

તમે કંઈક ને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરી શકો છો. ચંદ્રમાં તમારી રાશિમાં રહેશે. માતાપિતાથી સહયોગ મળશે. વિચારેલા કેટલાક કામ આજે પૂરા કરવાનો પ્રયત્ન કરી શકો છો. કોઈ પર આંગળી ન ઉઠાવી. ભુલ કે ભૂલ ભરેલા વિષય તમારી સામે આવી શકે છે. રોજિંદા કામકાજમાં અડચણ આવી શકે છે. દરેક ક્ષેત્રમાં સંભાળીને કામ કરવું. તમારૂ પ્રિયતમ વ્યસ્ત રહેશે. તબિયતના વિષયમાં દિવસ છે.

શુભ અંક :- 4

શુભ રંગ :- લીલો

મકર – ખ, જ(Capricorn):

કોઈપણ સ્થિતિમાં સમાધાન કરવા માટે તમે પુરા તૈયાર રહેશો, તો તમારા માટે પૈસા થી જોડાયેલ સ્થિતિ સામાન્ય રહેશે. કોઈ મિત્ર, પ્રેમી કે જીવનસાથીની સાથે વધુ સમય વિતાવશો. મન લગાવીને ધીરજથી કામ કરશો, તો મુશ્કેલી ઉકેલી શકો છો. યાત્રાનો યોગ બની રહ્યો છે. કોઈ કામ એકસાથે સામે આવી શકે છે. દિવસ સામાન્ય રહેશે. પરિવારમાં તમારી નામના વધી શકે છે. વિદ્યાર્થીએ સાવધાન રહેવું.

શુભ અંક :- 2

શુભ રંગ :- લાલ

કુંભ – ગ, શ, સ(Aqarius):

ચંદ્રમાં ગોચર કુંડળીના લાભ ભાવમાં રહેશે, જેનાથી તમારા કામની રીત સારી રહેશે. સાથેના લોકો તમારા વખાણ કરી શકે છે. શારીરિક રીતે સુસ્તી અનુભવી શકો છો. તમને તમારી ભૂલ પર અફસોસ થઇ શકે છે. દિવસ સારો રહેશે. વિદ્યાર્થી ને વધુ મહેનત કરવી પડશે. અધિકારીઓથી મદદ મળશે. માનસિક તણાવ રહેશે. ભૂખ ન લાગવાને કારણે હેરાન રહી શકો છો. તમને કેટલાક કામમાં લોકોથી સહયોગ નહીં મળી શકે છે.

શુભ અંક :- 1

શુભ રંગ :- પીળો

મીન – દ, ચ, ઝ, થ(Pisces):

આજે તમારી જાણકારી વધારવામાં તમને મદદ મળશે. કોઈ પણ પરિસ્થિતિમાં તમે માનસિક રીતે તૈયાર રહેશો. નવી વસ્તુ શીખવા ની તક મળશે. જુના મિત્રોથી મુલાકાત થઇ શકે છે. થોડી અનબન થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો. દિલની દરેક વાત બધા સામે ન કહેવી. સમજી-વિચારીને નિર્ણય લેવાથી ફાયદો થઈ શકે છે. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં સહયોગ મળી શકે છે. તબિયત નરમ રહી શકે છે.

શુભ અંક :- 8

શુભ રંગ :- વાયોલેટ

આજે જે મિત્રોનો જન્મદિવસ છે તેમના માટે ખાસ:

આજે જે મિત્રો નો જન્મદિવસ છે તે બધા ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. ભગવાન તમને તમારી ઈચ્છા પૂરી કરવા શક્તિ અર્પે. તમારું આ વર્ષ શુભ રહે તેવા અમારા આશીર્વાદ. જાણો તમારું આ વર્ષ કેવું રહેશે. આ વર્ષે તબિયત સારી રહશે. માતા પિતા ની તબિયત ને લઈને ચિંતા થઈ શકે છે. સંતાન ના અભ્યાસ ની ચિંતા રહશે. પ્રિયતમ તમને સહકાર આપશે.