જાણો તમારું આજનું રાશી ભવિષ્ય અને કેવો રહેશે તમારો આજનો દિવસ:- ૧૭-૫-૨૦૧૯

જાણો તમારું આજનું રાશી ભવિષ્ય અને કેવો રહેશે તમારો આજનો દિવસ:- ૧૭-૫-૨૦૧૯

મેષ – અ, લ, ઇ(Aries):

આજે તમને ન્યાયિક વિધાય માં સફળતા પ્રાપ્ત થશે.મનોરંજન ની કેટલીક તક અચાનક મળી શકે છે. આજે તમે જીવનસાથી ની અપેક્ષા પણ પુરી કરશો. નોકરી અને બિઝનેસ માં સમજદારી થી કામ લેવું, તો તમને ઘણા સારા પરિણામ અને પુરસ્કાર મળી શકે છે. વાહન અને મશીન થી સાવધાન રહેવું. માનસિક તણાવ થઈ શકે છે. પેટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહશે.

શુભ અંક :- 0

શુભ રંગ :- મજેન્ટા

વૃષભ – બ, વ, ઉ(Taurus):

આજે ગોચર કુંડળી ના ચંદ્રમાં પાંચમા ભાવ માં છે. તેના થી અચાનક ધન લાભ થઈ શકે છે. ભાઈઓ અને મિત્રો થી સહયોગ મળી શકે છે. સંતાન થી મદદ મળી શકે છે. કામ ની વાત પર ધ્યાન દેવું. વિચારેલા અમુક કામ પુરા નહીં થાય. કાર્યક્ષેત્ર અને બિઝનેસ માં થોડું સાવધાન રહેવું. લવ લાઈફ સારી રહશે. પાર્ટનર ને અચાનક ખુશી મળી શકે છે. વિદ્યાર્થીઓ પર અભ્યાસ નો ભાર રહશે.

શુભ અંક :- 1

શુભ રંગ :- વાદળી

મિથુન – ક, છ, ઘ(Gemini):

આજે તમારું વર્તન અને વિચાર સકારાત્મક રહશે. કિસ્મત નો સાથ ઓછો મળશે. ગોચર કુંડળી ના ચોથા ભાવ માં ચંદ્રમાં હોવા થી સંવેદનશીલ વિષય માં કોઈ પણ પ્રકાર નો રિસ્ક ન લેવો. તમારી તબિયત સારી રહશે. સુખ મળશે. તમારી પર્સનલ લાઈફ ની મુશ્કેલીઓ શાંતિ થી ઉકેલવી. નોકરી માં સ્થિતિ સારી નહીં રહે. આજ પૈસા ના કામ માં તમારે સાવધાન રહેવું. બીજા ના પ્રેમ અને સમર્થન થી તમારો આત્મવિશ્વાસ વધશે.

શુભ અંક :- 7

શુભ રંગ :- સોનેરી

કર્ક – દ, હ(Cancer):

તમે આજે કોઈ મોટી ડિલ કરી શકો છો. જે કામ માં મહેનત કરશો, તે જલ્દી પૂરું થશે અને તેનાથી તમને ધન લાભ થઈ શકે છે. તમારું વર્તન થોડું વધારે કડક હશે. ફાલતુ પાણી ન બગાડવું. મિત્રો અને ભાઈઓ ની સમય પર મદદ મળશે. કલ્પના છોડીને વાસ્તવિક માં રહેવું. કોઈ જોખમ ભરેલ નિર્ણય ન લેવો. કોઈ ખબર મળશે, જે ખૂબ સારી પણ નહીં હોય, અને ખૂબ ખરાબ પણ નહીં હોય પરંતુ, આવનારા સમય માટે મહત્વપૂર્ણ હશે. એસીડીટી થઈ શકે છે.

