જાણો તમારું આજનું રાશી ભવિષ્ય અને કેવો રહેશે તમારો આજનો દિવસ:- ૧૬-૫-૨૦૧૯

જાણો તમારું આજનું રાશી ભવિષ્ય અને કેવો રહેશે તમારો આજનો દિવસ:- ૧૬-૫-૨૦૧૯

મેષ – અ, લ, ઇ(Aries):

તમે ખુદને પ્રસ્તુત કરવા માટે તૈયાર રહેશો. તમારી વાત કહેવાના અંદાજ થી આજે તમે લોકોને પ્રભાવિત કરી શકો છો. તમે તમારી સામે આવતા વિકલ્પ પર વિચાર કરવા માટે થોડો સમય કાઢશો. તમારા આત્મવિશ્વાસને નિયંત્રણમાં રાખવું. ઓવર કોન્ફિડન્સ જેવી સ્થિતિ બની શકે છે. કામકાજમાં મુશ્કેલી વધી શકે છે. વિદ્યાર્થીઓમાં અભ્યાસમાં નહીં લાગે. તમારી તબિયત સામાન્ય રહશે. આજ મેષ રાશિવાળા લોકો ને સરપ્રાઈઝ મળી શકે છે.

શુભ અંક :- 8

શુભ રંગ :- આસમાની

વૃષભ – બ, વ, ઉ(Taurus):

કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. જોખમ ભરેલા કામમાં સફળતા મળી શકે છે. કેટલીક નવી વસ્તુ સમજવાની તક મળશે. પૈસા અને બિઝનેસ ના વિષય પર ધ્યાન દેવું જોશે. કોઈ મોટું પગલું ભરતા બચવું. આસપાસ ના કેટલાક વ્યક્તિ તમારૂ અનુકરણ કરશે. તમારા વિરોધ માં કોઈ યોજના બની શકે છે. કર્મચારીઓ પર ધ્યાન દેવું. તમારા કેટલાક વિષય માં અનિશ્ચિતતા નો અનુભવ થશે. બેરોજગાર લોકો માટે દિવસ સારો છે. તમે તમારી તબિયત પર ધ્યાન દેજો.

શુભ અંક :- 1

શુભ રંગ :- સફેદ

મિથુન – ક, છ, ઘ(Gemini):

આજે પૂરું ધ્યાન તમારા કામ પર રાખવું. ઘણા પ્રકાર થી લોકો તમારા થી જોડાવાનો પ્રયત્ન કરશે. કેટલાક નવા મિત્રો બની શકે છે. કેટલાક લોકો પોતાનું કામ કરાવવા નો પ્રયત્ન કરશે. માનસિક થાક પણ લાગી શકે છે. કેટલાક લોકો તામરી ઉદારતા નો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી શકે છે. વધુ ન વિચારવું. તમારી દિલ ની વાત પાર્ટનર થી ન છુપાવવી. દિન ઠીક ઠાક રહશે. મિથુન રાશિ ના વિદ્યાર્થીઓ ને ઓછી મહેનત માં સારું પરિણામ મળી શકે છે.

શુભ અંક :- 2

શુભ રંગ :- કેસરી

કર્ક – દ, હ(Cancer):

તમારું મૂડ સારું રહેશે. કામકાજ માં મન લાગશે. લોકો ની મદદ મળશે. તમારી વિચારશૈલી સકારાત્મક રાખવી. ફાલતુ ખર્ચ વધી શકે છે. ખુદ પર નિયંત્રણ રાખવું. સંભાળી ને રહેવું. વિશ્વાસપાત્ર વ્યક્તિ નો સહયોગ પણ તમને મળી શકે છે. બિઝનેસ અને નોકરી માં પરિવાર થી સહયોગ મળી શકે છે. તમારે તમારી તબિયત પર ધ્યાન દેવું જોઈએ. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. તમારી ભાવનાઓ નું સમ્માન થશે. લાઈફ પાર્ટનર સંવેદનશીલ મૂડ માં રહશે.

