એક રીક્ષા વાળા એ ૩ દિવસ સુધી સાચવી હતી આ છોકરીને, વર્ષો પછી જયારે મળ્યા ત્યારે આંખમાં પાણી સુકાતા ન હતા

એક રીક્ષા વાળા એ ૩ દિવસ સુધી સાચવી હતી આ છોકરીને, વર્ષો પછી જયારે મળ્યા ત્યારે આંખમાં પાણી સુકાતા ન હતા

આ જમાનો બહુ ખરાબ છે આવું બધા બહુ જ બોલતા હોય છે અને સાચું પણ છે અમુક બનતી ઘટનાઓ ને સાંભળી ને આપણને બહુ જ દુખ થાય પણ દુનિયા એટલી પણખરાબ નથી. હજુ દુનિયામાં એવા ઘણા સારા માણસો છે જેના લીધે દુનિયા ટકી રહી છે. આજે અમને તમને એક્ ઘટના વિષે જણાવીશું જે સાંભળી ને તમારી આંખ માં પાણી આવી જશે. આ વાત છે એક રિક્ષા વાળા ની જેને વિના કોઈ સ્વાર્થ એ એક છોકરી ની મદદ કરી.

અ રીક્ષા ચાલક નું નામ છે દિવાકર હસમુખ. એક વાર તે પોતાના ઘરે જતા હતા ત્યારે અચાનક તેને એક છોકરી દેખાઈ જે ખુબ જ રોતી હતી. દિવાકર ને જોઈ અને તે તેને ગળે લાગી અને રોવા માંડી પછી દિવાકર તેને ઘરે લઇ ગયા ને જમાડ્યું પછી દિવાકર એ એમની પાસે ગયા અને પૂછ્યું કે શું થયું ત્યારે તે છોકરી એ જણાવ્યું કે એનું નામ આરતી વર્મા છે તે અહી ભણતી હતી અને તેના મામા એ તેને ફિલ્મ ની લાલચ આપી અને કોઈ બીજા ને વેચી દીધી.

અને વધુ માં આરતી એ કહ્યું કે તેનું ઘર દિલ્લી માં છે. તે માંડ તેના મામા પાસે થી અહી ભાગી ને આવી શકી છે. અને તેણે કહ્યું કે 3 દિવસ થયા મેં કઈ જ ખાધું ન હતું. આ સાંભળી ને દિવાકર રોવા લાગ્યા.  અને પછી તે છોકરી ને તેના ઘરે દિલ્લી મૂકી આવ્યા. અને 6 વર્ષ પછી દિવાકર નું અકસ્માત થયું અને તેના પગ તેણે ગુમાવ્યા પછી પોતાનું ગુજરાન ચલાવવા માટે તે દિલ્લી ગયા અને રીક્ષા ચલાવવા લાગ્યા.

એક દિવસ અચાનક તે જમતા હતા ત્યાં એક મેડમ ત્યાં આવ્યા જે દિવાકર વિષે પૂછતા હતા. દિવાકર વિષે જાણકારી મળતા તે ત્યાં પોચ્યા અને તેને જોઈ દિવાકર ઓળખી ગયા કે તે આરતીજ છે એક બીજા ને જોઈ બંને રડવા માંડ્યા અને પછી સાથે જમ્યા આજે પણ દર વર્ષે આરતી દિવાકર ને રાખડી બાંધવા માટે જાય છે. ખુબ જ હદય સપર્શી ઘટના છે.