જાણો તમારું આજનું રાશી ભવિષ્ય અને કેવો રહેશે તમારો આજનો દિવસ:- ૧૫-૬-૨૦૧૯

જાણો તમારું આજનું રાશી ભવિષ્ય અને કેવો રહેશે તમારો આજનો દિવસ:- ૧૫-૬-૨૦૧૯

મેષ – અ, લ, ઇ(Aries):

ચંદ્રમા ગોચર કુંડળીના સાતમા ભાવ માં રહશે. પરિવારના લોકોથી પ્રેમ અને સન્માન મળશે. આર્થિક સ્થિતિ પહેલાથી સારી રહેશે. પૈસાથી જોડાયેલ વિષયને ઉકેલવા માટે દિવસ સારો છે. જૂની મહેનતનું ફળ મળી શકે છે. વિચાર અને વ્યવહારને સંતુલિત રાખવા. કોઈ પર વધુ ભરોસો ન કરવો અને આધારિત ન રહેવું, તમારા માટે ઠીક રહેશે. લવ પાર્ટનર પર વધુ ખર્ચ થઈ શકે છે. કોઈ એવી વ્યક્તિ થી મુલાકાત થશે, જે તમારા થી અલગ હશે. કન્ફ્યુઝન વધી શકે છે.

શુભ અંક :- 4

શુભ રંગ :- ભૂરો

વૃષભ – બ, વ, ઉ(Taurus):

આજે કોઈને કોઈ કામ રહેશે. તમે આખો દિવસ વ્યસ્ત રહેશો. પ્રેમ અને રોમાન્સના વિચાર દિલ-દિમાગમાં ચાલતા રહેશે. કોઈ સંબંધી તમને પૈસાની મદદ કરી શકે છે. ઈમેજ ખરાબ થઈ શકે છે. કોઈ તમારો ખાસ વ્યક્તિ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે.  પ્રિયતમને ખુશ કરવા માટે કોઈ વિષય પર તમે અતિ કરી શકો છો. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં સંભાળીને કામ કરવું. તબિયત ખરાબ થઈ શકે છે.

શુભ અંક :- 7

શુભ રંગ :- બ્લેક

મિથુન – ક, છ, ઘ(Gemini):

આજે કારોબાર અને નોકરીમાં કંઈક નવું કરવાનો પ્લાન બનાવી શકો છો. ખુદને સમય દેવો. આજે તમારામાં ઉર્જા વધુ રહેશે. ઘર-પરિવારના વિષયને ઉકેલવાના પ્રયત્નમાં જીવનસાથી થી મદદ મળી શકે છે. જીવનસાથી કે લવ પાર્ટનર થી સંબંધ મજબૂત થઈ શકે છે. નોકરી કરતા લોકોને બિઝનેસ કરતા લોકો માટે દિવસ સારો રહેશે. જૂના રોગ પૂરા થઈ શકે છે. વિદ્યાર્થી ને સિનિયર્સ ની મદદ મળી શકે છે. તબિયત સારી રહેશે. ધનલાભ થઈ શકે છે.

શુભ અંક :- 5

શુભ રંગ :- સફેદ

કર્ક – દ, હ(Cancer):

દિવસ શાંતિથી વિતાવવાનો પ્રયત્ન કરવો. કેટલાક લોકો ને તમારી જરૂરત રહેશે. સામાજિક રીતે તમારું આકર્ષણ વધી શકે છે. તમને પારીવારીક સહયોગ મળશે. સામાજિક પ્રસંગમાં માન સન્માન મળી શકે છે. તમારી તબિયત ખરાબ થઈ શકે છે. સંબંધ મધુર બનાવવાનો પ્રયત્ન કરવો. તેમાં તમને સફળતા મળી શકે છે. બિઝનેસમાં પૈસા અટકી શકે છે. વિદ્યાર્થી માટે દિવસ સામાન્ય ફળદાયી રહેશે.

શુભ અંક :- 8

શુભ રંગ :- ગુલાબી

સિંહ – મ, ટ(Leo):

આજે તમને મહેનતનું ફળ મળી શકે છે. વિચારેલા કામ પૂરાં થવાની શક્યતા છે. નવા અને મહત્વપૂર્ણ લોકોથી મુલાકાત થવાનો યોગ બની રહ્યો છે. યાત્રાનો યોગ છે. ઘર પરિવારના કામ પૂરા કરી લેવા. તમારા સંબંધમાં સુધાર થશે. ઘરની વસ્તુ ની રીપેરીંગ કરાવી શકો છો. તમારા પ્રેમ સંબંધ મજબૂત થશે. વિદ્યાર્થીને ટેન્શન વધી શકે છે. આજે તમે તમારી તબિયત ને લઈને સાવધાન રહેજો. કારોબાર કે નોકરી બદલવાનો વિચાર તમારા માટે ઠીક નથી.

 શુભ અંક :- 1

શુભ રંગ :- જાંબલી

કન્યા – પ, ઠ, ણ(virgo):

આજે ચંદ્રમાં ની સ્થિતિ તમારા માટે ઠીક રહેશે. ધનલાભનો યોગ બની રહ્યો છે. વાતચીતની રીત સારી રહેશે. મનની વાત લોકો સાથે શેર કરી શકો છો. તમે કંઈક નવું અને સકારાત્મક વિચારશો. ઓફિસ, નોકરી અને બિઝનેસની ચિંતા માં તમે તમારા લોકોને ઇગ્નોર કરી શકો છો. પ્રેમી સાથે સંબંધ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવો. તમે ભાવના સમજવામાં અને સમજાવવામાં સફળ રહેશો. ઇજા થઇ શકે છે.