શુભ અંક :- 0

શુભ રંગ :– ભૂરો

સિંહ – મ, ટ(Leo):

આજ થોડું પરિવર્તન કરવાની ઇચ્છા થશે. જૂની યોજના પર કામ શરૂ કરવાનું મન બનાવી શકો છો. આજે તમે બીજી વાતો માં તમારું નુક્સાક કરી શકો છો. પૈસા ને ભૂલી ને પાર્ટનર માટે સમય કાઢવો. આજ તમે વાહન સાવધાની થી ચલાવજો. તમે દરેક સ્થિતિ માં તે કામ પર ધ્યાન જો જે સૌથી વધુ મહત્વપૂર્ણ છે. પ્રેમ સંબંધ ની વચ્ચે પૈસા ને ન આવવા દેતા. વિદ્યાર્થીઓ માટે મહેનત નો દિવસ છે. તબિયત માં સુધાર થઈ શકે છે.

શુભ અંક :- 6

શુભ રંગ :- બ્લુ

કન્યા – પ, ઠ, ણ(virgo):

પૈસા ન વિષય માં કંઈક નવું અને શુભ થશે, જેમાં તમારું પાર્ટનર કે જીવનસાથી નો સહયોગ પણ રહશે. જીવન માં નવો અને સકારાત્મક બદલાવ કરવા ઇચ્છતા હોય તો કરી શકશો. આજે તમારી સામે નવી અને જૂની બંને મુશ્કેલી રહશે. આળસ ને કારણે આજ તમારા કેટલાક કામ અધૂરા રહી શકે છે. નોકરી કે બિઝનેસ ના કોઈ કામ થી યાત્રા નો યોગ બની રહ્યો છે. તમારી તબિયત સારી રહશે. વિદ્યાર્થીઓ માટે દિવસ નકારાત્મક બની શકે છે.

શુભ અંક :- 7

શુભ રંગ :- આસમાની

તુલા – ર,ત(libra):

બિઝનેસ ના વિષય માં જવાબદારી વધી શકે છે. જે વસ્તુ ને લઇ ને મન માં અસંતોષ છે તેમ થોડો બદલાવ કરવાનો પ્રયત્ન કરવો. રોમાંસ ના વિષય માં નવીનતા આવશે. તમારે વિવાદ નો સામનો કરવો પડશે. પુત્રથી સહયોગ નહીં મળી શકે. પારિવારિક સમસ્યા પણ રહશે. વાહન નો ઉપયોગ સાવધાની થી કરવો. દુર્ઘટના થવાનો યોગ બની રહ્યો છે. અવિવાહિત લોકો માટે સમય સારો છે. પ્રિયતમ થી સુખ અને પ્રેમ મળશે.

શુભ અંક :- 4

શુભ રંગ :- સોનેરી

વૃશ્ચિક – ન,ય(scorpio):

આજ તમે નવી કામ ની યોજના બનાવી શકશો. પૈસા ની લેવડ દેવડ માં તમને ઘણી હદ સુધી કિસ્મત નો સાથ મળી શકે છે. નવા અને જૂના મિત્રો થી મળવાની તક મળી શકે છે. તમારો વ્યવહાર પ્રિયતમ ને ખુશ કરી દેશે. પ્રેમ માટે સમય સારો છે. કોઈ નવું કામ શરૂ ન કરવું. રોજિંદા ના કામ માં સાવધાની રાખવી. અધિકારીઓ થી સહયોગ મળી શકે છે. કેટલાક વિદ્યાર્થીઓ ને વધુ મહેનત કરવી પડે.

શુભ અંક :- 5

શુભ રંગ :- મજેન્ટા

ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):

તમારા મન માં આવનારા દિવાસો માટે નિવેશ કરવાની ઇચ્છા વધતી જણાશે. જમીન ખરીદવા માં તમારું ધ્યાન રહશે. તમારી તબિયત ઠીક રહશે. તમારા કામકાજ અટકી શકે છે. નાની નાની વાત પર ગુસ્સો કરવાથી નુકસાન થઈ શકે છે. તમને આરામ મળી શકે છે. પેટ ની જૂની બીમારી થી મુક્તિ મળશે. કેટલાક વિદ્યાર્થીઓ પોતાની મહેનત થી ખુશ નહીં રહે. કોમર્સ અને કાનૂની ફિલ્ડ થી જોડાયેલ કેટલાક વિદ્યાર્થીઓ માટે સમય સારો રહશે.

