પેરીસની એક છોકરીને થયો ગામડાના છોકરા સાથે પ્રેમ, હવે આ રીતે ગામડામાં વિતાવે છે જીવન

પેરીસની એક છોકરીને થયો ગામડાના છોકરા સાથે પ્રેમ, હવે આ રીતે ગામડામાં વિતાવે છે જીવન

આજે અમે તમને એક એવી લવ સ્ટોરી વિષે જણાવીશું જેમાં ભારત ફરવા આવી એક છોકરી ને ભારત ના એક ટુરિસ્ટ ગાઈડ સાથે પ્રેમ થઇ ગયો હતો. અને હવે તે ફ્રાંસ છોડી અને ભારત માં જ વસી ગઈ છે. અને એક ભારતીય મહિલા ની જેમ જ પોતાની ગૃહસ્થી વસાવી રહી છે. અને તેના ઘર ને સાંભળી રહી છે. અને તેના પરિવાર નું ધ્યાન પણ રાખી રહી છે. આવો જાણીએ આખી વાત વિષે.

એમાં હતું એવું કે આજ થી સાત વર્ષ પહેલા પેરીશ માં રહેતી એક છોકરી જેનું નામ મેરી છે તે ભારત ફરવા માટે આવી હતી. ૩૩ વર્ષ ની મેરી એ ભારત ભ્રમણ માટે એક ગાઈડ રાખ્યો હતો. અને ભારત ફરતા ફરતા મેરી ને તે ગાઈડ સાથે પ્રેમ થઇ ગયો.જાણકારી અનુસાર મેરી એમ પી ના માંડું નામ ના વિસ્તાર માં પોતાનું જીવન વિતાવી રહી છે. મેરી હવે ભાગ્યું તૂટ્યું હિન્દી બોલે છે. પણ હવે તે પૂરી રીતે ભારતીય કલ્ચર માં ઢળી ગઈ છે. મેરી હવે વધુ પડતા સલવાર, સુટ અને સાળી જ પહેરે છે.

અને મેરી દરેક ભારતીય તહેવાર ને પૂરી રીત પ્રમાણે મનાવે છે. અને તેના પરિવાર ને ખુબ જ સારી રીતે સાચવે છે. અને આટલું જ નહિ પોતાના પરિવાર માટે મેરી પોતાના સાથે જમવાનું બનાવે છે અને દરેક ને જમાડે છે. મેરી સાથે અત કરતા મેરી એ જણાવ્યું હતું કે તે ભારતીય પરંપરા અનુસાર જ સારી પણ ક્યારેક ક્યારેક પહેરે છે.

અને મેરી એ જણાવ્યું હતું કે ક્યારેક ક્યારેક સાળી પહેરવી તેને ખુબ જ ગમે છે. અને તમને જણાવી દઈએ કે મેરી એક ટીચર છે. મેરી એક ખુબ જ એજ્યુકેટેડ ફેમીલી માંથી આવે છે. મેરી ના પિતા એક ડોક્ટર છે અને તેની માતા એક ડોક્ટર છે. મેરી ઘરકામ સાથે એક ઓનલાઈન ક્લાસ પણ ચલાવે છે જેમાં તે ફ્રાંસ ના છોકરાઓ ને ભણાવે છે. અને એમને કોઈ પ્રશ્ન હોય તો તેઓ મેરી ને ઈમેલ કરી અને જણાવે છે. અને મેરી એમના જવાબ આપે છે. સાચા પ્રેમ ની આ એક ખુબ જ જોરદાર મિસાલ છે.