શુભ અંક :- 9

શુભ રંગ :- બ્લેક

સિંહ – મ, ટ(Leo):

બિઝનેસ માં નવું પ્લાનિંગ પર કામ શરૂ થઈ શકે છે. કરિયર માં થોડું પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરવો. નવું કામ સામે આવી શકે છર. આજ તમે વ્યસ્ત રહેશો. કેટલાક લોકો તમારી સાથે વિચિત્ર વ્યવહાર કરી શકે છે. એક સમય પર એક જ કામ કરવું. તમે એકલતા અનુભવી શકો છો. પ્રિયતમ માટે પૈસા ખર્ચવા જોશે. આ રાશિ ના કેટલાક વિદ્યાર્થીઓ માટે દિવસ થોડી મુશ્કેલીઓ લાવી શકે છે. જુના રોગ હેરાન કરી શકે છે. સાવધાન રહેવું.

શુભ અંક :- 2

શુભ રંગ :- આસમાની

કન્યા – પ, ઠ, ણ(virgo):

તમારો બિઝનેસ વધી શકે છે. બિઝનેસ અને નોકરી માં સફળતા મળશે. દાંપત્ય જીવન માં ખુશી આવશે. તમારે કામકાજ ને લઈને સાવધાની રાખવી. તમારી વધુ પૈસા ખર્ચ કરવાની આદત પર નિયંત્રણ રાખવું. તમારા હાવભાવ પર તમે કાબુ નહીં રાખી શકો. તબિયત આજ સારી રહશે. જુના રોગ પુરા થશે. બિઝનેસ અને કાર્યક્ષેત્ર માં સારો ફાયદો થશે. આજે તમારી ભાવનાઓ નું સ્તર વધી શકે છે.

શુભ અંક :- 6

શુભ રંગ :- પીળો

તુલા – ર,ત(libra):

અધિકારી થી હળીમળીને રહેવું. લોકો ની સાથે મળી ને ધન કમાવા ની સારી તક તૈયાર કરી શકો છો. લેવડ દેવડ માં જોખમ ન લેવું. તબિયત ની દ્રષ્ટિએ દિવસ ઠીક છે. જીવન પ્રતિ તમારો દ્રષ્ટિકોણ સકારાત્મક રહેશે. વિદ્યાર્થીઓ ને તણાવ રહેશે. આજ કેટલાક સંબંધ માં બદલાવ ની ઈચ્છા થઈ શકે છે. જુના નિવેશ થી ધન લાભ થવાનો યોગ બની રહ્યો છે. રાજનીતિ અને ધન થી જોડાયેલ વિષય માં કોઈ સાથે દલીલ ન કરવી.

શુભ અંક :- 3

શુભ રંગ :- લીલો

વૃશ્ચિક – ન,ય(scorpio):

દિવસ સારો છે. જરૂરી કામ આજે પુરા થઈ શકે છે. તમે થોડા વધુ ભાવુક થઈ શકો છો. તમારું પર્ફોર્મન્સ સારું રહેશે. એક્સ્ટ્રા મહેનત કરવી પડે. જીવનસાથી સાથે પોતાના દિલ ની વાત શેયર કરવી. જીવનસાથી તમારી વાત માટે સહમત હશે. કાર્યક્ષેત્ર અને બિઝનેસ થી જોડાયેલ સાથીઓ નો સહયોગ મળી શકે છે. તબિયત માં સાવધાની રાખવી. તમારા રોકાયેલ કામ પુરા થશે. નોકરી ધંધા ના ક્ષેત્ર માં સારી ખબર મળી શકે છે.

શુભ અંક :- 5

શુભ રંગ :- લાલ

ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):

તમને કામકાજ નું સકારાત્મક પરિણામ મળી શકે છે. તમે સાચી યોજના બનાવશો અને સાચી દિશા માં આગળ વધશે. તમારું બધું ધ્યાન પ્રગતિ કરવા પર રહેશે. નાની મોટી બીમારી તમને હેરાન કરી શકે છે. જુના અને સારા મિત્રો થી કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરશો. કઠોર ભાષા નો ઉપયોગ ન કરવો ખુદ પર નિયંત્રણ રાખવું. થોડા સાવધાન રહેવું. વિદ્યાર્થીઓ થોડી મુશ્કેલીઓ પછી સફળતા પ્રાપ્ત કરી શકે છે.