શુભ અંક :- 6

શુભ રંગ :- વાદળી

મકર – ખ, જ(Capricorn):

બિઝનેસ અને કામકાજ થી જોડાયેલ મુશ્કેલી પુરી થઈ શકે છે. ફાલતુ ની ભાગ દોડ થઈ શકે છે. તમારી તબિયત ની કાળજી રાખવી. તમે કોઈ બીજા સ્થાન પર બેસી ને વાંચન કરી શકો છો. અવિવાહિત લોકો ને વિવાહ પ્રસ્તાવ મળી શકે છે. નોકરી માં બઢતી થવાની સંભાવના બની રહી છે. થાક કે તણાવ ની ફરિયાદ હોય શકે છે. વિદ્યાર્થીઓ થોડા ચિંતિત રહશે.

શુભ અંક :- 3

શુભ રંગ :- લીલો

કુંભ – ગ, શ, સ(Aqarius):

અચાનક ધન લાભ થવાનો યોગ બની રહ્યો છે. દાંપત્ય જીવન પણ તમારા માટે સુખદ રહશે. કરિયર અને નોકરી થી જોડાયેલ કેટલાક વિષય માં અચાનક નિર્ણય કરવાથી બચવું. કામ વધુ રહશે. ઉમ્મીદ અનુસાર મહેનત નું ફળ મળી શકે છે. રોકાયેલ કામ પુરા થઈ જશે. નજીક ના સંબંધી થી કોઈ ખાસ વાત થઈ શકે છે. વિદ્યાર્થીઓ ને સહયોગ મળી શકે છે. તબિયત ને લઈને સાવધાન રહેવું. કામકાજ ના વખાણ થશે. નવા કોન્ટેક્ટ થી ફાયદો થઈ શકે છે.

શુભ અંક :- 9

શુભ રંગ :- લાલ

મીન – દ, ચ, ઝ, થ(Pisces):

તમારા વિચારેલા કામ સમય પર પુરા થઈ જશે. સાથે કામ કરવા વાળા કોઈ વ્યક્તિ ને કારણે તમારી મુશ્કેલી વધી શકે છે. ભાઈ બહેન સાથે ના સંબંધ માં સુધાર થશે. પુરી વાત સમજ્યા વગર કોઈ નિર્ણય લેવાની ભૂલ ન કરવી. વિવાદ કે કોઈ જગડા થી દુર રહેવું. ગળા નો રોગ થઈ શકે છે. સાવધાન રહેવું. મોસમી બીમારી થઈ શકે છે. નવા લોકો થી સારા સંબંધ બનશે. વિદ્યાર્થીઓ માત્ર દિવસ સારો રહશે.

 શુભ અંક :- 1

શુભ રંગ :- પીળો

 

આજે જે મિત્રોનો જન્મદિવસ છે તેમના માટે ખાસ:

જે મિત્રો નો આજે જન્મદિવસ છે તે બધા મિત્રો ને પહેલા તો જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છા પાઠવીએ. અને ભગવાન તમારી દરેક મનોઈચ્છા પુરી કરવા શક્તિ અર્પે. જાણો તમારું આ વર્ષ કેવું રહેશે. જન્મદિવસ બધા માટે ખૂબ સારો દિવસ હોય છે તો તે દિવસ જેવા જ બાકી ના દિવસો પસાર થાય તે માટે અમુક કાળજી લેવી. આ વર્ષે તમારી તથા તમારા પરિવાર ના સભ્યો ની તબિયત જાળવવી. વ્યર્થ ખર્ચ અટકાવો, તે પૈસા સારી જગ્યા એ કામ લાગશે. તમારા સંતાન ના અભ્યાસ પર નજર રાખવી અને જીવનસાથી ની ભાવના સમજવી. વધુ આક્રમક ન બનવું. તમારું વર્ષ શુભ રહે તેવા અમારા આશીર્વાદ.