જાણો કોણીમાં રહેલી કાળાશને દુર કરવા માટેના ઘરેલું ઉપાય વિષે

જાણો કોણીમાં રહેલી કાળાશને દુર કરવા માટેના ઘરેલું ઉપાય વિષે

જો તમારી કોણી નો રંગ તમારી ત્વચા ના રંગ કરતા ડાર્ક હોય તો સ્વાભાવિક છે તમને એ ડાર્ક કલર નહિ ગમતો હોય. તીને દુર કરવા માટે તમે એલોવેરા નો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલ ત્વચા માં રહેલી કાળાસ ને દુર કરવા માટે ખુબ જ અસરકારક સાબિત થશે. તેના ઉપાય માટે તમે એલોવેરા જેલ અથવા તેના દ્વારા તેના દ્વારા બનેલી પ્રોડક્ટ નો ઉપયોગ કરી શકો છો. અસરકારક પરિણામ મેળવવા માટે તમારે એલોવેરા નોઉપયોગ પ્રભાવિત જગ્યા માં દિવસમાં બે વાર કરવો.

આ બાદ છે હળદર. કોણી ની કાળાસ ને દુર કરવા માટે હળદર પણ ખુબ જ અસરકારક સાબિત થશે. હળદર નો ઉપયોગ ઘણી શરીર સબંધી સમસ્યાઓ ને દુર કરવા માટે કરવામાં આવે છે. કોણી માં રહેલી કાળાસ પણ ત્વચા ની એક સમસ્યા જ છે. તેના ઉપાય માટે તમારે હળદર ની પેસ્ટ બનાવવાની રહેશે. અને પછી આ પેસ્ટ ને પ્રભાવિત ક્ષેત્ર માં લગાવો. હવે લગભગ 10 મિનીટ બાદ તેને ધોઈ લો. નિયમિત રપે હળદરલગાવવા થી તમારી ત્વચા ની કાળાસ દુર થશે.

આ શિવાય તમે બેકિંગ સોડા નો ઉપાય કરી શકો છો. બેકિંગ સોડા ત્વચા ની ઉપર ની પરત ની કાળાસ ને દુર કરવા માટે ખુબ જ અસરકારક છે. કોણી ની કાળાસ ને દુર કરવા માટે તમે બેકિંગ સોડા નો ઉપયોગ કરી શકો છે. તેના માટે તમારે ૩ 4 ચમચી બેકિંગ સોદા જોશે.તેમાં થોડું પાણી નાખી અને એક પેસ્ટ તૈયાર કરો અને  તેને ધીમે ધીમે કોણી માં લગાવો. તેના દ્વારા થોડી વાત સુધી સ્ક્રબ કરો. 20 મીનિટ બાદ તેને ઠંડા પાણી એ ધોઈ લો.

આ શિવાય તમે નારીયેલ તેલ નો ઉપયોગ પણ કરી શકો છો. ત્વચા ની કાળાસ ને દુર કરવા માટે નારીયેલ તેલ પણ ખુબ જ અસરકારક છે.તે ત્વચા માં રહેલી કાળાસ ને દુર કરે છે સાથે કુદરતી મોસ્ચુરાયઝર નું કામ પણ કરે છે. સાથે સુકી ત્વચા નો ઈલાજ પણ કરે છે. આ તેલ ને કોણી માં લગાવી અને તેના દ્વારા મસાજ કરો. આવું કરી ને 30 મિનીટ પછી તેને ધોઈ લો.  નારીયેલ તેલ ની નિયમિત માલીશ દ્વારા ત્મ્મે કાળાસ દુર કરી શકો છો.