ઉનાળાના સમયમાં પસીનાથી થતી દુર્ગંધ ને દુર કરવા કરો આ ઉપાય

ઉનાળાના સમયમાં પસીનાથી  થતી દુર્ગંધ ને દુર કરવા કરો આ ઉપાય

ગરમી ના મોસમ માં પસીનો આવો એ ખુબજ સરળ વાત છે. પણ ખુબજ વધારે પસીનો આવવો એ આપણા શરીર ને બીમાર પાળી શકે છે. અને તમે ખુબજ નબળાઈ પણ અનુભવી સકો છો.  આ કિટાણૂઓ આપણા શરીર ને ખુબજ નબળું પાળી દે છે.  આપણે મોટી બીમારીનો શિકાર બનીયે છે. આનો અસર તમારા શરીર ઉપર પડે છે. જો તમે આ કિટાણૂ  થી બચવા માંગતા હોઈ તો નીચે આપેલા ઉપાયો જરૂર વાંચો.

બબૂલ એટલે કે બાવળ ના પાંદળા અને હરડે બંને ને સરખી રીતે ભેગા કરી અને પીસી લો. ત્યાર બાદ આ લેપ ને તમારા આખા શરીર માં લગાડી અને માલીસ કરો. આ લેપ લગાળાય જાય પછી થોડી – થોડી વારે સ્નાન કરવું . જો આ લેપ નો ઉપયોગ તમે નિયમિત પણે કરો તો તમારા શરીર માં પસીનો આવતો બંધ થય જાય છે. જે લોકો ને ખુબજ પસીનો આવતો હોય તો તે લોકો આ લેપ નો ઉપયોગ જરૂર કરે.

રાત્રે સુતા પેહલા તમારી  બગલ પર સફરજન ની છાલ ને ઘસો અને સુકાવા દો. ત્યારપછી સવારે ઉઠી અને તેને સાફ કરી લો. આવું કરવાથી આપળા શરીર માં આવતો પસીનો રોકાય જાય છે. પસીના ની દુર્ગંધ થી બચવા માટે બીલીપત્ર ના પાંદળા નો રસ લગાડવો જોઈએ. આવું કરવાથી શરીર માંથી આવતી દુર્ગંધ મટી જાય છે.જયારે તમારે ક્યાંય પણ બહાર જાવાનું હોય ત્યારે થોડા સમય પેહલા તમારી બગલ પર બરફ ઘસો. અથવા બગલ પર બરફ રાખી દો. આવું કરવું એ ખુબજ ફાયદા કારક હોય છે

આનાથી આપણા શરીર માં પસીનો આવતો અટકી જાય છે.અરડૂસી ના પાંદળા અને તેની સાથે શંખચૂર્ણ બંને ને પીસી અને શરીર માં લગાડવાથી દુર્ગંધ દુર થાય છે. જો હથેળી માં પસીનો આવતો હોય તો પાણી ભરેલા ટબ માં બે ચમચી ફટકડી નાખી અને તેમાં થોડી વાર હાથ રાખી મુકો આવું કરવાથી હાથ માં આવતો પસીનો દુર થય જાય છે.એક વાર પેહરેલા કપડા ધોયા વિના અલમારી ન મુકવા જોઈએ. તેવું કરવાથી શરીર માં દુર્ગંધ ફેલાય જાય છે.