ભેષ બદલી અને કેદારનાથ માર્ગ નું ચેકિંગ કરવા નીકળ્યા DM, વ્યવસ્થાની હકીકત જોઈને હોશ ઉડી ગયા

ભેષ બદલી અને કેદારનાથ માર્ગ નું ચેકિંગ કરવા નીકળ્યા DM, વ્યવસ્થાની હકીકત જોઈને હોશ ઉડી ગયા

કુર્તા પજામા પહેરી , પીઠ ઉપર બેગ લગાડી અને યાત્રી બની ને નીકડા જીલ્લા મેજીસ્ટ્રી મંગેશ ઘીલ્ડીયાલ. તેને મોડી રાત્રી થી લઇ ને બીજા દિવસે સવાર સુધી કેદારનાથ ના મુખ્ય પડાવ ગૌરીકુંડ માં યાત્રા ના સ્થળ નું નિરિક્ષણ કર્યું. આ નિરિક્ષન થતું હતું ત્યારે ગૌરી કુંડ માં ખુબજ પ્રમાણ માં પોલીસ ની ખામી જોવા મળી. ચોકી પ્રભારી નિરિક્ષન દ્વારા ચોકી એ ના મળ્યા. DM એ તરત જ ગૌરી કુંડ થી ચોકીપ્રભારી ને હટાવી ને તેની ઉપર ખુબજ કડક કાર્યવાહી શરુ કરવાના ઓર્ડર આપ્યા.

નવ જુન ની રાત્રે DM પ્રાઇવેટ વાહન દ્વારા સોન પ્રયાગ પોહ્ચ્યા. ત્યાંથી DM સટલ સેવા   એટલે કે લોકલ વાહન દ્વારા ગૌરી કુંડ પોહાચ્યા. ત્યાં સુરક્ષા જવાનો ના અભાવમાં કબજા જનક પરિસ્થિતિ જોવા  મળી. એવી  ખબર  મળી છે  કે ઘોડાઓ અને ખચ્ચર ને રસ્તા ઉપર જ રોકવામાં આવ્યા હતા. ઘોડા પડાવ ઉપર પોલીશ કે પછી હોમગાર્ડ ના   કોઈ પણ જવાન જોવા મળ્યા ન હતા. આ જગ્યા પર સવારે પાચ થી નવ વાગ્યા સુધી માં ફક્ત ચાર થી પાચ  જવાન જ પોહ્ચ્યા હતા. અને તે લોકો ને ખબર પણ ન હતી કે તેને  શું કરવાનું છે.

પોલીશ અને પ્રયાસન ની વચ્ચે યાત્રા શરુ થયા પેહલા જે સહમતી બની હતી, તેના અનુસાર ઘોડા પડાવ માં એક પણ સુરક્ષા હતી નહિ. સ્તીથી એવી હતી કે યાત્રા માં ચોવીસ કલાક ગુલઝાર માં રહેનારા લોકો ને ગૌરી કુંડ માં ફક્ત ચાર કલાક જ ડ્યુટી આપાય છે. DM સવારે આગ્યાર વાગે ગૌરી કુંડ ના  બજાર ઉપર પણ ચેકિંગ કરી તો એવું જાણવા મળ્યું કે ઘોડા પડાવ, તત્પ કુંડ અને શટલ સેવા ઉપર  ફક્ત એક એક જ હોમ ગાર્ડ   જોવા મળ્યા હતા. એના  શિવાય ગૌરી કુંડ માં પોલીસ ના  જવાન ક્યાય પણ જોવા મળ્યા નહિ.

ત્યાં ના રહેવાસી અને યાત્રા કરનારા લોકો એ પોલીશ ઉપર ખુબજ નારાઝગી દેખાડી હતી. નિરિક્ષન દ્વારા ખબર પડી કે સોન પ્રયાગ થી લઇ અને ગૌરી કુંડ સુધી ખુબજ મોટી ભીડ લાગેલી હતી.  સટલ સેવાના વાહનો પણ શમય સર પોહ્ચતા ન હતા.