શુભ અંક :- 6

શુભ રંગ :- આસમાની

તુલા – ર,ત(libra):

આજે તમને કોઈ સારી ખબર મળી શકે છે. પૈસા કમાવા ની સારી તક મળી શકે છે. આત્મવિશ્વાસ વધી શકે છે. તમારું ધ્યાન પરિવાર અને પૈસાથી જોડાયેલ વિષય પર રહેશે. નવી શરૂઆતનો આનંદ લેવો. જૂની વાત પર ધ્યાન માં દેવું. નકારાત્મક વિચાર માં ફસાઈ શકો છો. વિદ્યાર્થીને થોડી વધુ મહેનત કરવી પડશે. પરિવારમાં કોઈ ની તબિયત બગડી શકે છે.

શુભ અંક :- 2

શુભ રંગ :- વાદળી

વૃશ્ચિક – ન,ય(scorpio):

આજે કોઈ નવો પ્રોજેક્ટ સામે આવી શકે છે. નવા લોકોથી જોડાઈ શકો છો. સકારાત્મક રહેશો, તો કોઈ તમારી સામે દલીલ નહીં કરી શકે. તમને તમારા કામકાજથી જોડાયેલ નવા આઈડિયા મળી શકે છે. અનિયમિત દિનચર્યા અને ઋતુને કારણે તમારી તબિયત નરમ બની શકે છે. તમારો ગુસ્સો પ્રિયતમ પર ન ઉતારવો. તમારા માટે દિવસ સારો રહેશે. નવું કામ મળી શકે છે. માનસિક થાક રહેશે.

શુભ અંક :- 9

શુભ રંગ :- પીળો

ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):

આજે તમે આખો દિવસ વ્યસ્ત રહેશો. મનગમતા કામ પૂરા કરવા અને શોખ પૂરા કરવા માટે સમય કાઢી શકો છો. નવા કામની પ્લાનિંગ થઈ શકે છે. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળી શકે છે. પ્રેમ સંબંધ વિવાહમાં બદલાઈ શકે છે. આજે તમે થોડા અવ્યવહારિક બની શકો છો. કાર્યક્ષેત્ર માં ઉતાર ચઢાવની સ્થિતી બની શકે છે. વિદ્યાર્થી ને મહેનત અનુસાર પરિણામ મળી શકે છે.

શુભ અંક :– 2

શુભ રંગ :- લીલો

મકર – ખ, જ(Capricorn):

કોઈ નવા કામની શરૂઆત માટે સમય સાચો છે. પ્રગતિનો યોગ બની રહ્યો છે. કાર્યસ્થળ પર મદદ મળી શકે છે. સારા કામ માટે તમને સન્માન મળી શકે છે. અધૂરા કામ પૂરા થઈ શકે છે. નવા લોકોથી મુલાકાત અને મિત્રતા થશે. મોટી પ્લાનિંગ કરવા અને નિર્ણય કરવા માટે દિવસ સારો છે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. કરિયર ને લઈને સાવધાન રહેવું. વિદ્યાર્થી આજે ખુશ રહેશે. અભ્યાસમાં મન લાગશે. મિત્રોથી મદદ મળી શકે છે.

શુભ અંક :- 0

શુભ રંગ :- લાલ

કુંભ – ગ, શ, સ(Aqarius):

ગોચર કુંડળીમાં ચંદ્રમા કિસ્મતના ઘરમાં રહેશે. આ કારણે વિચારેલા ઘણા કામ પૂરા થઈ શકે છે. તમારી મુલાકાત કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે થઈ શકે છે. આજે તમારા પર કામનો બોજ વધુ રહેશે. તમારા કેટલાક કામ બળજબરી કે કોઈના દબાણમાં કરવા પડશે. ખર્ચ વધી શકે છે. જરૂરી કામમાં મોડું થવાથી ગુસ્સો આવી શકે છે. આજે લવ પાર્ટનર તમારી કેટલીક ઇચ્છા નહીં સમજી શકે. તમારી ભાવના પ્રિયતમ સાથે શેર કરવી.

શુભ અંક :- 3

શુભ રંગ :- કેસરી

મીન – દ, ચ, ઝ, થ(Pisces):

કામકાજ બિઝનેસ અને કરિયર થી જોડાયેલ લોકોથી મુલાકાત નો યોગ બની રહ્યો છે. નવી તક પર વિચાર કરવો. પરિવારમાં વિવાદની સંભાવના છે. લવ લાઈફ ની સમસ્યા ઉકેલાય શકે છે. ઓફિસ, ફિલ્ડ કે બિઝનેસમાં મહેનત વધુ રહેશે. મહત્વપૂર્ણ વિષયમાં મિત્રોની સલાહ લઈ શકો છો. તબિયત ના વિષયમાં સાવધાન રહેવું. જુના રોગને કારણે તમારી મુશ્કેલી વધી શકે છે.

શુભ અંક :- 8

શુભ રંગ :- સોનેરી

આજે જે મિત્રોનો જન્મદિવસ છે તેમના માટે ખાસ:

આજે જે મિત્રોનો જન્મદિવસ છે તે બધા ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. ભગવાન તમને તમારી ઈચ્છા પૂરી કરવા શક્તિ અર્પે. આ વર્ષ તમારા માટે શુભ રહે અને સુખ શાંતિ લાવે તેવા અમારા આશીર્વાદ. જાણો તમારું આ વર્ષ કેવું રહેશે. આ વર્ષે પ્રિયતમ તમારી ખૂબ કાળજી રાખશે. સંતાન તમને બધી વાત કહી શકે છે, જેથી તમે તેને સાચી સલાહ આપી સાચી દિશા બતાવી શકશો. વડીલ તમારા વિવાદ ઉકેલવા માં મદદ કરશે.