શુભ અંક :- 1

શુભ રંગ :– ગુલાબી

મકર – ખ, જ(Capricorn):

નોકરી માં સફળતા મળવાનો યોગ છે. ભૌતિક સુખ સુવિધા મળશે અને ધન લાભ પણ થઈ શકે છે. લગભગ મોટાભાગ ના લોકો ને તમે પ્રભાવિત કરી શકો છો. ધાર્મિક કામ માં મન લાગશે. સંતાન થી મદદ મળશે. તબિયત માં સુધાર થશે. અભ્યાસ માં અડચણ આવી શકે છે. કિસ્મત નો સાથ મળી શકે છે. કમ્પ્યુટર કે ઈન્ટરનેટ સંબંધી મુશ્કેલી થઈ શકે છે.

શુભ અંક :– 7

શુભ રંગ :- બ્લુ

કુંભ – ગ, શ, સ(Aqarius):

કોઈ વ્યક્તિ પોતાની ગોપનીય વાત તમને જણાવી શકે છે. આજે કોઈ નવું કામ કરવાથી બચવું. દુશ્મન ને કારણે મુશ્કેલી આવી શકે છે. આજે તમારી તબિયત ને લઈને સાવધાન રહેવું. વિદ્યાર્થીઓ ને સિનિયર નો સહયોગ મળશે. પૅત્રુક સંપત્તિ થી ફાયદો થવાનો યોગ બની રહ્યો છે. આજ. લવ લાઈફ થી જોડાયેલ કોઈ મોટો નિર્ણય લેવો પડશે. તમે તમારી તબિયત ને લઈને સાવધાની રાખજો.

શુભ અંક :- 3

શુભ રંગ :- ભૂરો

મીન – દ, ચ, ઝ, થ(Pisces):

પૈસા ની સ્થિતિ માં જલ્દી સારો સુધાર થઈ શકે છે. કિસ્મત ના પ્રભાવ થી જે થશે તે તમારા ફેવર માં થશે. જૂની વાત તમારા મગજ માં ચાલી શકે છે. રોજિંદા કામ માં તમારું મન નહીં લાગે. ઇનકમ ના વિષય માં તમે સારી સ્થિતિ માં રહેશો. વિદ્યાર્થીઓ ને મહેનત પ્રમાણે પરિણામ નહીં મળે, કેટલાક વિદ્યાર્થીઓ નું મૂડ ખરાબ રહશે. આજ તબિયત જાળવવી. ઘૂંટણ નો દુખાવો રહી શકે છે, સાવધાન રહેવું.

 શુભ અંક :- 6

શુભ રંગ :- સફેદ

આજે જે મિત્રોનો જન્મદિવસ છે તેમના માટે ખાસ:

આજે જે લોકો નો જન્મદિવસ છે તે બધા ને અમારા તરફ થી જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. ભગવાન તમને સફળતા નો માર્ગ બતાવે અને તમારી ઈચ્છા પૂરી કરવા શક્તિ અર્પે. તમે જીવન માં ખૂબ સામાજિક તથા આર્થિક રીતે સક્ષમ બનો તેવા અમારા આશીર્વાદ. આ વર્ષે વર્ષ ના વચ્ચેના સમયગાળા દરમિયાન તબિયત બગડી શકે છે. આર્થિક લાભ રહેશે. દાંપત્ય જીવન માં ખટાશ રહેશે, પરંતુ તેને વધુ લંબાવવું નહીં સમાધાન કરી લેવું. વિદ્યાર્થીઓ માટે વર્ષ લાભદાયી રહેશે.